April, 2017

 

22-04-2017 ”Voice Of Dahod” is Now online on www.dahod.com

નમસ્કાર, તા:22-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, દાહોદને પ્રાપ્ત થયેલ કડાણા યોજના અને પાટાડુંગરી વિશેની માહિતી સાથે લખાયેલું છે. સાથે રસપ્રદ શૈલીમાં આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો ભાગ-7 છે. આ સિવાય સપ્તાહના સાત રંગ અને ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે જગદગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી જન્મજયંતિ ઉજવણી, પતંજલિ યોગ શિબિર, દ્રષ્ટિ નેત્રાલયની રજત જયંતિ સહિતના દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.comRead More


દાહોદ શહેરના સિંધી વેપારીની રહસ્યમય સંજોગોમાં જેસાવાડા રોડ ઉપર આવેલ ખેરીયા ગામેથી લાશ મળી

KEYUR PARMAR – DAHOD          દાહોદ શહેરના વેપારી મોહનભાઇ પરમાનંદ બાલવાણી ઉ.વ.૪૦ રહે. ઝૂલેલાલ સોસાયટી, ગોદી રોડ, દાહોદ તારીખ:૧૨/૦૪/૨૦૧૭ના રોજ બપોરના સમયથી ગુમ હોવા બાબતેની જાણ તેમના નાના ભાઈ ભગવાનદાસ બાલવાણીએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરી હતી, જે અંગે દાહોદ ટાઉન પો.સ્ટે.માં ગુમસુદા જનવજોગ દાખલ થયેલ, ટાઉન પોલીસે આ અંગે તપાસ સાંભળેલ છે.        દરમિયાન ચીલકોટા જેસાવાડા રોડ ઉપર ખેરીયા ગામે રોડનું કામ ચાલતું હોય ત્યાં મજૂરો રોડની સાઈડનું ખોદકામ કરતાં એક પુરુષ ઇસમની લાશ તેઓને જોવા મળેલ આ બાબતે જેસાવાડા પો.સ્ટે.ને ઇશ્વરભાઇ મોહનભાઇ સંગોડ રહે.ઉલ્કાઝેર, તા.ધાનપુરRead More


New ”Voice of Dahod” of 15th April,2017 is now OnLine on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, આ સાથે તા: 15-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં પોતે 25% હોય અને 100 % હોવા નો દંભ કરતા હોય તેવા દંભીઓની વાત કરતું ”ડોકિયું” છે. તો ”રખડપટ્ટીનો નિજાનંદ”માં આસામ વિસ્તારના પ્રદેશના પ્રવાસ વિશેના વર્ણનનો ભાગ-6 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં શરાબ- દારુને અનુલક્ષીને રચાયેલા કેટલાક ગીતોની સૂચિ છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સિવાય દાહોદને પ્રાપ્ત થયેલ કડાણા સહિતની વિવિધ યોજનાના ખાત મુહૂર્ત -લોકાર્પણના અને પ્રકૃતિ મિત્ર મંડળના શ્રી અજયભાઇ દેસાઈના ”સર્પ સંદર્ભ” પુસ્તકની છઠ્ઠી આવૃત્તિના વિમોચન સહિતના વિવિધ અન્યRead More


કડાણા યોજનાના PHASE – 2 નું લોકાર્પણ : દાહોદ શહેરની વર્ષોથી ચાલી આવતી પાણીની પ્રાણપ્રશ્ન રૂપી સમસ્યાનો અંત

  KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના લોકોની પાણીની વર્ષો જૂની સમસ્યા હલ થવા જઈ રહી છે. આની પહેલ જ્યારે આપણા લોક લાડીલા વડાપ્રધાન જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે આની પહેલ થઈ હતી. અને ત્યારબાદ PHASE – 1 નું લોકાર્પણ જેતે વખતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી હતી. અને આવતી કાલે PHASE – 2 નું લોકાર્પણ રાજ્ય મંત્રી વલ્લભભાઈ કાકડીયા, પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડ અને આદિજાતિ મંત્રી (ભારત સરકાર) જસવંતસિંહ ભાભોરના વરદ્દહસ્તે થયું હતું . ત્યારે દાહોદ શહેરના લોકોમાં ખુશીની લાગણી છવાઈRead More


દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે હજારોની જનમેદનીમાં ડિજિટલ લોકર સિસ્ટમનું લોકાર્પણ કરાયું

KEYUR PARMAR – DAHOD BUREAU શહેર ના સીટી ગ્રાઉન્ડ ખાતે આજે ઉપસ્થિત બંને મંત્રીઓ દ્વારા ઓનલાઈન ડોક્યુમેંટ સ્ટોરેજ (ડીજીટલ લોકર) સુવિધા માટે લોકોમાં જન જાગૃતિ લાવવા માટે ની માહિતી પણ આપવામાં આવી હતી. આ ડીજીટલ લોકર એટ્લે કે આ લોકરમાં આપણા પોતાના અંગત ડોક્યુમેંટ જેવાકે AADHAAR, PAN Card, PASSPORT, ELECTION CARD, RATION CARD કે અભ્યાસને લગતી દરેક ધોરણની માર્કસીટ, સર્ટીફીકેટને આપણે આ લોકરમાં સેવ કરી લઈએ તો આપણને ગમે તે જગ્યાએ આપણા ડોક્યુમેંટ સાથે ન લઈ જઈ આ લોકરની પીન નંબર જે તે જગ્યાએ આપી આપણે આપણા ડોક્યુમેંટ વેરિફાઇ કરાવીRead More


