January, 2017

 

26th January Celebration from Different Area at Dahod

26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના પાવન પર્વની દાહોદ નગર સ્તરની ઉજવણી ..આપ સહુને પણ આ પાવન પર્વની શુભકામનાઓ… Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


28’17 New ”Voice of Dahod” is Now Online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, તા:28-01-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. બે દિવસ બાદ ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે. ”શહીદ દિવસ” તરીકે ઉજવાતા આ દિવસ નિમિત્તે આ વખતનું ”ડોકિયું” પ્રસ્તુત છે. ”પ્રકીર્ણ”માં આ વખતે યોગનું માહાત્મ્ય દર્શાવ્યું છે. ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. તો સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 28 જાન્યુઆરી,2017 નોRead More


Dahod Dasanima Vanik Samaj ”Gaurav Gatha” is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, મૂળ દાહોદના શ્રી દશાનીમા વણિક સમાજના લોકોના ઇતિહાસ, વર્તમાન અને ગૌરવવંતી બાબતોને સાંકળીને દાહોદના શ્રી મુકેશભાઈ દેસાઈએ ”ગૌરવ ગાથા” નામે નામે સરસ પુસ્તકનું સંકલન (સહ સંપાદક: સચિન દેસાઈ) કર્યું છે. આ પુસ્તકની PDF ફાઈલ પ્રાપ્ત થઇ છે ત્યારે આવો, દેશ વિદેશમાં રહેતા સહુ દશાનીમા જ્ઞાતિજનો અને સાથે જ જાણકારીમાં જેને રસ છે તેવા સહુ દાહોદવાસીઓ તેને માણી શકે તેવા શુભાશયથી તેને www.dahod.com વેબસાઈટ ઉપર www.dahod.com/gauravgatha લિન્ક દ્વારા તેને ઘર બેઠા ગંગાના ન્યાયે માણીએ: Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111Read More


MrutyuNondh Of Shree Chandranand Navnitlal Desai At USA ( originally from Jhalod) father of Nehal & Raju desai Funeral is on Saturday Jan, 28th , 2017 , 1 to 4pm @beck givnish funeral home 7400 new falls road, Levittown pa 19055

MrutyuNondh Of Shree Chandranand Navnitlal Desai At USA ( originally from Jhalod) father of Nehal & Raju desai Funeral is on Saturday Jan, 28th , 2017 , 1 to 4pm @beck givnish funeral home 7400 new falls road, Levittown pa 19055 Our Beloved Shree Chandranand Navnitlal Desai just passed away. most kind hearted, humble and great soul. Survived by His Wife Smt Hemlata Chandranand Navnitlal Desai, Son Raju & Nehal Desai, and three Grand children’s pratham, Mahek & Heeti. Our most sincere condolences to Desai family. Our thoughts and prayersRead More


૨૬મી જાન્યુઆરીના રોજ સાંજે દાહોદ શહેરમાં દેશના શહીદોને અનોખી રીતે યાદ કરવામાં આવ્યા : “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી

KEYUR PARMAR – DAHOD તારીખ ૨૬મી જાન્યુઆરી ના રોજ આશરે સાંજના ૦૭:૦૦ કલાકે દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સ્વામિ વિવેકાનંદના બાવલા આગળ ભારત દેશને આઝાદી અપાવનાર દેશ ના શહીદોની યાદમાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ અને જોઇન ધ રિવોલ્યુશન ગૃપના સભ્યો દ્વારા “એક શામ શહીદો કે નામ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબ, PSI ડામોર સાહેબ, નગર પાલિકા કાઉન્સિલરો, દાહોદ શહેરના અગ્રણીઓ, આ કાર્યકરમના સ્પોન્સર હોન્ડા મોટરસાઇકલ શો રૂમના માલિક રાહુલભાઈ તલાટી તથા મોટી સંખ્યામાંRead More


ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તથા ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિજેતા સરપંચો તથા ડેપ્યુટી સરપંચોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો

