April, 2018

 

દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અભિયાન અંતર્ગત જળ સંચય માટેની પત્રકાર પરિષદ યોજાઇ

  દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય માટેના ઝુંબેશના ધોરણે કામો હાથ ધરાશે. જિલ્લાના હૈયાત ૫૪ તાળવો અને ૬ ડેમો ઉંડા કરાશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ૬૨૫ કામો વન વિભાગ દ્વારા વન તલાવડીના ૩૦ અને પાળા ધોવાણના ૮૨૦૦ કામો હાથ ધરાશે. મનરેગા યોજના યોજના હેઠળ ચેકડેમ/તળાવો સમારકામ ઉંડા કરવાનાનદીઓને પુર્નજીવિત કરવાના ૭૧૨ કામ હાથ ધરાશે. દાહોદ, ઝાલોદ અને દેવગઢબારીયા નગરપાલિકાના તળાવો અને નદીઓના સાફસફાઇ ઉંડા કરવાના કામો હાથ ધરાશે : દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત ભવિષ્યમાં ન સર્જાય તે માટે રાજ્યRead More


દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલ બાળકીને શોધીને માતા સાથે મિલાપ કરાવ્યું

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાંથી ગઈ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારના રોજ રોશનીબેન ઉ.વ. દોઢ વર્ષની બાળકી તેની દાદીમા પાસેથી દાહોદના બસ સ્ટેશનથી ગુમ થયેલ જે અંગેની જાણ ગઇકાલે તેની દાદીમા અત્રે પોલીસ સ્ટેશને આવી આ રજૂઆત કરતાં દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહની સૂચના તથા માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન પીઆઇ કે.જી. પટેલે પોતાના સ્ટાફના ચુનિંદા માણસોને સાથે રાખીને તાત્કાલિક ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા કતવારાની હદમાં પુંસરી ગામના રમીલાબેન કાળુભાઈ ડામોર પાસેથી આ બાળકી મળી આવતા આજ રોજ સહી-સલામત તેના (રોશનીના) દાદી તથા મામા કાળુભાઈ મનુભાઈ ડામોરનેRead More


દાહોદના છાબ તળાવની સફાઈ માટે હાઈટેક મશીનનો ઉપયોગ શરૂ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદના છાબ તળાવમાં વર્ષોથી જામેલ કાંજી કાઢવા માટેનું નવું હાઈટેક મશીનનો ગત રોજ તા.૨૪/૦૪/૨૦૧૮ મંગળવારના રોજથી દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસર રાયચંદાની, પ્રમુખ સંયુક્તાબેન મોદી, દીપેશ લાલપુરવાલા, પૂર્વ પ્રમુખ રાજેશભાઇ સહેતાઈ, નિરાજભાઈ દેસાઈ તથા તમામ કાઉન્સિલરો ની હાજરીમાં ઉપયોગ કરવામાં આવ્યો. સ્માર્ટ સીટી દાહોદના આખા છાબ તળાવમાં ઉગતી અને ફેલાયેલી કાંજી તથા બીજી અનેક વનસ્પતિને આ હાઈટેક મશીન દ્વારા દૂર કરી છાબ તળાવને સુંદર અને નયનરમ્ય બનાવવા નગર પાલિકા તંત્ર દ્વારા ઉત્તમ પ્રયાસ છે. કે જેથી દાહોદ શહેરનું છાબ તળાવ હોવી હંમેશા સુંદરRead More


મુખ્યમંત્રી એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ : દાહોદ જિલ્લાને એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજના હેઠળ ૧૦૦૦ બેઠકોનો લક્ષ્યાંક ફાળવાયો

    મુખ્યમંત્રી એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજના અંગેની ચર્ચા-સમીક્ષા બેઠક દાહોદ જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજનાનો મુળભૂત હેતુ શાળા છોડી ગયેલા ઉમેદવારો, આઇ.ટી.આઇ, ડિપ્લોમા, ડિગ્રી પાસ, ઉમેદવારોને ખાનગી કે જાહેર ક્ષેત્રના ઔધોગિક / સેવાકીય એકમો ખાતેની ઓન જોબ ટ્રેનિંગ સુવિધાનો મહત્તમ લાભ આપી તેમને કૌશલ્ય કુશળ બનાવવા, જુદા જુદા વ્યવસાયોમાં ઔધોગિક / સેવાકીય એકમોના સહકારથી સૈધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉધોગ / સેવાકીય એકમો માટેનું કુશળ માનવ ઉભુRead More


ટ્રાન્સફોર્મિંગ દાહોદના કાર્યક્રમની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ઉપર આજે સવારે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 2022 સુધીના કાર્યક્રમ અંતર્ગત મોટી યોજનાઓના અમલીકરણ અંગેના સેમિનારનું આયોજન કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લાના કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ તથા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. દાહોદમાં આજે સવારે ૧૦:૦૦ વાગ્યાના સમયે ટ્રાન્સફોર્મમિંગ ઇન્ડિયા 2022 ના કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની દિલ્હીથી બાયRead More


આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે

  કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂત હેતુ છે. પ્રધાનમંત્રી દ્વારા સ્વીટ-ક્રાંતિ માટે દાહોદ જિલ્લાની પસંદગી કરાઇ ભારત સરકારના સુક્ષ્મ, નાના અને મધ્યમ ઔધોગિક મંત્રાલય દ્રારા દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોને મધ-ઉછેર ઉધોગને વિકસાવવા માટે પ્રોત્સાહન માટેનો મધમાખી ઉછેર-બોકસના વિતરણનો કાર્યક્રમ ખાદી અને ગ્રામોઉધોગ ઐાધોગિક કમિશનના ચેરમેનશ્રી વિનયકુમાર સક્સેનાના અધ્યક્ષ સ્થાને તા. ૨૦/૪/૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભીલ સેવા મંડળ, સંચાલિત કન્યા આશ્રમ ચાકલીયા રોડ, દાહોદ ખાતે યોજાશે. આ કાર્યક્રમનો મૂળભૂત ઉદેશ દેશના વડાપ્રધાનશ્રીએ શ્વેતક્રાંતિની સાથે સ્વીટ ક્રાંતિ દ્રારા ખેડૂતોને આર્થિક રીતેRead More


દાહોદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાએ સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજરોજ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દાહોદ શહેર દ્વારા વાસ્કોડીયા સોસાયટી નજીક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી દીપેશભાઇ લાલપુરવાલા, ન.પા પ્રમુખ શ્રીયુત સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઇ બચાણી, કારોબારી ચેરમેન શ્રી પ્રશાંતભાઇ દેસાઇ, પક્ષના નેતા શ્રી વિનોદભાઇ રાજગોર, ન.પા. કાઉન્સિલરો, શહેર સંગઠનના હોદ્દેદારો, જીલ્લા યુવા મોરચા પ્રમુખ નિરજભાઇ મેડા, મહામંત્રી સતિષભાઇ પરમાર, શહેર યુવા મોરચા પ્રભારી અર્પિલભાઇ શાહ, પ્રમુખ અલયભાઇ દરજી, મહામંત્રી બાદલ પંચાલ, તથા યુવા મોરચાના હોદ્દેદારો, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિRead More


જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઇ : ગુજરાત પેટર્ન હેઠળ રૂા. ૭૨.૧૯ કરોડના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા

    સ્થાનિક ગ્રામજનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓનો સહયોગ લઇ પ્રાથમિક જરૂરિયાત પ્રમાણે કામો ઝડપથી પૂર્ણ કરવા : જિલ્લા પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવા દાહોદ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના વર્ષ-૨૦૧૮-૧૯ ના વર્ષ માટેના ગુજરાત પેટર્ન હેઠળના કામોના આયોજન માટેની બેઠક દાહોદ જિલ્લાના પ્રભારી અને આદિજાતિ વન, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવાએ વર્ષ ૨૦૧૫ – ૨૦૧૬ થી ૨૦૧૭ – ૨૦૧૮ સુધીના બાકી કામોની સદરવાર ચર્ચા સમીક્ષા કરતાં તેને સમયમર્યાદમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણRead More


ભારત પેટ્રોલિયમ અને ગેસ ઇન્ડસ્ટ્રી દ્વારા ૨૦મી, એપ્રિલ ૨૦૧૮ ના રોજ ઉજ્જવલા દિવસ ઉજવાશે : દાહોદ જિલ્લાની ગરીબ મહિલાઓને રસોઇ બનાવવા માટે ગેસ જોડાણથી થતા ફાયદા અંગે વાકેફ કરાશે

    કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ મહિલાઓના આરોગ્યની ચિંતાના ભાગ રૂપે ઉજ્જવલા દિવસની વિશેષ ઉજવણી. ભારત પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલય દ્વારા (એમ ઑ પી એન જી) દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગ રૂપે ૨૦, એપ્રિલ ૨૦૧૮ ના દિવસને ઉજ્જવલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ દિવસને એક વિશેષ ઉજવણી દિવસ બનાવવા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓ એમ સી) ના માધ્યમ થી એમ ઑ પી એન જી ગ્રામીણ ગ્રાહકો સાથે મળીને મોટા સમૂહમાં એલપીજીની સુરક્ષા એલપીજીનો ઉપયોગ અંગે ચર્ચા કરવા માંગે છે. આ ઉપરાંત 8 કરોડ એલપીજી લાભાર્થી ઓનીRead More


દાહોદ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત ર્ડા.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

    દલીત, પીડીત શોષીત તથા પછાત જાતિના લોકોને આગળ લાવવાનુ કામ ર્ડા.બાબા સાહેબ આંબેડકરે કર્યુ. – ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરગ્રામ સ્વરાજ અભિયાન ̎અંતર્ગત તા.૧૪ એપ્રિલથી ૫મી મેં સુધી જુદા જુદા વિભાગો દ્વારા જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવશે. – કલેકટરશ્રી શ્રી વિજયકુમાર ખરાડી અનુસૂચિત જાતિ કલ્યાણ અને જિલ્લા સમાજ કલ્યાણ જિલ્લા પંચાયત દ્રારા દાહોદ જિલ્લામાં “ગ્રામ સ્વરાજ અભિયાન ̎ અંતર્ગત ર્ડા.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭ મી જન્મ જયંતિ (સામાજીક ન્યાય દિવસ” તરીકે તથા બાબા સાહેબ આંબેડકરના વિચારોને મૂર્તિમંત કરવા અંગેનો કાર્યક્મ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યRead More