May, 2017

 

દાહોદમાં વિશ્વ તમાકુ નિષેધની ઉજવણી સંદર્ભે જનજાગૃતિ રેલી કાઢી

KEYUR PARMAR – DAHOD સમગ્ર વિશ્વમાં આજે 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. જેના ભાગ રૂપે આજે દાહોદમાં પણ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે દાહોદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા આજે વહેલી સવારે 8.00 કલ્લાકે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દાહોદની તાલુકા શાળાએથી નીકળી હતી. આ રેલીને દાહોદ જિલ્લાના કલેકટર જે.રંજીથકુમાર, ડી.ડી.ઓ સુજલ મયાત્રા, સી.ડી.એચ.ઓ  જે.જે પંડ્યા, એડી. એચ.ઓ  પહાડીયા, પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, દાહોદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન તથા અન્ય અધિકારીઓએRead More


દાહોદની સેંટ સ્ટીફન્સ સ્કૂલમાં ધોરણ -૧૦ની પરીક્ષામાં પ્રથમ ૩ ક્રમમાં ૩ છોકરા અને ૧ છોકરીએ બાજી મારી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – ૨૦૧૭માં લેવાયેલ ધોરણ.-૧૦ની પરીક્ષાનું તારીખ ૨૯/૦૫/૨૦૧૭ સોમવારના રોજ સત્તાવાર પરિણામ જાહેર કરી દીધું છે. રાજ્યનું કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું કુલ પરિણામ 56 ટકા જેટલું આવ્યું છે. તેમાં પણ દાહોદની સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલ ના ૪ વિદ્યાર્થીઓ પ્રથમ ૩ ક્રમ માં આવ્યા છે. ૧) જૈસ્વાલ ઓમ મહેન્દ્રકુમાર કે જેને ૬૦૦ માંથી ૫૫૧ ગુણ સાથે ૯૯.૭૩ પરસન્ટાઇલ સાથે પ્રથમ ક્રમ, ૨) લાલપુરીયા ક્રિષ્ના ચેતનકુમાર અને સકશેના અરુણ અશોકકુમાર આ બંને વિદ્યાર્થીઓ કે જેમને ૬૦૦ માંથી ૫૪૫ ગુણ સાથેRead More


New ”Voice of Dahod” (27 May'”17) is Now online on www.dahod.com

Dear Dahodians, New ”Voice of Dahod” (27 May’”17) is Now online on www.dahod.com Please click on below photo to go Directly to Voice of Dahod. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: < mailto:dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com < mailto:sachindahod@gmail.com> નમસ્કાર, તા:27-05-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, વેકેશનની વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે લખાયેલું છે. આ વખતથી ‘વોઇસ ઓફ દાહોદ’માં શ્રીમતિ ઉષા અજયકુમાર દેસાઈ લિખિત અમેરિકાના પ્રવાસની નવી શ્રેણી ‘અલબેલું અમેરિકા’ નો શુભારંભ થઇ રહ્યો છે. આRead More


MrutyuNoondh of Milan B.Desai (Paanwala)

*અગાઉ દેસાઈવાડ ખાતે અને હાલ ગોધરા રોડ, સુદાઈમાતા નજીક શ્રી સિધ્ધેશ્વરી સોસાયટી* *સ્થિત* *શ્રી મિલન બાબુલાલ દેસાઈ (પાનવાલા)**નું**આજે* *તા**:**28* *-**05-2017 **ના* *રોજ **અવસાન* *થયું* *છે**.* *ચાકલિયા રોડ સ્થિત **શ્રી** મેહુલ દેસાઈના** ભાઈશ્રી મિલન દેસાઈ**ના* *આત્માને* *પરમકૃપાળુ **પરમાત્મા** શાં**તિ* *અર્પે* *તેવી **પ્રાર્થના**. * *Regards**……**આભાર**…**.* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)* *M**:-** 610-500-1103 & M: 094265 95111* *Email: **dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & * *sachindahod@gmail.com < sachindahod@gmail.com> < sachindahod@gmail.com>*


MrutyuNoondh of Milan B.Desai (Paanwala)

