March, 2017

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં 2 સગીરા બહેનો ઉપર ગેંગરેપ થયો

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનાં ભૂતપગલાના હોળી ફળિયામાં રહેતા રમણભાઈ ભૂદરભાઇ બારીયા ખેતી કરીને અને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને કુલ આંઠ છોકરીઓ અને ત્રણ છોકરાઓનો પરિવાર છે. જેમાથી ત્રણ છોકરીઓના તેમણે લગ્ન કરી દીધા હોય પાંચ છોકરીઓ કુંવારી છે. આ પાંચ છોકરી અને ત્રણ છોકરો તેમની જોડે જ રહે છે. તેમાથી મુન્નિબેન ઉ.વ.૧૩ અને ઉષાબેન ઉ.વ.૧૨ અને તેઓ પોતે તેમના ઘરેથી પોતાની કરિયાણાની દુકાને આશરે નવ વાગ્યે આવ્યા હતા ત્યારે રમણભાઈ પોતે દુકાન ખોલી અંદર હતા અને તેમની બંને છોકરીઓ બહારRead More


દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં બોર્ડની પરીક્ષા શરુ

HIMANSHU PARMAR – DAHOD સમગ્ર ગુજરાતની સાથે સાથે આજે દાહોદ જિલ્લામાં પણ SSC અને  HSC બોર્ડની પરીક્ષાની શરૂઆત થઇ હતી ત્યારે સવારે 10.00 વાગે આજે ભાષાનું પેપર શરુ થાય તે પહેલા દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી સુજલ મયાત્રા તથા જિલ્લા શિક્ષણ અધિકારી નિનામા દાહોદ અનાજ મહાજન ગર્લ્સ હાઈસ્કૂલના સેન્ટર ઉપર ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ આપી અને મિશ્રી ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. અને ત્યાર બાદ પોલીસ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની રીસીપ્ટની ચકાસણી કરી દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે વાલીગણનેRead More


112017 ‘Voice of Dahod’ is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, તા:11-03-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. હોળીના પાવન પર્વ નિમિત્તે આ વખતનું ”ડોકિયું” પ્રસ્તુત છે. તો ”પ્રકીર્ણ”માં આ વખતે આસામ તરફના ઉત્તરપૂર્વના પ્રવાસનું રસપ્રદ વર્ણન છે. સાથે દાહોદના હિતેન્દ્ર રણા લિખિત “ગેસ્ટ કોલમ” છે. ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સની ગેરહાજરી છે પરંતુ દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપને આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા:11 માર્ચ, 2017 નો અંક અત્રેRead More


દાહોદ શહેરમાં પરંપરાગત રીતે હોળિકા દહન કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આજ રોજ પરંપરાગત રીતે હોળિકા દહન કરવામાં આવ્યું. ફાગણ સુદ પૂનમના દિવસે લોકો સવારથી જ છાણમાંથી બનાવેલ બલબેલિયા હોળીમાં ચઢાવે છે અને હોળીની શ્રધ્ધાથી પૂજા અર્ચના કરે છે. દાહોદ શહેરમાં વર્ષોથી એવી પણ પરંપરા રહી છે કે દર વર્ષે શહેરનાં અલગ અલગ સમાજનાં અગ્રણી દ્વારા ઢોલ નગારા સાથે મુખ્ય હોળી જ્યાં પ્રગટાવવામાં આવે છે ત્યાં પોતાના સમાજનાં આગેવાનો સાથે આવે છે. આ વર્ષે ડબગર સમાજનાં અગ્રણી જયંતિભાઈ કાલિદાસ દેવડાએ મુખ્ય હોળીની પૂજા કરી હોળી પ્રગટાવી હતી અને ત્યારRead More


Correction Re: MrutyuNondh of smt Rajvantiben Bipinbhai Shah at A’bad

Correction on below mrutyunondh. > Originally from Dahod and staying at Ahmedabad, Smt Rajvantiben, wife of Shri Bipinchandra Natvarlal Shah and mother of Bina Sheth, Bimal Shah & Pratik Shah has passed away after battling mesothelioma for 8 months. May god rest her soul. Our sincere condolences to family. jai shree krishna > મૂળ દાહોદના હાલ અમદાવાદ સ્થિત શ્રીમતિ રાજવંતીબેન બિપીનભાઈ શાહનું આજે તા:11-03-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી બિમલ તથા પ્રતિક શાહના માતૃશ્રી રાજવંતીબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. > Regards……આભાર…. > GopiRead More


