Sunday, June 25th, 2017

 

દાહોદ જિલ્લમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળી

  KEYUR PARMAR – DAHOD દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવે શ્રી રણછોડ રાયજીના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંત સિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા કલેકટર  જે. રંજીથકુમાર, પ્રભારી અમીત ઠાકર, સુધીર લાલપુરવાળા, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ પર્વત ડામોર, દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન  મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાની તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલા શ્રી ભગવાન જગન્નથજીની આરતી આ તમામ મહાનુભાવોએ કરી અને ત્યાર બાદ આરતી કરી અને ભગવાનની રથયાત્રાને આગળ વધારવા માટે બુહારી કરી અને પછી દોરડા વડેRead More