Sunday, October 14th, 2018

 

પાવાગઢ માતાજીના દર્શને પગપાળા સંઘ રવાના

દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામના મોટા ફળિયા ના જય અંબે યુવક મંડળ ના યુવાનો, બહેનો રવિવારના રોજ પગપાળા પાવાગઢ માં… દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામના મોટા ફળિયા ના જય અંબે યુવક મંડળ ના યુવાનો, બહેનો રવિવારના રોજ પગપાળા પાવાગઢ માં કાલિકાના દર્શન કરવા ખૂબજ ભક્તિ ભાવ પૂર્વક નિકળતા આખું ગામ ભક્તિ મય બન્યું હતું. દાહોદ લાયન્સ ક્લબ દ્વારા સફાઈ કર્મીઓનું સન્માન દાહોદ. લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા સમગ્ર શહેરના આરોગ્ય, સફાઈ અને સુંદરતાની જવાબદારી નિભાવતા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું દાહોદના તમામ ૯ વોર્ડના કામદાર મિત્રોનો સન્માન કાર્યક્રમ પ્રમુખRead More


વડોદરા સયાજીમાં ફરાર તસ્કર દાહોદમાં ઝડપાયો

દાહોદ ટાઉન વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર નાસતા ફરતા આરોપીઓની વ્યુહાત્મક વોચ ગોઠવવામાં આવી હતી. હે.કો…. દાહોદ ટાઉન વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર નાસતા ફરતા આરોપીઓની વ્યુહાત્મક વોચ ગોઠવવામાં આવી હતી. હે.કો. મુકેશકુમાર સુગમચંદની બાતમી આધારે છોટાઉદેપુર જીલ્લાના કવાંટ પો.સ્ટે.ના ગુનાનો છેલ્લા એક વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી મીલીમ કંચનભાઇ રાઠવા રહે. બુઝર તા.કવાંટ જી.છોટાઉદેપુર ગરબાડા ચોકડી ઉપર આવનાર હોવાની માહિતી આધારે ઝડપી પાડ્યો છે. મીલીમે વર્ષ 2015માં ચોરીની 4 ઘટનાને અંજામ આપ્યો હતો. 2017માં પકડાયા બાદ તબિયત બગડતાં સારવાર માટે વડોદરાના સયાજી દવાખાને લઇ જવાયો હતો.ત્યાંથી ચકમો આપીને તે ફરાર થઇRead More


દાહોદ જિલ્લામાં તા. પંચા. અને પાલિકામાં ભાજપના વિરોધ પક્ષના નેતા નિમાયા

સંકલન સમિતિમાં પરામર્શ કરાયો હતો જિલ્લામાં મંડલ પ્રભારીઓની પણ જાહેરાત દાહોદ જિલ્લા સંકલન સમિતિમાં પરામર્સ થયા મુજબ તાલુકા પંચાયત ફતેપુરા, ઝાલોદ, દાહોદ, ગરબાડા તથા ન.પા. ઝાલોદમાં વિપક્ષના નેતા તરીકે નીચે જણાવેલા નામો નિશ્ચિત કરવામાં આવ્યા છે.. જેમાં ફતેપુરામાં રમેશભાઇ તેરસિંગભાઇ કટારા, ઝાલોદમાં રાકેશભાઇ રસુભાઇ મુનીયા, દાહોદમાં ભુરાભાઇ સીંગાભાઇ મિનામા, ગરબાડામાં ભારતસિંહ નાનાભાઇ અમલીયાર, ઝાલોદ નગરપાલિકામાં હિરેનભાઇ કનુભાઇ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય જનતા પાર્ટીના વિવિધ મંડલના મંડલ પ્રભારી માટે જિલ્લા સંકલન સમિતિમાં પરામર્સ થયા મુજબ મંડલ પ્રભારીઓ અને જિલ્લા કાર્યાલય પ્રભારીની પણ યાદી જાહેર કરવામાં આવી હતી.Read More


