August, 2018

 

દાહોદ ઝાયડ્સ મેડિકલ કોલેજ 2018 – 2019 ની પ્રથમ બેચનો શુભારંભ

    THIS NEWS POWERED BY : RAHUL MOTORS દાહોદ જિલ્લાને ગર્વ પમાડે તેવો અનેરો પ્રસંગ આજે દાહોદના આંગણે ઉજવાયો. દાહોદ જેવા આદિવાસી જિલ્લાને વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત સહકારના પ્રયાસો થકી આજે દાહોદના નિમનળિયા ખાતે ઝાયડ્સ મેડિકલ કોલેજની સૌથી પ્રથમ બેચની શરૂઆત થઈ અને યોજાયો ઓરીએન્ટેશન પ્રોગ્રામ. દાહોદની આ મેડિકલ કોલેજમાં પ્રથમ બેચમાં કુલ 150 સીટો ઉપર 150 એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે આ ઓરીએન્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દાહોદRead More


દાહોદના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે અટલ બિહારી બાજપાઈજીની સર્વદલિય સાર્વજનિક પ્રાર્થના સભા યોજાઈ

    THIS NEWS POWERED BY : – RAHUL MOTORS દાહોદ જિલ્લા ભાજપ દ્વારા આજે દાહોદ ગોવિંદનગર સ્થિત પાલિકા દ્વારા નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે અટલ બિહારી બાજપાઈ ની સર્વદલિય  સાર્વજનિક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું દાહોદના ડોક્ટર શુક્લા દ્વારા ગીતાના સ્લોકો બોલવામાં આવ્યા હતા જ્યારે મુસ્લિમ સમાજમાંથી ઝેન્નુદિન કાજી દ્વારા અરબીમાં આયાત પઢવામાં હતી તથા ક્રિશ્ચન સમાજમાંથી કેપ્ટન જયકુમાર દ્વારા બાઈબલ નો સંદેશ આપ્યો હતો. આમ હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દ્વારા ભેગા મળીને સ્વર્ગીય પૂર્વ વડા પ્રધાન અટલબિહારી બાજપાઈ માટે આ સર્વદલિય અને સાર્વજનિક પ્રાર્થના સભા યોજાઈ હતી. ત્યાર પછી 2 મિનિટનુંRead More


🅱reaking દાહોદ: આર.ટી.ઓ ચેકપોસ્ટ ઉપર ACB ના દરોડા આખી રાત સર્ચ પછી પણ કાઈના મળ્યું

This News is Powered By RAHUL Honda 🅱reaking દાહોદ: આર.ટી.ઓ ચેકપોસ્ટ ઉપર ACB ના દરોડા સમગ્ર ગુજરાતની આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર થયુ ગુપ્ત ચેકીંગ અમદાવાદ ગ્રામ્ય AC B ડાયરેકટરની સૂચનાથી રાજભારમાં થયું સૅર્ચ ઓપરેશન  Acbપી .આઈ  રાણા  દ્વાર દાહોદમાં ઓપરેશન હાથ ધરાયુ અમદાવાદથી આવી હતી સરપરાઈઝ ચેકીંગ ની ટિમ -બિનહિસાબી નાણા ની ચકાસણી માટે હાથ ધરાયુ સર્ચ ઓપરેશન અને વધુ આવકના નાણા માટે પણ હિસાબોની થઈ ચકાસણી -અમદાવાદ ACB ની ટિમ દ્રારા હાથ ધરાયુ સર્ચ ઓપરેશન રાત ના 12 વાગ્યા થી વહેલી સવાર 8 સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન ત્યાર બાદ ટીમRead More


દાહોદના જિલ્લા સેવા સદન ખાતે ડોમીસાઇલ સર્ટીફીકેટની આજથી બે દિવસ માટે ચકાસણી : ઉમેદવારોએ જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવું

      સરકારશ્રીની સુચના મુજબ ચાલુ વર્ષે મેડીકલ ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેચરોપેથી પ્રવેશ માટે ગુજરાત રાજયનો ડોમીસાઇલ હોય તેને પ્રવેશ આપવા સંદર્ભે એડમિશન કમિટી કોર પ્રોફેશનલ અંડર ગ્રેજયુએટ / પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ એજયુકેશન કોર્સીસ (એ.સી.પી..યુ.એમ.જી) માં પ્રવેશ મળી શકે તેવા ઉમેદવારો કે જેમની યાદી એડમિશન કમિટીની વેબસાઇટ medadmgujarat.org ઉપર મુકવામાં આવેલ છે. તેવા વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટીફીકેટની ચકાસણીની કામગીરી કલેકટર કચેરી (જિલ્લા સેવા સદન), દાહોદ ખાતે રૂમ નં. – ૨૧ માં તા. ૩૦/૦૮/૨૦૧૮ થી તા. ૩૧/૦૮/૨૦૧૮ ના સવારે ૧૧:૦૦ થી ૦૪:૦૦ કલાક રાખવામાં આવેલ છે. સંબંધિતોએ તેઓના ડોમીસાઇલ સર્ટીફીકેટનીRead More


