January, 2019

 

પ્રેમમાં નિષ્ફળ યુવકે ઇંસ્ટાગ્રામ પર આપઘાતનો લાઇવ વીડિયો બનાવ્યો

અક્ષિતે આપઘાત પહેલા વોટ્સએપ ઉપર સ્ટેટસ નાખ્યા દાહોદ: દાહોદ શહેરથી 30 કિમી દૂર આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆમાં 25 વર્ષિય અક્ષિત રાઠૌર નામક યુવક મરીમાતા ચૌરાહા ખાતે રાઠૌર બિલ્ડિંગમાં રહેતો હતો. શુક્રવારની રાત્રે અક્ષિતે ઘરના છેલ્લા રૂમમાં આત્મહત્યા કરી હતી. તેણે મોબાઇલમાં સ્યુસાઇડ વીડિયો બનાવ્યા હતા. એક વખત દોરી તૂટી જતાં બીજી વખત ગાળિયો બનાવતો તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો. વોટ્સએપ સ્ટેટસ જોઇને રાત્રે મિત્રો ઘરે ધસી ગયા 1.અક્ષિતે પોતાના હાથે બ્લેડથી નસ કાપવાનો પ્રયાસ પણ કર્યો હતો. વીડિયોમાં હાથ ઉપર ઇજા જોવાઇ રહી છે. આપઘાત કરતાં પૂર્વે તેણે પોતાના વોટ્સએપ ઉપરRead More


દાહોદના મોટી ખરજ ગામ પાસે છકડાએ બાઇકને અડફેટે લીધી, 4 લોકોના મોત

દાહોદઃ દાહોદ નજીક મોટી ખરજ ગામ પાસે ગત મોડી રાત્રે બાઇક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત 1.બાઇક અને છકડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડેવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.    પોલીસે વધુ તપાસ હાથ ધરી 2.અકસ્માતની ઘટનાની જાણ થતા દાહોદ પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથRead More


દાહોદ સ્માર્ટ સીટી I.C.C.C. ના ભવનનુ ખાતમુહૂર્ત સાથે નવિન કાર્યાલયનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર

    સ્માર્ટ સીટી માટે બે તબક્કામાં થનાર કામો સંદર્ભે મુદિત વિજાણું માધ્યમના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા દેશની એક માત્ર નગરપાલિકા દાહોદને સ્માર્ટ સીટી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સ્માર્ટ સીટીના I.C.C.C. (ઇન્ટ્રીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ના જિલ્લા સેવા સદન સંકુલ ખાતે અધતન ટેકનોલોજી સાથેનું અંદાજીત ₹.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવનનું ખાતમુહૂર્ત ભારત સરકારના આદિજાતિ વિકાસ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે અને રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન રાજય મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતમાં કરવામાંRead More


દાહોદ જિલ્લા કલેકટર અને પોલીસવડાની બીજા દિવસે ઇન્દોર હાઇવે થી પડાવ વિસ્તારની મુલાકાત : દબાણ, ટ્રાફિક અને સ્વચ્છતાં અંગે નોટિસો સ્થળ ઉપર આપી, વારંવાર ઉલ્લંઘન કરે તો દુકાનો સીલ કરવા ચિફ ઓફિસરને કર્યો આદેશ

  સ્માર્ટ સિટી અંતર્ગત ઇન્દોર હાઇવે પર આવેલ સ્વામી નારાયણ મંદિર થી પડાવ સુધીનાં વિસ્તારની ગઈ કાલની જેમ જ આજે પણ દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCL ના ઉચ્ચ અધિકારી ચાલતા ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. હવે જ્યારે દાહોદ શહેર સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌનેRead More


દાહોદમાં પરીક્ષાર્થીને લોકરક્ષક દળનું પ્રશ્નપત્ર અધુરું મળ્યું, પ્રશ્ન નંબર-24થી 80 સુધીના પ્રશ્નો જ…

પ્રતિકાત્મક તસવીર દાહોદ: દાહોદમાં એક મહિલા પરીક્ષાર્થીને અધુરું પ્રશ્નપત્ર મળ્યો હોવાનો બનાવ બન્યો હતો. આ પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર-24થી 80 સુધીના પ્રશ્નો જ ન હતી. તેણે પરીક્ષા સંચાલકને લેખિતમાં જાણ કરી હતી પણ પેપર બદલીને નહીં આપ્યું. પ્રશ્નપત્રમાં સવાલ નંબર- 24થી 80 સુધીના પ્રશ્ન ગાયબ મળતી માહિતી પ્રમાણે દાહોદની લીમડી સેન્ટરમાં એક પરીક્ષાર્થીને પ્રશ્નપત્ર હાથમાં આવતા જ તેને લખવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે સવાલ નંબર 24 સુધી પહોંચી ત્યારે તેને જાણ થઈ કે તેના પછીના સવાલો જ નથી. પણ આ ત્યાં સુધી સમય 35 મિનિટ જેટલો વીતી ગયો હતો.Read More


વાવડી ગામે દીપડાના પંજામાંથી પતિને છોડાવવા પત્ની ઝઝૂમી, છતાં બચાવી ન શકી

પાવી જેતપુરના વાવડી ખાતે દીપડાના હુમલા બાદ પાંજરુ મૂકાયું પાવી જેતપુર: દાહોદ બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં દીપડાના હુમલાનો બનાવ બન્યો છે. પાવી જેતપુરના વાવડી ગામે આજે સવારે ખેતરમાં કામ કરતા દંપતી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આધેડનું મોત થયું હતું. માનવભક્ષી બનેલા દીપડાને કારણે પંથકના ખેડૂતોમાં ભય ફેલાઇ ગયો હતો. પતિને બચાવવા માટે દળકીબેન મરણિયાં બની ગયાં 1.પાવીજેતપુરના વાવડી ગામના બલુભાઇ રાઠવા તેમનાં પત્ની સાથે સવારે કપાસના ખેતરમાં ગયા હતા. ત્યાં લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બાજુના જંગલમાંથી શિકારની શોધમાં નીકળેલો દીપડો આવી ગયો હતો અને ખેતરમાRead More