June, 2017

 

MrutyuNondh of Mahendrabhai Brahmbhatt (Ex R.T.O.) at A’bad

*અગાઉ દાહોદ ખાતે જ R.T.O. તરીકે ફરજ બજાવતા અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારતા શ્રી મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું આજે અમદાવાદ ખાતે અવસાન થયું છે. દાહોદ સ્થિત સુશ્રી હેમાબેન શ્રેયસભાઈ શેઠ, સુશ્રી રચનાબેન સંદીપભાઈ શેઠ તથા અમદાવાદ સ્થિત સુશ્રી પ્રેરણાબેન દલાલના પિતાશ્રી મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


MrutyuNondh of smt Suvarnaben Chandrakant Desai

*દાહોદના સ્ટેશનરોડની જલવિહાર સોસાયટીમાં રહેતા શ્રીમતિ સુવર્ણાબેન ચંદ્રકાન્ત દેસાઈનું તા:15-06-2017 ના રોજ અવસાન થયું છે. સુશ્રી સેજલ અલ્કેશભાઈ શાહ તથા શ્રી શેતલ દેસાઈના માતૃશ્રી સુવર્ણાબેન ચંદ્રકાન્ત દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


MrutyuNondh of Shailesh(Lalo) Kanaiyalal Shah at Chhhella Faliya, Dahod

*દેસાઈવાડના છેલ્લા ફળિયામાં રહેતા શ્રી શૈલેષભાઇ કનૈયાલાલ શાહનું તા:15-06-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી મહેશભાઈ બંદૂકવાળાના સાળા અને પૂર્વ રેલ્વે કર્મચારી એવા સ્વશ્રી. **શૈલેષભાઇ (લાલો) શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. * *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


પ્રેમી સાથે મળી પોતાના પતિની હત્યામાં પત્નીની ધરપકડ : દાહોદના ચકચારી કેશની હકીકત

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેર ખાતે થોડા વખત અગાઉ વિરલકુમાર રમેશચંદ્ર શેઠ રહે. ગોદીરોડ દાહોદનાની હત્યામાં દિલિપ દેવળની વધુ પૂછપરછ કરતાં વિરલકુમાર રમેશચંદ્ર શેઠની હત્યા પત્ની ઉષાબેન વિરલકુમાર શેઠ અને આરોપી દિલિપ દેવળની મીલીભગતથી કરવામાં આવી હતી. વધુમાં પ્રાપ્ત વિગત પરથી જાણવા મળેલ છે કે વિરલકુમારની પત્ની ઉષાબેનના દિલિપ દેવળ સાથે આડા સંબંધ હતા અને પોતાનો પતિ ગુમ થયા બાદ ઉષાબેન દિલિપ દેવળના ઘરે જ રહેતી હતી. અને તેનાથી તેને એક પુત્ર પણ છે. અગાઉ ગરબાડા તાલુકામાં એક હત્યાના ગુનામાં દિલિપ દેવળની અટકાયતRead More


દાહોદમાં સરકારની યોજનાઓનું મૂલ્યાંક “સબકા સાથ સબકા વિકાસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સરકારની યોજનાઓને આપેલ લાભ વિષે માહિતી આપી

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લામાં કેન્દ્રિય ભાજપની સરકારને ત્રણ વર્ષ પુરા થયા તે ઉપલક્ષમાં દાહોદ ગોવિંદનગર સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે “સબકા સાથ સબકા વિકાસ” ના બેનર હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી PSU યોજનાઓને આજે ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે દાહોદ જેવા પછાત અને આદિવાસી જિલ્લામાં પણ સરકારે 39,760 કે.વાય.સી. ના ઓનલાઇન રેજીસ્ટ્રેશન પૈકી 30,220 જેટલા કે.વાય. સી ક્લિયર કરી નાખ્યા છે અને એટલા લાભાર્થીઓને લાભ આપ્યો છે. અને બાકી રહેલ લાભાર્થીઓને પણ ટૂંક સમયમાં લાભ આપી દેવામાં આવશે. મંત્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે જયારે મને સંસદની ટિકિટ મળીRead More


MrutyuNondh of Mihir Shirishbhai Shah (Dahodwala) at A’bad

​ *દાહોદના વચલા ફળીયામાં રહેતા શ્રી શિરીષભાઈ શાહના પુત્ર અને ગુજરાતીવાડ સ્થિત કેતન ગાંધી (સ્ટેમ્પવાળા)ના સાળા શ્રી મિહિર શાહનું અમદાવાદ ખાતે તા: 5-6-2017 ના રોજ યુવાનવયે અવસાન થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Sachin Desai (Dahod)* 10-06-17-VOD-SP.cdr


દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મુખ્યમંત્રી રૂપાણીએ 2050 કરોડ રૂપિયાની યોજનાઓના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા

KEYUR PARMAR – DAHOD  દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે પહેલા સવારે 8.00 વાગે મુખ્યમંત્રી રૂપાણીએ રૂપાખેડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો અને ક્લાસ રૂમમાં જઇ મુખ્યમંત્રી રૂપાણીએ જાતે બાળકોના ટેસ્ટ લીધા અને પુસ્તકોમાંથી વંચાવ્યું અને તેઓની ઉત્તરવહીમાંથી પણ વંચાવ્યું હતું. અમુક વિદ્યાર્થીઓને ક્લાસ રૂમના બ્લેક બોર્ડ પર લખવાનું પણ કીધું હતું. આ પ્રાથમિક શાળાને 2 તુફાન જીપ પણ આપી જેથી બાળકોને દૂર પોતાના ઘરથી શાળામાં વિના તક્લીફે આવી શકે. જયારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને 1કરોડ રૂપિયા આપી અને ધોરણ 7 અને 8 માં ડિજિટલ પદ્ધતિથી અભ્યાસ ક્રમ શરુRead More


,

મુકયમંત્રી જાહેરાત નગરપાલિકા પરિવાર


New ”Voice of Dahod” (3rd June, ’17) is Now Online on www.dahod.com

​ નમસ્કાર, તા:03-06-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણા વતન પ્રત્યે આપણા આ ક્ષેત્રના કર્તવ્યની વાત સંદર્ભે છે. સાથે રસપ્રદ શૈલીમાં અમેરિકા પ્રવાસ વર્ણનની શ્રેણી “અલબેલું અમેરિકા”નો ભાગ- 2 છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’ અને ‘ગીતગુંજન’ જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે તરુણ શર્મા લિખિત એક કિસ્સાની આપણને વિચારણા પ્રેરતી ગેસ્ટ કોલમ છે. તો દાહોદના સકારાત્મક સમાચાર પણ છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટેRead More


દાહોદની સ્માર્ટસીટી તરફની આગેકૂચ ચાકલિયા રોડના બ્યુટીફિકેશનના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

KEYUR PARMAR – DAHOD દાહોદ સ્માર્ટ સિટીમાં સમય પછી હાલમાં દાહોદની સ્વચ્છતા અને સુંદરતા વધારવા માટે દાહોદ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અને બ્યુટિફિકેશન કર્યો હાથ ધરવાનું શરુ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આજે દાહોદ ચાકાલિયા રોડ વિસ્તારમાં આવેલ નહેરુ સોસાયટી પાસે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાણી, તાલુકા ભાજપ પ્રમુખ પર્વત ડામોર, તેમજ ભાજપના અગ્રણીઓ અને પાલિકા ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાઉન્સિલરો તેમજ ચકાલિયા રોડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જસવંતસિંહ દ્વારા ખાતમુહૂર્ત કરવામાંRead More