દાહોદના પીપલેશ્વર મહાદેવ મંદિર ચાકલીયા રોડ થી કાલીડેમ સુધી હિંદુ એકતા સંગઠન દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ચાકલીયા રોડ સ્થિત પીપલેશ્વર મહાદેવ થી કાલીડેમ સુધી આજ રોજ તા.૨૭/૦૮/૨૦૧૮ સોમવારે હિંદુ એકતા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાવડ યાત્રા ચાકલીયા રોડ પીપલેશ્વર મહાદેવ મંદિરથી નીકળી અંડરબ્રિજ થઈ માણેક ચોક થી ભગિની સમાજ વાળા રસ્તે સ્ટેશન રોડ પર આવેલ વૈજનાથ મહાદેવ થઈ કાલી ડેમના કેદારનાથ મહાદેવ (શંકર ભગવાન) ના મંદિરે અભિષેક કરી સંપન્ન કરવામાં આવી હતી. આ કાવડ યાત્રાનું આયોજન ઇન્દ્રકુમાર કરમચંદની તથા પવનભાઈ મોર્ય તથા અન્ય ભક્તોRead More


દાહોદના મુવાલીયા ડેમમાં એક યુવાન નું ડૂબી જવાથી મોત સાંજે 5.30 કલાકે બની આ કરુણ ઘટના

  દાહોદના મુવાલીયા ડેમમાં એક યુવાન નું ડૂબી જવાથી મોત સાંજે 5.30 કલાકે બની આ કરુણ ઘટના.પોતાનો ભાઈ પણ હતો સાથે આવણા ઉપર બેઠા હતા તેવા સમયે અકસ્માતે લપસી જતા લીલના લીધે લપસી ડૂબી જતાં મોટ નીપજ્યું હતું.હીતેન્દ્ર અભેસિંગ.રોઝ નામનો 17 વર્ષીય યુવાન ડૂબ્યો.11મા ધોરણમાં હિન્દી હાયર સેકેન્દ્રી સ્કુલ દાહોદમાં કરતો હતો અભ્યાસ દાહોદ પશ્ચિમ રેલવે 3 રસ્તા ફીલ્ટર સાઇટ ઉપર રહેતો હતો ટોટલ 3  મિત્રો ડેમ ઉપર ફરવા  હતા. મિત્રોની ખુશી માતમમાં ફેરવાતા શોકમાં ડૂબ્યા .રાખડીના દિવસે  ભાઈ ને ખોવાનો બેન ને ભારે શોક દાહોદ ઘાંચી મુસ્લિમ સમાજના યુવકોએ ફાયરRead More


રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ નગર પાલિકાના માજી પ્રમુખ અને ભાજપની મહિલા કાર્યકરોએ જુદા જુદા વોર્ડના ઝૂપડપટ્ટીમાં જઈ રક્ષાબંધનનો ત્યોહાર ઉજવ્યો

  THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ દાહોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદી તથા ભાજપની અન્ય મહિલા કાર્યકર્તા બહેનો દ્વારા વોર્ડ નંબર ૫, ૬, ૭, ૮ અને ૯ ના ઝૂપડપટ્ટી વાળા વિસ્તારમાં ઘરે ઘરે જઈને ગરીબ લોકોની સાથે રહીને ગરીબ ભાઈઓને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી કરી હતી.


🅱reaking : યુવકનો પરિવાર સાથે આત્મવિલોપન નો પ્રયાસ નિસફ બનાવતી દાહોદ પોલીસ

        દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ઝાયડ્સ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સંજેલી તાલુકાના કુંડા ગામનો એક યુવક નામે નિલેશ વાઘજી કિશોરી વર્ગ ૪ તરીકે કાર્યરત હતો કોઈક કારણસર તેને ઝાયડ્સમાંથી છૂટો કરવામાં આવ્યો તો તે યુવકે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને પત્ર લખી તેમાં જણાવ્યું કે જો ઝાયડ્સ કંપની મને નોકરી પર પરત રાખશે નહીં તો હું મારા પરિવાર સાથે ઝાયડ્સ હોસ્પિટલના પરિસરમાં આત્મવિલોપન કરીશ અને તેની તમામ જવાબદારી ઝાયડ્સની રહેશે. આ બાબતની જાણ થતાં દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશરનાંRead More


Dahod news aug-23-2018


Dahod News 8-22-18

દાહોદ ખાતે આજે તા. ૨૨ ઓગષ્ટ, ૨૦૧૮ ની સવાર સુધીમાં ગઈકાલથી આજે સવારે ૭ વાગ્યા સુધીમાં ૩૬ મી.મી. વરસાદ સાથે કુલ ૫૩૦ મી.મી. એટલે કે ૨૧ ઈંચ વરસાદ થયો છે. તો પાટાડુંગરી ખાતે તેની પૂર્ણ સપાટી ૧૭૦.૮૪ ની સામે અત્યારે ૧૬૭.૫૮ મીટર થવા પામી છે. અમર ગાયક મુકેશજીની પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૭ ઓગષ્ટ, ૨૦૧૮ ને સોમવારે રાતના ૮.૩૦ કલાકથી- શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર તરફથી સંસ્થાના સભાખંડમાં દાહોદના સુખ્યાત સંગીતજ્ઞ ડૉ. કપિલદેવ ત્રિવેદી તથા દાહોદના અન્ય ગાયકો, મુકેશજીના ગીતો પ્રસ્તુત કરી શ્રદ્ધાંજલિ આપશે. આ કાર્યક્રમમાં પધારવા સંસ્થા તરફથી સહુને જાહેર નિમંત્રણRead More