August, 2017

 

માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને કેન્દ્ર સરકાર દ્વારા બ્લાઇન્ડ વેલ્ફેર દાહોદના હસ્તક લેપટોપ અને ટીચિંગ તેમજ લર્નિંગ કીટ્સનું વિતરણ

KEYUR PARMAR – DAHOD   દાહોદ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે આજે સવારે ૧૦ કલાકે એક મોટા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પહેલ કરાયેલ દિવ્યાંગોની યોજના મારફતે અને કેન્દ્ર સરકારના સહયોગથી આજે ૧૬૦ માનસિક તેમજ ક્ષતિગ્રસ્ત બાળકોને કેન્દ્ર સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પરસન્સ વિથ ડિસએબિલિટી વિભાગ હૈદરાબાદ દ્વારા લેપટોપના વિતરણનો કાર્યક્રમ કરાયો હતો.  તદુપરાંત ૨૩૫ બાળકો, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાનાઓને ટીચિંગ તથા લર્નિંગ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પરસન્સ વિથ ડિસએબિલિટી વિભાગ હૈદરાબાદના ગણેશ શેરેગર ઉપસ્થિતRead More


દાહોદ સાંસી સમાજ દ્વારા આજે એમના મુક્તિ દિવસે રેલી કાઢી અને ઇન્ડિયન રેડક્રોસની મદદથી બ્લડ ડોનેશન કેમ્પ યોજી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

KEYUR PARMAR – DAHOD સાંસી સમાજ દ્વારા આજે 31 ઓગસ્ટ તેમના મુક્તિદિન તરીકે ઉજવે છે આમ તો દાહોદમાં આ દિવસની ઉજવણી પ્રથમ વખત કરવામાં આવી અને તેના ભાગ સ્વરૂપે આજે સમગ્ર સાંસી સમાજના યુવા અને બુઝુર્ગોએ ભેગા મળી દાહોદ ગોદીરોડ નાકા પાસેથી એક બાઈક રેલી કાઢી હતી અને આ બાઈક રેલી દાહોદ ગોદી રોડ થી થઇ અને સ્ટેશન થઇ સરકીટ હાઉસ વાળા રસ્તે થી આંબેડકરના બાવલાને હાર ચઢાવી માણેક ચોક થી ભગિની સર્કલ થઇ તળાવ પર થી ગોધરા રોડ અને પછી સિનિયર ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચી હતી. ત્યાં પહોંચી સાંસી સમાજRead More


દાહોદના ઘોડાડુંગરી ગામે બાબા રામદેવજીની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ

PRAVIN PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઘોડાડુંગરી ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ પ્રતિ મહારાજની અસીમ કૃપાથી તથા શ્રી પૂંજાભાઈ મહારાજના સાનિધ્યમાં ભાદરવા સુદ ૧૦ શ્રી બાબા રામદેવજીના જન્મ જયંતિ પ્રસંગે આજ રોજ તા.૩૧/૮/૧૭ ગુરુવારના રોજ શ્રી બાબા રામદેવજી ના જન્મ જયંતિનો કાર્યક્રમ શ્રી બાબા રામદેવજી મંદિર, ઘોડાડુંગરી, મંડાવાવ ખાતે રાખવામાં આવેલ. મંદિરે થી બાબા રામદેવજીની શોભાયાત્રા ગોવિંદ નગર વિસ્તારમાં ફરી ત્યાંથી માર્કેટ યાર્ડ ચોક થઈ પરત ઘોડાડુંગરી ખાતે આવેલ મંદિરે પરત ફરી હતી. ત્યારબાદ ભાવિ ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરવામાં આવેલ જેમાંRead More