PRIYANKCHAUHAN – GARBADA   હાલમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧૩૩ ગરબાડા મત વિસ્તારમાં આવતા ગરબાડા, દાહોદ, અને ધાનપુર વિસ્તારના વિજેતા સરપંચો તથા ડેપ્યુટી સરપંચોનો સન્માન સમારોહ ૧૩૩ ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તથા ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારીખ.૨૭/૦૧/૨૦૧૭ ના રોજ ગરબાડા તાલુકાના પાંચવાડા મુકામે વિશ્રામ ગૃહ ખાતે બપોરે ૦૧:૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. જેમાં ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ પટેલ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરીયા, જિલ્લા સભ્યો નીલમસિંહ, ચંદ્રભાણસિંહ, દક્ષાબેન ગણાવા, ગરબાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ લાલચંદભાઈ તથા ગરબાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ ચૌહાણ તથાRead More


MrutyuNondh Of Shree Chandranand Navnitlal Desai At USA ( originally from Jhalod) father of Nehal & Raju desai Funeral is on Saturday Jan, 28th , 2017 , 1 to 4pm @beck givnish funeral home 7400 new falls road, Levittown pa 19055

MrutyuNondh Of Shree Chandranand Navnitlal Desai At USA ( originally from Jhalod) father of Nehal & Raju desai Funeral is on Saturday Jan, 28th , 2017 , 1 to 4pm @beck givnish funeral home 7400 new falls road, Levittown pa 19055 Our Beloved Shree Chandranand Navnitlal Desai just passed away. most kind hearted, humble and great soul. Survived by His Wife Smt Hemlata Chandranand Navnitlal Desai, Son Raju & Nehal Desai, and three Grand children’s pratham, Mahek & Heeti. Our most sincere condolences to Desai family. Our thoughts and prayersRead More


દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી દ્વારા શહેરના મુસ્લિમ વિસ્તારમાં ૬૮માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવામાં આવી

KEYUR PARMAR – DAHOD                     દાહોદ શહેરના નગર પાલિકા પ્રમુખે વિચાર કર્યો કે આ વર્ષથી દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ધ્વજ વંદન કરીશું જેને ધ્યાનમાં લઈને આ પહેલો ધ્વજ વંદન કાર્યક્રમ પ્રગતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળી દાહોદ શહેરના મુસ્લિમ વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો. દર વર્ષે ૨૬મી જાન્યુઆરીના રોજ ધ્વજ વંદન કાર્યક્રમ નગર પાલિકા ચોકમાં નગર પાલિકા ખાતે કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતનો ધ્વજ વંદન કાર્યક્રમ દાહોદ શહેરના મુસ્લિમ વિસ્તાર ઘાંચીવાડામાં નગર પાલિકાના પ્રમુખ સંયુક્તાબેન મોદીના વરદ્દRead More


દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત શક્તિ નગર સોસાયટી ખાતે નાના ભૂલકાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

HIMANSHU PARMAR – DAHOD           આજ રોજ તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ભારત દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફાઈ અભિયાન “સ્વચ્છ આંગણું, સ્વચ્છ ગામ” ને આગળ વધારતા દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત આવેલ શક્તિ નગર સોસાયટીના નાના નાના ભૂલકાઓએ મોટા વ્યક્તિઓને પોતાની સમજ શક્તિનો પરિચય આપતા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને પૂરી સોસાયટીને પોતાના હાથમાં ઝાડુ લઈને સાફ કરી મોટા લોકોને સફાઈ અભિયાન દ્વારા એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે પૂરા દાહોદ શહેરના લોકોને સફાઈ માટે જાગૃત કરવાનો આRead More


MrutyuNondh of Sunilbhai M.Gandhi at Desaiwad

* દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં ગિરિકંદરા એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત બેન્ક અધિકારી શ્રી સુનિલભાઈ મથુરદાસ ગાંધીનું તા: 24-01-2017 ના રોજ અવસાન થયું છે. પશુચિકીત્સક ડો. શેતલ ગાંધીના પિતાશ્રી સુનિલભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. * *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*