> અગાઉ દેસાઈવાડ ખાતે અને હાલ ગોધરા રોડ, સુદાઈમાતા નજીક શ્રી સિધ્ધેશ્વરી સોસાયટી સ્થિત શ્રી મિલન બાબુલાલ દેસાઈ (પાનવાલા)નુંઆજે તા:28-05-2017 ના રોજ અવસાન થયું છે. > > ચાકલિયા રોડ સ્થિત શ્રી મેહુલ દેસાઈના ભાઈશ્રી મિલન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. > > Regards……આભાર…. > > Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) > > M:- 610-500-1103 & M: 094265 95111 > > Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


દેવગઢ બારીયા રમત-ગમત સંકુલ ખાતે રુ.૬.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ કરતા રમત-ગમત રાજયમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી

EDITORIAL DESK – DAHOD બાળકના સર્વાંગી વિકાસ માટે ખેલકુદ મહત્વનો ભાગ ભજવે છે. રાજય સરકાર ખેલ મહાકુંભ અંતર્ગત ખેલાડીઓને દર વર્ષે રમતો પરત્વે પ્રોત્સાહિત કરવામાં આવે છે : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ રાજયમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી રમત ગમત રાજયમંત્રીશ્રીએ સ્પોર્ટસ સંકુલ ખાતે સમર કોચીંગ કેમ્પ-૨૦૧૭ના ખેલાડીઓ સાથે વિચાર વિમર્શ કર્યો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલ સ્વ.મહારાજા જયદિપસિંહજી રમત ગમત સંકુલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો માટે વર્ષોથી પ્રખ્યાત છે. રાજય સરકાર દ્ધારા સ્વીમીંગ, આર્ચરી, એથ્લેટીકસ, જુડો, હોકી, કુસ્તી જેવી રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી વિવિધ રમતોનીRead More


MrutyuNoondh of smt Hiramaniben P. Sheth at Hariray Society

*શ્રી હરિરાય સોસાયટી **સ્થિત* *શ્રીમતિ હીરામણીબેન પરમાનંદભાઈ શેઠ**નું * *આજે* *તા**:25-05-2017* *રોજ **અવસાન* *થયું* *છે**. **શ્રી અલ્કેશભાઈ શેઠના **માતૃશ્રી* *હીરામણીબેન શેઠ**ના **આત્માને* *પરમકૃપાળુ **પરમાત્મા* *શાંતિ* *અર્પે* *તેવી **પ્રાર્થના**. * *Regards**……**આભાર**…**.* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)* *M**:-** 610-500-1103 & M: 094265 95111* *Email: **dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & * *sachindahod@gmail.com < sachindahod@gmail.com> < sachindahod@gmail.com>*


દાહોદ જિલ્લાના કૃષિ મહોત્સવમાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજય મંત્રીના વરદ્હસ્તે પશુ આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન

KEYUR PARMAR – DAHOD  કેન્દ્રિય આદિજાતિ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરે દાહોદ ખાતે જિલ્લાના કૃષિ મહોત્સવ-૨૦૧૭ને ગૌ માતાના પૂજન અને દિપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે પશુ આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રી જશવંતસિંહ ભાભોરે ઉપસ્થિત જિલ્લાના ખેડૂત અને પશુપાલક ભાઇ-બહેનોને જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ધરતી પરથી ૨૦૦૫થી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવી ગુજરાતનો ખેડૂત પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી કરે અને સુધારેલ બિયારણોના ઉપયોગ થકી, ખેતી ખર્ચમાં ઘટાડો કરી ગુણવત્તા યુકત ખેત ઉત્પાદન કરે તે માટે નિષ્‍ણાત ખેતી તજજ્ઞો, વૈજ્ઞાનિકોના માધ્યમથીRead More


MrutyuNoondh of smt Kishoriben M. Shah at Gujaratiwad

ગુજરાતીવાડ સ્થિત શ્રીમતિ કિશોરીબેન મધુસુદનભાઈ શાહનું આજે તા:21-05-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી ભાવેશ શાહના માતૃશ્રી કિશોરીબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: < mailto:dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com


MrutyuNoondh of smt Kishoriben M. Shah at Guharatiwad

*ગુજરાતીવાડ સ્થિત **શ્રીમતિ કિશોરીબેન **મધુસુદનભાઈ શાહનું આજે તા:21-05-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી ભાવેશ શાહના માતૃશ્રી** કિશોરીબેન શાહ**ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. * *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)* *M:- 610-500-1103 & M: 094265 95111* *Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*