Fwd: New Voice Of Dahod (26-08-’17) is Now Online on www.dahod.com

*સહુ દાહોદીયનોને નમસ્કાર, * *આ સાથે તા: 26-08-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં અત્યારે ચાલતા સરસ મજાના વરસાદી વાતાવરણમાં આપણે સહુ તરબતર થઇ જઈએ તેવા ગુજરાતી-હિન્દી તથા ઉર્દુના જાણીતા શેરનું સંકલન ધરાવતું ”ડોકિયું” છે. તો સાથે આ અંકથી ફરી એકવાર લાંબા અંતરાલ બાદ અજય દેસાઈ લિખિત ”પ્રકીર્ણ” કોલમમાં ”સ્માર્ટ સિટીમાં આપણી જવાબદારીઓ કેટલી” તે સંદર્ભે પ્રકાશ પાડતો લેખ છે. ‘ગીતગુંજન’ કોલમ પણ આ જ અંકમાં 100 માં ભાગમાં પ્રવેશી છે. દર વખતે એક વિષય ઉપર આધારિત ફિલ્મી ગીતોની સૂચિ પીરસતી આ કોલમ પણ લોકપ્રિય બની છે. ચાતુર્માસRead More


દાહોદના જૈન દેરાસરથી 31 ઉપવાસ, 21 અઠ્ઠાઈ, અઠ્ઠમ વગરે તપશ્ચર્યા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

KEYUR PARMAR – DAHOD. તારીખ ૨૬ ઓગષ્ટ ૨૦૧૭ ના રોજ આશરે બપોરે ત્રણ કલાકે શહેરના દાહોદ હાનુમાન બજારની ખૂંટ ઉપરથી આવેલ જૈન દેરાસરથી 31 ઉપવાસ, 21 અઠ્ઠાઈ, અઠ્ઠમ વગરે તપશ્ચર્યા નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રા દોલતગંજ બજાર થી બજાર ચોક થી નેતાજી બઝાર થઇ સીમંધર મંદિરે સમાપન કરવામાં આવી હતી ત્યાં સ્વામી વાત્સલ્ય (પ્રસાદી)રાખવામાં આવ્યું હતું. દરેક મિત્રોએ પ્રસાદી લેવા પણ અચૂક હાજર રહ્યા હતા. આ શોભાયાત્રા વર્ધમાન આરાધક સા. શ્રી કલ્પજ્યોતિશ્રીજી મ.સા. અને તેમના શિષ્ય શ્રી સ્વર્ણજ્યોતિશ્રીજી મ.સા, શ્રી વિરલ જ્યોતિશ્રીજી મ.સા અને શ્રી પ્રિયલજ્યોતિશ્રીજીRead More


દાહોદ શહેરની સેંટ મેરી સ્કૂલ ખાતે યોજાયેલ ૮મી સ્વતંત્ર રાષ્ટ્રિય કરાટે ઓપન ચેમ્પીયનશીપ – ૨૦૧૭નો શુભારંભ કરતા કલેક્ટરશ્રી જે.રંજીથકુમાર

KEYURKUMAR PARMAR – DAHOD દેશના જુદા જુદા ૧૭ રાજયોના અંદાજીત ૮૦૦ બાળકો વિધાર્થીઓ યુવા યુવતીઓએ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો છે તથા કરાટે બાળકને સ્વરક્ષણ સહિત આત્મવિશ્વાસ વધારનારું ખૂબજ અગત્યનું અંગ કસરત સાથેનું માધ્યમ છે. દરેક બાળકમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે પ્રોત્સાહનની જરૂર છે.: કલેક્ટરશ્રી જે.રંજીથકુમાર દાહોદ જિલ્લાન દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે દાહોદ ઓલ કરાટે એસોશિયેશન દાહોદ જિલ્લા-દાહોદ તથા વાડો-રયુ કરાટે ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે તા.૨૬ અને ૨૭ ઓગષ્ટ-૨૦૧૭ બે દિવસીય યોજાયેલ ૮મી સ્વતંત્ર રાષ્ટ્રીય ઓપન કરાટે ચેમ્પીયનશીપ-૨૦૧૭નો શુભારંભ જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમારના હસ્તે સેન્ટ મેરી સ્કૂલ,Read More


દાહોદ ચાકલીયારોડ અંડરબ્રિજમાં પાણીની સમયસર નિકાલ માટે કલેકટરશ્રીની તાકીદ સંબધિત રેલવે અને સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજાઇ : પ્રજાલક્ષી નિર્ણય સાથે તાત્કાલિક કામગીરી કરવા સૂચના અપાઇ