MrutyuNondh of smt Rajvantiben Bipinbhai Shah at A’bad

મૂળ દાહોદના હાલ અમદાવાદ સ્થિત શ્રીમતિ રાજવંતીબેન બિપીનભાઈ ગોરધનદાસ શાહનું આજે તા:11-03-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી બિમલ તથા પ્રતિક શાહના માતૃશ્રી રાજવંતીબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


MrutyuNondh of smt Rajvantiben Bipinbhai Shah at A’bad

*મૂળ દાહોદના હાલ અમદાવાદ સ્થિત શ્રીમતિ રાજવંતીબેન બિપીનભાઈ ગોરધનદાસ શાહ* *નું **આજે તા:11-03-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી બિમલ તથા પ્રતિક શાહના માતૃશ્રી રાજવંતીબેન શાહના આત્માને **પર**મકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)* *M:- 610-500-1103 & M: 094265 95111* *Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


દાહોદ જીલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્તર પ્રદેશ સહીત 5  રાજ્યોની વિધાન સભાની જીતનો જશ્ન મનાવાયો

HIMANSHU PARMAR – DAHOD ઉત્તર પ્રદેશ સહીત 5 રાજ્યોના વિધાન સભાના પરિણામોમાં ભાજપ તરફી આવતા ઉત્તર પ્રદેશમાં અભારતની જેમ દાહોદ જીલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખૂશીની લહેર ફેલાઈ ગઈ હતી. ત્યાબાદ શહેરનાં નગર પાલિકા પ્રમુખ સંયુક્તા મોદી, કમલેશ રાઠી, નીરજ દેસાઈ, નલીનકાંત મોઢિયા, રંજનબેન ભૈયા તેમજ નગર પાલિકાનાં કાઉન્સિલરો તેમજ દાહોદ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ દાહોદ નગર પાલિકા ચોક ખાતે એકત્ર થયા હતા અને ઢોલ નગારા સાથે ઝૂમીને ફટાકડા ફોડી અને એકબીજા ઉપર ગુલાલ ઉડાડયુ હતું અને ત્યાર બાદ ગરબાની રમઝટ બોલાવી એડવાન્સમાં ખુશીથી હોળી માનવી હતી


MrutyuNondh of smt Pramilaben B.Mehta (w/o Dr B.C.Mehta) at Kalyan Society

*દાહોદની કલ્યાણ સોસાયટીના જલવિહાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા દાહોદ અર્બન હોસ્પિટલના પ્રમુખશ્રી ડૉ બિપીનચંદ્ર (બી.સી.)મહેતાના પત્ની શ્રીમતિ પ્રમિલાબેન મહેતાનું તા:09-03-2017 ના થયું છે. અમેરિકા સ્થિત શ્રી રાજ મહેતા તથા ડૉ નીલ મહેતાના માતૃશ્રી અને દાહોદ સદગુરુ સેવા સંઘના સુશ્રી શર્મિષ્ઠાબેન જગાવત અને કુંજબાળાબેનના બહેન સ્વશ્રી પ્રમિલાબેનના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. * *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


Sharing Proud Moment of My Family on the Kapil Sharma Show aired on March-4th-2017 on Holi special Episode with Varun Dhavan & Aliya Bhatt.. We hope you all like it. Watch HD Video by Clicking any of the images below

Dear Dahodians, Watch us on Holi special Episode of the Kapil Sharma Show aired on March-4th-2017 with Varun Dhavan & Aliya Bhatt. We had a great time Special thanks to My Dear friend Kapil Sharma for giving my daughter a LAVA phone here is the link of the full HD video http://dai.ly/x5eaxae Click here or on below images to watch full HD video Link. We hope you all enjoy it. Sharing Proud Moment of My Family on the Kapil Sharma Show aired on March-4th-2017 on Holi special Episode with VarunRead More