દાહોદ ખાતે આજે આદિવાસી કલચરલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું

HIMANSHU PARMAR – DAHOD દાહોદ જિલ્લાના મુખ્ય શહેર અને જિલ્લા મથક ખાતે આજે વર્ષો જૂની આદિવાસી લોકો ની માંગ હતી કે દાહોદ જિલ્લામાં એક સરસ આદિજાતિ કલચરલ અને કોમમ્યુનિટી હોલ બનાવવામાં આવે। આ લાગણી ને દાહોદ નગર પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખે ધ્યાન માં રાખી અને દાહોદ શહેર ની મધ્યમાં આવેલ રૂપિયા 25 કરોડ રૂપિયા જેટલી કિંમત ની આ જગ્યા ફાળવી દીધી હતી પરંતુ આ જગ્યામાં ભૂતકાળમાં ગૌશાળા ચલાવમાં આવતી હતી. આ ગૌશાળાને દાહોદ નગર પાલિકાના તત્કાલીન પ્રમુખ સંયુક્તાબેન મોદીએ ઠરાવ કરીને એક એકર જગ્યા ગૌશાળાને ફાળવી આપી હતી. અને આ ગૌRead More


દાહોદ જિલ્લામાં નકલો લેવામાટે અને દસ્તાવજે લેવા માટે લગતી લાઈનોનો અંત

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના સીટી સર્વે ઓફિસ ખાતે ચાલતી ઈ-ધરા ની ઓફિસ ખાતે આજે દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને ગુજરાત રાજ્યના વાહન-વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા દ્વારા આજે ડિજિટલ ઇ-ધરા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર ઉપરથી હવે દાહોદની તમામ સીટી સર્વે નંબરની અને રેવેન્યુ રેકોર્ડ ધરાવતી નકલાઓ એક જ સ્થળેથી પ્રાપ્ત થઇ શકશે. હાલ દાહોદ શહેરના લોકોને દસ કી.મી દૂર જિલ્લા સેવાસદન ખાતે જઈ અને આ નકલ લાવી પડતી હતી, જયારે હવે એ જવા આવાનો સમય પણ બચી જશે અને ઑનલાઈન નકલRead More


દાહોદ શહેરના સુખદેવકાકા વિસ્તારમાં આંબેડકર ભવનનું ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું

HIMANSHU PARMAR – DAHOD દાહોદ જિલ્લાન મુખ્ય મથક દાહોદ શહેરના મધ્ય આવેલ સુખદેવકાકા નગરમાં દાહોદના સફાઈ કર્મીઓ વર્ષોથી વસાહત કરી રહ્યા છે અને તેઓના માટે તેમની સમાજ નું ના કોઈ ભવન છે ના કોઈ કોમમ્યુનિટી હોલ છે. જેને કારણે તેઓને અવાર નવાર ખુલ્લામાં ટેન્ટ બાંધી સમાજના કાર્યક્રમો કરવા પડે છે તદુંપરાંત તેઓને તેમના બાળકોના ભણતર માટે કે ઉચ્ચ અભ્યાસ માટે પણ કોઈ પ્રોગ્રામ ગોઠવવા હોય તો પહેલા તકલીફ પડી જતી હતી અને રૂપિયા ખર્ચીને વાલ્મિકી સમાજ આ કરી શકે તેમ નથી જેથી દાહોદ પાલિકા વિસ્તારમાં જિલ્લા કલેકટર અને દાહોદ પાલિકાનીRead More


દાહોદમાં બનેલ નવીન બસ સ્ટેશનનું પણ લોકાર્પણ વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયાના વરદ્દહસ્તે કરવામાં આવ્યું.

KEYUR PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના મથક દાહોદ શહેર ખાતે દાહોદમાં બનેલો વર્ષો જૂનો એસ.ટી.ડેપો દાહોદના વાહન વ્યહાર માટે અડચણ રૂપ બની ગયો હતો. એક બાજુ દાહોદ જિલ્લામાં મધ્ય પ્રદેશ અને ગુજરાત થી આવન જાવન કરતા લોકોની ભીડ અને બીજી બાજુ ડેપોની ખાસ્તા હાલત તેમ છતાં કોઈ ધ્યાને લેતું ન હતું અને ભાજપની આ સરકારે દાહોદને એક નવીન ડેપો માટેની મંજૂરી આપી અને માતબર રકમના ખર્ચે આ દાહોદનો એસ. ટી. ડેપો હતો. અને આ ડેપો છેલ્લા 6 માસ થી લોકાર્પણની રાહ જોઈ રહ્યો હતો ત્યારે આજે ગુજરાત રાજ્યના વાહનRead More


..