Tuesday, December 27th, 2016
MrutyuNoondh Of Dahyalal Jadvji Kadkia (Dahyakaka)
*દાહોદના ગોકુળ સોસાયટીમાં રહેતા શ્રી ડાહ્યાલાલ જાદવજી કડકીયાનું તા: 24-12-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી ગોવિંદભાઈ, કલ્પેશભાઈ, સુકેશભાઈ(લાખો) તથા નિલેશભાઈના પિતાશ્રી ડાહ્યાલાલ (ડાહ્યાકાકા)ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *આભાર* *-ગોપી શેઠ (Usa) તથા સચિન દેસાઈ (દાહોદ)*
દાહોદમાં ઉનુજ પ્રીમિયર લીગ દ્વારા સેવ વર્લ્ડ કાર્યક્રમનું આયોજન કરાયું
HIMANSHU PARMAR DAHOD દાહોમાં કેશવ માધવ રંગ મંચ ખાતે ઉનુજ પ્રીમિયર લીગ દ્વારા સેવ વર્લ્ડ કાર્યક્રમનું આયોજન વોહર સમાજ ના 53માં દાઈ ની આજ્ઞા અનુસાર આ સમગ્ર આયોજન કરાયું જેમાં 15 થી 30 વર્ષની દીકરીઓ બહેનો અને મહિલાઓ નો સમાવેશ થયો હતો. આ આયોજનમાં શરૂઆતમાં એક બ્લેક ટનલ બનાવવામાં આવી હતી જેનામાંથી પસાર થઇ ને બહાર વ્હાઇટ માં આવાનું છે. જ્યાં 8 વિન્ડોઝ બનાવેલ છે જેમો ડીઝાઇનિંગ , ડેવેલપમેન્ટ ઓફ હુમનીટી, આઈ.ટી , આરોગ્ય, હોમ ઈંડસ્તરીઝ અને હોમ સાયન્સ ના વિન્ડોઝ બનાવાયેલ હતા. તમામ વિન્ડોઝમાં દરેક બહેન દીકરીઓ નીRead More