Monday, January 9th, 2017

 

દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે નોટ બંદી ના વિરોધમાં ગાંધી ગાર્ડન સ્ટેશન રોડ ખાતે થી એક વિશાલ અને ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું

 DAHOD DESK દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે નોટ બંદી ના વિરોધમાં ગાંધી ગાર્ડન સ્ટેશન રોડ ખાતે થી એક વિશાલ અને ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં દાહોદ જિલ્લાના કોંગ્રેસ ન મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા  , જિલ્લા પંચાયતના  પ્રમુખ રમીલા બેન ભુરીયા , માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ , દાહોદ પાલિકાના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં મહિલા કરી કરો સમગ્ર જિલ્લામાંથી આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તદ્ ઉપરાંત રેલી ની વ્યવસ્થા અને સાથે માર્ગદર્શન માટે દાહોદ ના ધારાસભ્ય વાજું પણદા , જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ ,ઝાલોદના ધારાસભ્ય મિતેષ ગરાસિયા ,Read More


દાહોદ આર.ટી.ઓ કચેરી ખાતે 28માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ની શરૂઆત કરાઈ

DAHOD DESK દાહોદ ARTO કચેરી ખાતે આજે 28માં માર્ગ સલામતી સપ્તાહનીઉજવણી કરવામાં આવી હતી. આ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન રોડ સફેટી સંબંધે વિવિધ કાર્યક્રમો જેવા કે શાળામાં શિબિર, સલામતી અને સુરક્ષા રેલી જેવા જુદા જુદા કાર્યક્રમો યોજી અને જાણ જાગૃતિ લાવવામાં આવશે. તેમજ દાહોદ ARTO ડી. એ. પત્ની એ જણાવ્યું હતું કે ટ્રાન્સપોટરો દ્વારા વાહનો પાછળ રીફલેક્ટર લગાવવાજ જોઈએ અને દાહોદ ટાઉન પી.આઈ એમ.જી.ડામોરે જણાવ્યું હતું કે કોઈ પણ વાહન ચાલકે વાહન ચલાવતા મોબાઈલ ઉપર વાત ના કરવી જોઈએ અને પોતાનું વાહન પાર્ક સાઈડમાં પાર્ક કરીનેજ મોબાઈલ ઉપર વાત કરવીRead More