EDITORIAL DESK – DAHOD. દાહોદ નગરના દાહોદ-ચાકલીયા રોડ પર આવેલા અંડર બ્રિજમાં પાણી ભરાઇ જવાના કારણે અને તેનો સમયસર નિકાલ ન થતાં G.I.D.C. તરફ જતા આવતા લોકોને મુશ્કેલી થતી હોવાની રજૂઆત તેઓ તરફથી કરવામાં આવી હતી. તદ્દનુસાર પ્રજાને પડતી મુશ્કેલીના તાત્કાલિક નિવારણ માટે સંબધિત અધિકારીશ્રીઓ અને પદાધિકારી ઓની સાથે ચર્ચા-સમીક્ષા બેઠક જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી જે.રંજીથકુમારે M.G.V.C.L. દ્વારા દિન-૨ માં જરૂરી કનેકશન આપી દેવા સૂચના આપવામાં આવી હતી. ૨૦ હોર્સ પાવરના ૪ પંપ દ્વારા પાણીના જથ્થાનો નિકાલ કરવા માટે જરૂરી કેપેસીટીની પાઇપ લાઇનRead More


12th August, ’17 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

નમસ્કાર, તા:12-08-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આશા છે કે આ સાપ્તાહિકનું વાંચન આપને ગમતું હશે. આ અંકમાં 15 ઓગષ્ટ નિમિત્તે 15 વાતો વિશેનું ”ડોકિયું”, ”અમેરિકા પ્રવાસ”નો છેલ્લો ભાગ-12, ”સપ્તાહના સાત રંગ”, ”ગીતગુંજન” અને ડો સૃજા તલાટી લિખિત ‘ફિઝિયોથેરાપી’ વિશેનો લેખ અને સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો તા: 12 ઓગષ્ટ, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ. ​ Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin DesaiRead More


દાહોદ જિલ્લાની બેંક ઓફ બરોડાની તમામ શાખામાં છેલ્લા એક અઠવાડિયાથી નેટવર્ક ખોટકતા બેંક કામકાજ ઠપ્પ, બેંકના આવા વ્યવહારથી પ્રજા ત્રાહિમામ

PRAVIN KALAL – FATEPURA ફતેપુરા બેંક ઑફ બરોડામાં ત્રણ દિવસથી લાંબી લાઈનો લોકો ત્રણ દિવસથી ધક્કા ખાય છે સવારથી કામધંધો છોડી બેંકના કામે આવતા ગામડાના ગરીબ વર્ગ  અને મજૂરીયા ખેડૂતો માટે ખેતરમાં કામગીરી અને રોજીંદુ જીવન નિર્વાહ ચલાવતાઓ માટે ભૂખ્યા રહેવાનો વારો પણ આવ્યો છે. બેંક મેનેજરને પૂછતાં તેઓનું કહેવું છે કે સોફ્ટવેર અપડેટના કારણે સ્લો ચાલે છે અને ચલતા ચલતા સર્વર ડાઉન થઈ જાય છે અને નેટવર્કનો પણ પ્રોબ્લેમ થવાથી આવો પ્રોબ્લેમ થાય છે જે ધ્યાનમાં લઈ બેન્કિંગ કામકાજમાં રૂકાવટ ના ઉભી થાય અને ગરીબોને ધક્કા ના ખાવા પડેRead More


MrutyuNondh of smt Chandrikaben Vallabhdas Shah at Vadodara

*હાલ વડોદરા અને અગાઉ ગુજરાતીવાડ ખાતે રહેતા શ્રીમતિ ચંદ્રિકાબેન વલ્લભદાસ શાહનું તા:11-08-2017 ના રોજ અવસાન થયું છે. * *સ્વ.શ્રી શૈલેષભાઈ, સુશ્રી બિ**ના**કાબેન રમેશભાઈ શેઠ(વડોદરા) તથા બેલાબેન રાજેશભાઈ શાહ (કેનેડા)ના માતૃશ્રી ચંદ્રિકાબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*