November, 2017

 

પુના નિવાસી હાલમાં અમેરીકામાં સ્થાયી થઈ ગયેલ એક NRIએ પોતાના માતા પિતા સાથે મળીને પત્નીને દહેજ માટે ત્રાસ આપતા દાહોદ ખાતે પોલીસ ફરિયાદ

KEYUR PARMAR – DAHOD        પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેરના શબ્બીર અબ્બાસી ઘડિયાળી આશરે બે વર્ષ અગાઉ દાહોદની વોહરા સમાજની એક કન્યા સાથે લગ્ન કરી અમેરિકા લઈ ગયો હતો ત્યાં લગ્નના સાત-આંઠ માહિનામાં જ પતિએ પોતાની પત્ની પર ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું હતું. ત્યાર બાદ તેના માતા પિતા અબ્બાસી ફકરુદ્દીન ઘડિયાળી અને નફિસાબેનએ પણ પોતાની પુત્રવધૂને દહેજ માટે અવારનવાર ત્રાસ આપતા ક્યારેક બાથરૂમમા તો ક્યારેક સંડાસ માં પૂરી દેતા હતા અને જ્યારે પીડિતાને તરસ લાગે ત્યારે બાથરૂમ કે સંડાસના નળનું પાણી પીવા મજબૂર કરતાં હતા અને જ્યારેRead More