December, 2018

 

BREAKING : દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની વિરાટ ધર્મ સભામાં લોકો એ મોટી સંખ્યામાં આપી હાજરી : રાજયમંત્રી બચુભાઇ ખાબડ અને પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા રહ્યા ઉપસ્થિત

દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દાહોદ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે વિરાટ ધર્મ સભાનું આયોજન કર્યું . આ વિરાટ હિન્દૂ સભામાં હઝારો ની સંખ્યાની ઉપસ્થિતિ ની અપેક્ષા રાખવામાં આવી હતી અને લોકો રવિવાર હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પરંતુ લોકોને રામ મન્દિર મુદ્દે રસ ઓછો થઈ ગયો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપના રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ફતેપુરા ધારા સભ્ય રમેશ કટારા, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાળા, જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પ્રમુખ પર્વત ડામોર, નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા તથા અન્ય સંગઠનનાRead More


દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મ સભા અંગે પ્રેસવાર્તા યોજાઈ

      દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર નિર્માણ માટે દાહોદમાં વિરાટ ધર્મસભાનું આયોજન તા. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૮ રવિવાર રોજ કરવામાં આવેલ છે. આ ધર્મસભા રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બને તે માટે રાખવામાં આવી છે. દાહોદ વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી રમણભાઈ બારીયા, ગોવિંદભાઇ નટ, રાકેશભાઈ મિસ્ત્રી, રાજેશ કાલરા, બન્ટી જૈન અને હુકમચંદ બીલ્લોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમણભાઈ બારીયા એ રામજન્મ ભૂમિ ઉપર બાબરી કેવી રીતે બની અને આ વિવાદ કેમ થયો તે પ્રેસવાર્તામાં સમજાવ્યું હતું. અને દરેક હિંદુઓને આ ધર્મસભામાંRead More


દાહોદ નગર પાલિકાના વાલ્વમેનો આજથી પાણી ટાંકી પર તાળું મારી હડતાલ ઉપર

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૧૪/૧૨ /૨૦૧૮ શુક્રવારે દાહોદ વોટર સપ્લાયમાં ફરજ બજાવતા વર્ષો જૂના કર્મીઓને કોઈપણ જાતની સુવિધા અપાતી નથી અને તેઓની માંગ માટે તેઓએ કોર્ટ તથા નગર પાલિકાના પ્રમુખ તથા અન્ય – અન્ય જગ્યાએ તેઓ અરજી કરી. આ બાબતે તેઓને કોઈ પણ જાતનું વ્યવસ્થિત જવાબ મળેલ નથી.તેથી તેઓની એવી માંગ છે કે અમારી જે માંગો છે તેને ધ્યાનમાં રાખીને વહેલી તકે એનું સમાધાન લાવો નહી તો અમે ઉગ્ર આંદોલન કરીશું.


દાહોદ LCB પોલીસને છેલ્લા એક વર્ષથી રાયોટિંગ તેમજ ખૂનની કોશિશનો નાસતા-ફરતા વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા

        પોલીસ મહાનિર્દેશક ગુ. રા. ગાંધીનગર તરફથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું ખાસ  ઝુબેશ હાથ ધરી જરૂરી સૂચના અને સીધા માર્ગદર્શન કરેલ જે અનુસંધાને આજરોજ LCB ના અધિકારી તેમજ સ્ટાફના તેમજ SRP ના જવાનો સાથે અસરકારક ના.ફ. આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર અસરકારક કોમ્બિંગ હાથ ધરેલ દરમિયાન લીમડી પો.સ્ટે. ફ.ગુ. રજી. નં. ૨૦/૧૭ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૩, ૪૧૭, ૧૪૯, ૩૩૨, ૩૩૭, ૪૨૭ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ૩, ૭ આર્મ્સ એક્ટ કલમ ૨૫Read More


પુનર્લગ્ન/ દાહોદમાં વિધવા ભાભી સાથે શારીરિક તકલીફ ધરાવતા દિયરે સંસાર માંડ્યો

નવદાંપત્ય જીવન આરંભ કરતી જોડીને સહુ સ્વજનોએ ઉદારતાથી શુભાશિષ પાઠવ્યા હતા વિધવા ભાભીને પરણેલો દાહોદનો મનન * વિધવા પત્નીના પતિ જીગરને કેન્સરની બીમારી હતી, 9 મહિના પહેલા જ અવસાન થયું * જીગરની યુવાન પત્ની કિંજલની બે દીકરીઓ સાથેની દયનીય હાલત સહુ સ્વજનોને ચિંતા કરાવતી હતી * ડાકોરમાં જીગરના કાકાના દીકરના મનને વિધવા ભાભી કિંજલ સાથે લગ્નગ્રન્થિમાં જોડાયા સચિન દેસાઈ, દાહોદ: દાહોદના માત્ર 31 વર્ષીય યુવાન મનન ભટ્ટે, પોતાના કાકાના સ્વર્ગસ્થ દીકરાની વિધવા પત્ની સાથે સંસાર રચી ઉમદા દ્રષ્ટાંત બેસાડ્યું છે. ગ્રામીણ બેન્કમાંથી નિવૃત્ત જ્યોતિન્દ્રભાઈ ભટ્ટના જ્યોતિષ તરીકે જાણીતા યુવાન પુત્રRead More


