October, 2017

 

દાહોદ શહેરના સરદાર ચોક થી સ્વામીવિવેકાનંદ ચોક સુધી “Run For Unity” નો કાર્યક્રમ યોજાયો

  BUREAUO REPORT દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે ભારત ની એકતા ના પ્રતીક અને લોહ પુરુષના બિરુદ થી નવાજાયેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની 143મી જન્મ જયંતિ નીમીત્તે દાહોદ શહેર ના પડાવ વિસ્તારમાં આવેલ સરદાર ચોક ખાતે થી રન ફોર યુનિટી ની એક સફળ દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત ની એકતા અને અખંડતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મ જયંતિને ભારતીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રન ફોર યુનિટી ની દોડમાં દાહોદ ની શાળાઓ ના બાળકો પોલીસ ટિમ ના કર્મચારીઓ વાલીઓ શિક્ષકો અનેRead More


દાહોદ વણિક સામાજ દ્વારા ગોવર્ધન નાથજીની હવેલી ખાતે ગોપષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Himanshu Parmar Dahod  દાહોદ વણિક સામાજ દ્વારા ગોવર્ધન નાથજીની હવેલી ખાતે ગોપષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


દાહોદ ભગિની સમાજ દ્વારા પ્રાંતીય અધિવેશન નું આયોજન કરાયું

Himanshu Parmar Dahod  દાહોદ ભગિની સમાજ દ્વારા પ્રાંતીય અધિવેશન નું આયોજન કરાયું


દાહોદ જલારામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવાઈ જલારામ જયંતિ

  PRAVIN PARMAR DAHOD દાહોદ જલારામ મંદિર ખાતે ધામધૂમથી  ઉજવાઈ જલારામ જયંતિ


બાબા જય ગુરુદેવ સત્સંગ વાણી દાહોદ પ્રેસવાર્તા

 બાબા જય ગુરુદેવ સત્સંગ વાણી દાહોદ પ્રેસવાર્તા      


,


દાહોદ જિલ્લા પોલિસ વડાની સૂચના થી દાહોદ LCB પી.આઈ.તડવી અને ટિમેં લૂંટ ધાડ ના કૂખ્યાતો ને કર્યા ઝબ્બે

Keyur Parmar Dahod દાહોદ જિલ્લામાં નવનિયુક જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ ના પેડભાર સાંભળતાની સાથેજ દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી, વંશોંડાયેલ ગુનાઓ, તેમજ અસામાજિક પ્રવૃત્તિ ડામવા જેવી કામગીરી માટે સૂચના આપતા જિલ્લા એલ.સી.બી એ નાસ્તા ફરતા કુલ 53 આરોપીયીઓ ઝડપી પડ્યા તેમજ દારૂના 11 કેસો કાર્ય અને સાથે સાથે ધાડ લૂંટ ના અને ચોરીના 30 ગુનાઓ શોધી કાઢી ચાર આરોપીઓ ને ઝડપી પડ્યા હતા અને તે બાલ જિલ્લા પોલીસ વડાએ દાહોદ ની એલ.સી.બી પી,આઈ તડવી અને ટીમને અભિનંદન આપ્યા હતા.


દાહોદ રેલવે દ્વારા ગોદી રોડ બાજુ બીજા એન્ટ્રી ગેટ અને ફૂટઓવર નું ખાતે મુહૂર્ત કરતા કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર

Keyur Parmar – Dahod દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે વારસો થી લંબિત પડેલી લોકોની માંગણી ને ધ્યાનમાં રાખી ભારતીય જાણતા પાર્ટીના રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી જસવંતસિંહ ના પ્રયાસો અને પ્રયત્નો થી દાહોદ ગોદી રોડ તરફ રેલ્વે સ્ટેશન દાહોદના બીજા એન્ટ્રી ગેટ અને ટિકીટ કાઉન્ટર તેમજ ફૂટઓવર નું આજે ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાત મુહૂર્ત જસવંતસિંહ ભાભોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે આ કાર્યક્રમમાં ગુજરાત એસટી નિગમ ના ડિરેકટોર સુધીરભાઈ લાલપુરવાળા, જિલ્લા ભાજપ મહામંત્રી દીપેશ લાલપુરવાલા , દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી , ઉપપ્રમુખ ગુલસનRead More


કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને બચુભાઈ ખાબડે zydus પીડિયાટ્રિશ્યન વોર્ડ અને ICU , જેસાવાડા ITI , PHC બાવકા નું લોકાર્પણ અને ગેસ પાઇપ લાઇન નું ખાતમુહૂર્ત કર્યું લોકોમાં ખુશી ની લહેર

  Girish  Parmar Dahod Keyur Parmar Dahod    દાહોદ જીલ્લા ના ગરબાડા તાલુકા ના જેસાવાડા  ગામ ના ખરેડી ડુગરી ફળીયામા  ચાર કરોડ પિસ્તાલીસ લાખ ના  ખચેઁ બનેલ ઔધોગીક તાલીમ સંસ્થા જેસાવાડા અને પ્રાથમીક  આરોગ્ય કેન્દ્ર બાવકા  ના નવીન મકાન નુ લોકાપણઁ  સમારોહ   કેન્દ્રીય મંત્રી    જશવંત ભાભોર તથા મંત્રી શ્રી  બચુભાઇ ખાબડ સાહેબે રીબીન કાપી  લેકાપણઁ કરેલ છે. તથા માનનીય દાહોદ ના કલેકટર  આઈ .ટી આઈ .જેસાવાડા  પ્રિન્સપાલ  .ગરબાડા મામલતદાર ડી.એન મહાકાલ  નાયબ મામલતદાર ડી. કે પરમાર  તાલુતા સભ્ય  તથા જિલા સભ્ય કરણસિગ ડામોર  માજી જિલા પ્રમુખ શંકરભાઈ  અમલીયાર  જેસાવાડા સરપંચRead More


દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ પોતાના હકકોની માંગણી સાથે ત્રણ દિવસની હડતાળ પર હતા

Keyur Parmar Dahod અખિલ ગુજરાત નગર પાલિકા કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્યના દાહોદ નગર પાલિકાના કર્મચારી ગણ પોતાના હક્ક જેવાકે સાતમું પગાર પંચ, રોજમદારોને કાયમી કરવા, મહેકમ ખર્ચની મર્યાદા નાબુદ કરવા વિગેરે જેવા હકકોની માંગણી સંદર્ભે તા.૧૧/૧૦/૨૦૧૭ થી તા.૧૩/૧૦/૨૦૧૭ સુધી હડતાળ ઉપર ઊતરેલ હતા. જ્યારે તેઓ આ ત્રણ દિવસની હડતાળ પર ઉતાર્યા ત્યારે તેઓએ એવું બેનર પણ માર્યું હતું કે અમો હડતાળ પર ઉતાર્યા છે તે બદલ નગરજનોને અસુવિધા થઈ તે બદલ અમો દિલગીર છીએ. પોતાના હકકોની લડાઈ લડતા લડતા પણ માનવતા ના ભૂલી.   સરકાર આગળ આ કર્મચારીઓ અને કર્મચારી મંડળRead More