Tuesday, November 21st, 2017

 

શ્રી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગુજરાત દરજી પ્રીમીયર લીગ ૨૦૧૭ વડોદરા ઝોન (દાહોદ) માં વડોદરા શહેરની VDS – XI ટીમ વિજેતા તથા ઉપવિજેતા દાહોદની સિદ્ધિ વિનાયક – XI બની

KEYUR PARMAR – DAHOD   શ્રી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ગુજરાત રાજયમાં આંઠ ઝોનમાં ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરેલ છે. જેમાં આપણાં દાહોદ શહેરમાં રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, પરેલ ખાતે વડોદરા ઝોનની ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન તા.૧૮/૧૧/૨૦૧૭ શનિવાર અને તા.૧૯/૧૧/૨૦૧૭ રવિવાર એમ બે દિવસ માટે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરથી વાંકળ દરજી સમાજની VDS – XI ટીમ, સોરઠિયા દરજી સમાજની SDKM – XI ટીમ, ગોધરા, લુણાવાડા, બાલાસિનોર, કોઠંબા વગેરે ગામોથી ૨૧૨ દરજી સમાજની ૨૧૨ દરજી સમાજ કોઠંબા – XI ની ARead More