જાંબાઝ કિશોર/ ગળુ દબોચે તે પહેલા જ કિશોરે દીપડાને બાથ ભીડીને પછાડી દીધો

ખલતાગરબડીમાં પરોઢે મોઢું ધોતા કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો મને જમણા હાથે અને છાતીના ભાગે દીપડા ના પંજાના નખ વાગતાં સામાન્ય ઇજા થઇ- રમેશ * આ ઘટના ધાનપુર અને દેવગઢ બારિયા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો * પછડાયેલો દીપડો બીજી વખત હુમલો કરવા ન આવ્યો * ઘરના સભ્યો દોડી આવતાં જંગલ તરફ ભાગી છુટ્યો * રમેશને જમણા હાથ પર તેમજ છાતીના ભાગે ઈજાઓ થતાં સરકારી દવાખાને ખસેડાયો હતો દાહોદ: ધાનપુર તાલુકાના ખલતગરબડી અને લાડવાવડના સીમાડા પર વનવિભાગના કવાર્ટરની સામે વજેસિહ મેડાના સવારના સાત વાગ્યાના અરસામાં ઘર આગળ આંગણે તેમનો 17Read More


પરિણીતાને મળવા આવેલો પ્રેમી ઝડપાયો, લોકોએ થાંભલા સાથે બાંધીને માર્યો

દાહોદના ગામમાં મળવા માટે આવેલા પરિણીત યુવાન સાથે પરીણિતા કરી રહી હતી વાત, ત્યારે જ પહોંચી ગયા લોકો, માર મારતો વીડિયો કર્ દાહોદઃ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં એક પરીણિત યુવક પરીણિતાને મળવા માટે તેના ગામે જતાં ઝડપાઇ ગયો હતો. આ યુવકને લોકોએ ભેગા મળીને વીજપોલ સાથે બાંધી દીધો હતો. આ સાથે મોબાઇલમાં તેનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડીયામાં ફેરવી દેવાયો હતો. બંને પક્ષ વચ્ચે 15 હજાર રૂપિયામાં સમાધાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના અંગે સમાચાર લખાયા સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. સીંગવડ તાલુકાના એકRead More


વિડિયો વાયરલ/ દાહોદના સીંગવડમાં પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો યુવાન લોકોના હાથે ઝડપાઈ જતાં રોષનો ભોગ…

પ્રેમી યુવાનને વીજથાંભલા સાથે બાંધી માર માર્યો દાહોદ:દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સોમવારે એક પરીણિત યુવક પરીણિતાને મળવા માટે તેના ગામે જતાં ઝડપાઇ ગયો હતો. આ યુવકને લોકોએ ભેગા મળીને વીજપોલ સાથે બાંધી દીધો હતો. આ સાથે મોબાઇલમાં તેનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડીયામાં ફેરવી દેવાયો હતો. બંને પક્ષ વચ્ચે 15 હજાર રૂપિયામાં સમાધાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના અંગે સમાચાર લખાયા સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. વિડિયોને સોશિયલ મીડીયામાં પણ વાયરલ થયો સીંગવડ તાલુકાના એક ગામનો પરીણિતા નજીક આવેલા ગામમાં પોતાની પરીણિતા પ્રેમિકાને મળવાRead More


માનવભક્ષી/ 38 દિવસે દીપડો- દીપડી પાંજરે પુરાયા, આદમખોરના આતંકનો ઘટનાક્રમ

+2બીજી સ્લાઈડ્સ જુઓ વન વિભાગે ગોઠવેલા પીંજરાઓ દર્શાવતુ મેપ * દીપડીનો એક દાંત અડધો તૂટેલો, અન્યમાં સડો, ફૂટમાર્ક પણ લગભગ સરખા * મધ્યપ્રદેશથી એક દિવસમાં 6 કિમીનું અંતર કાપ્યું, છેલ્લે ભામણથી MPમાં હિજરત કરી હતી * પ્રથમ કિશોરીને મારી હતી ત્યાં કૌટુંબી આવી પાંજરે પુરાઇ, 38 દિવસ બાદ વન વિભાગમાં ક્ષણિક હાશકારો દાહોદ: ધાનપુર તાલુકામાં છેલ્લા 38 દિવસથી દીપડાએ કેર વર્તાવ્યો હતો. બકરા, મરઘાનું મારણ કરવા સાથે 5થી વધુ લોકોને ઘાયલ કરવા ઉપરાંત 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. જંગલ વિસ્તારમાં ફફડતે હૈયે લોકોને રહેવાનો વારો આવ્યો હતો ત્યારે કૌટુંબીમાં પકડાયેલીRead More


રેસ્ક્યૂ/ દાહોદ જિલ્લામાં 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો

નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો, લોકોએ અનુભવ્યો હાશકારો +2બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદ જિલ્લામાં 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો * દાહોદ જિલ્લામાં નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો * વનવિભાગે દીપડાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો દાહોદઃ દાહોદ જિલ્લામાં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડાને વનવિભાગે કોટંબી ગામ પાસેથી રેસ્ક્યૂ કરીને પાંજરે પુરી દીધો છે. રેસ્ક્યૂ બાદ દીપડાને પાવાગઢ ખાતે રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઇ જવાયો છે. 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો – નરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતો – દીપડોRead More