Saturday, July 15th, 2017

 

દાહોદનાં રેડક્રોસ ભવન ખાતે GST ડીજીટલ ઈન્વીટેશન માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય દાહોદનાં LIC ઓફીસર પાસે આવેલ રેડક્રોસ ભવનમાં GST ડીજીટલ ઈન્વીટેશન માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. દાહોદનાં ગુજરાતી દિગંમ્બર જૈન સમાજ મહાસંઘ, ધી સહયોગ કો-ઓ. ક્રેડીટ સોસાયટી લિ. અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત સહયોગથી દાહોદના વેપારીઓને GST કાયદાની સરળ સમજણ મળી રહે તે માટે GST સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં માર્ગદર્શક તરીકે વડોદરાથી શ્રી મહાવીરભાઈ જૈન (સુપ્રિટેન્ડ ઓફ એક્સાઇઝ) ઉપસ્થિત રહ્યી GST બાબતે સુચારુ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. દાહોદ જિલ્લાના ઘણા વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ હાજર રહ્યી આ સેમિનારને સફળ બનાવ્યોRead More


દાહોદની રેલ્વે પોલીસને કોટા પાર્સલમાંથી પ મહિલાઓ પાસેથી કુલ ૫૦૬ નંગ ગોવા વ્હીસ્કીના ક્વાટર ઝડપી પાડી કાર્યવાહી કરી હતી

PRAVIN PARMAR – DAHOD ગુજરાતમાં દારુબંદી છે તેમ છતાંયે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગત રોજ તા.૧૪/૦૭/૨૦૧૭ના શુક્રવારે રાત્રીના અંદાજે ૧૦:૩૮ કલાકે રેલ્વે સ્ટેશને ટ્રેન નંબર ૫૯૩૩૨ કોટા – વડોદરા પાર્સલ ટ્રેન આવી ત્યારે સ્ટે.ઉપ.નિરીક્ષક સતિશ ભોર સાથે ગુના નિવારણ શાખાના કોન્સટેબલ જમીર શેખ, મહિલા કોન્સ્ટેબલ પ્રીતિ તથા જી.આર.પી. સ્ટાફ હેડ પુષ્પસિંહ, કો.અશ્વિનભાઈએ ઉપરોક્ત ટ્રેન આવતા તેની તપાસ કરતાં તે ટ્રેનમાંથી પાંચેક જેટલી મહિલાઓ પ્લેટફોર્મ નંબર એક પર ઉતરી જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે મહિલાઓએ સંતોષકારક જવાબ ના આપતા તેમણે રેલ્વે પોલીસ સ્ટેશન ખાતેRead More