દાહોદ શહેરમાં રેલવે ઇ ટિકિટની કાળાબજારી કરતો એક ઝડપાયો

10 ટિકિટ સાથે કોમ્પ્યુટર અને રોકડા જપ્ત પોલીસ દ્વારા પાંચ સ્થળે છાપા મરાયા દાહોદ શહેરમાં રેલવેની ઇ ટિકીટની કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે RPF દ્વારા વિવિધ સ્થળે છાપા માર્યા હતાં. ત્યારે શહેરના પાયગા વિસ્તારમાંથી એક યુવક ઝડપાતાં તેની પાસેથી 10 ઇ ટિકીટ સાથે કમ્પ્યુટર તેમજ રોકડા 1600 જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. તહેવારોની સીઝન હોવાથી ટીકીટોની કાળા બજારી ચાલતી હોવાની બૂમો ઉઠતાં દાહોદમાં પણ આરપીએફના પીઆઇ સતીષકુમારની ટીમે પાંચ સ્થળે છાપા માર્યા હતાં. જેમાં પાયગા વિસ્તારમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને ત્યાં તપાસ કરતાં કૌભાંડ પકડાયું હતું. આરપીએફ દ્વારા IRCTCનુંRead More


દાહોદમાં લખાયેલું ગરબાનું પુસ્તક દેશ-વિદેશની યુનિવર્સિટીઓમાં રેફરન્સ બૂક તરીકે વપરાય છે

પુણે અને મહારાષ્ટ્ર યુનિ. સાથે કેલિફોર્નિયા યુનિ.માં પણ ઉપયોગ:વિવિધ સ્થળોનો પ્રવાસ કરીને પુસ્તક લખાયું હતું દાહોદ: દાહોદના એક સંશોધનકાર-તબીબનું 25 વર્ષ પૂર્વે પ્રગટ થયેલું ગરબા વિશેની ભગવદ્દ ગીતા જેવું પુસ્તક, આજપર્યંત ભારતભરના અભ્યાસુઓ કાજે નૃત્યની આ શૈલી માટેનું એકમાત્ર સંપૂર્ણ પુસ્તક બની રહ્યું છે. ભારતભરમાં કે વિદેશોમાં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ચારેકોર નવરાત્રિના ગરબા ગુંજી રહ્યા છે ત્યારે ઇસ 1993 માં પ્રકાશિત થયું હતું. દાહોદના કવિ – તબીબ ડો શરદભાઈ વૈદ્યના સંશોધનાત્મક પુસ્તક ‘ગરબો: પૂજા અને પ્રદક્ષિણા’માં મહાકવિ દયારામથી લઇ અવિનાશ વ્યાસ સુધીની અને આજની પેઢીમાંRead More


છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પો.સ્ટે.ના લૂંટના ગુનાનો પોલીસ જાપ્તામાંથી ફરાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં દાહોદ LCBને મળેલ સફળતા

      દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કાનન દેસાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ LCB PSI પી.બી.જાદવનાઓએ જિલ્લામાં લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરીના ના.ફ. આરોપીઓને ઝડપી પાડવા સારું ખાસ ઝુંબેશ હાથ ધરી જે અનુસંધાને આજ રોજ તા.૧૪/૧૦/૨૦૧૮ રવીવારેે LCB PSI પી.બી.જાદવ, LCB સ્ટાફ અને SRP ના જવાનોને સાથે રાખી નાસતા ફરતા આરોપીઓની વ્યૂહાત્મક વોચ ગોઠવેલ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર સુગમચંદની બાતમીને આધારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૫૪/૧૭ ઇ.પી.કો કલમ ૩૯૨ મુજબના ગુનાનો છેલ્લા એક વર્ષથી પોલીસ જાપ્તામાંથી ના.ફ. આરોપી મીલીમ કંચનભાઈ રાઠવા રહે.બુઝર, તા.કવાંટ, જી.છોટાઉદેપુર નાનો ગરબાડા ચોકડી ઉપર આવનાર હોવાનીRead More