Friday, June 30th, 2017

 

દાહોદ ખાતે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા (સ્વીપ) કાર્યક્રમ-૨૦૧૭ અંતર્ગત બાઇક રેલી યોજાઇ

EDITORIAL DESK DAHOD. ૨૩૫ બાઇકો સાથે ૪૭૦ નવયુવાઓ મતદાર નોંધણી જાગૃતિ સંદેશો પહોંચાડવા જોડાયા. બાઇક રેલીનું વિધાર્થીઓ, અગ્રણીઓ, નગરજનો, લોકોએ ભાવભીનું અભીવાદન કર્યુ ભારતના ચૂંટણીપંચ દ્વારા  તા. ૧/૧/૨૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજયની તમામ વિધાનસભા મતવિભાગની મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે અંતર્ગત દાહોદ જિલ્લાના મતદારોમાં જનજાગૃતિ આવે તે માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી.જે.રંજીથકુમારની અધ્યક્ષક્ષતામાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી બાઇકરેલી નીકળી હતી. વરસતા વરસાદના અમીછાંટણા વચ્ચે થનગનતા નવયુવાનો અને તેઓના હાથમાં મતદાર યાદી સુધારણા સંદેશા સાથેના લીધેલ પ્લેકાર્ડ સાથેની બાઇકરેલીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.રંજીથકુમાર,Read More


Dt:24 June, 2017 ”Voice of Dahod” is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, આ સાથે તા: 24-06-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સરકાર દ્વારા અમલી થતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ કે ખાસ ઇવેન્ટ્સ બાદ તે દિશામાં પ્રવર્તતા શૂન્યાવકાશની વાત કરતું ”ડોકિયું” છે. તો સાથે અમરિકા પ્રવાસનો ભાગ-5 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં અલ્લાહને અનુલક્ષીને રચાયેલા કેટલાક ગીતોની સૂચિ છે. આ સિવાય રોકાણ સંદર્ભે માર્ગદર્શન આપતી સમીર દેસાઈ લિખિત ગેસ્ટ કોલમ અને ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સિવાય દાહોદના વિવિધ સમાચાર વાંચવા માટે તા:24-6-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે. ​ Regards……આભાર…. GopiRead More