Sunday, December 25th, 2016

 

દાહોદના સંસ્કાર સોશ્યિલ ગ્રુપ દ્વારા ડોકી પ્રાથમિક શાળામાં ગરીબ આદિવાસી બાળકોને મફત સ્વેટર અને ટોપી નું વિતરણ કરાયું

HIMANSHU PARMAR DAHOD દાહોદ સંસ્કાર સોશ્યિલ ગ્રુપ આમ તો અનેક સેવા કર્યો કરેજ છે અને દર વર્ષે શાળાઓમાં નોટે બુક પેન્સિલ અને અન્ય વસ્તુઓ નું વિતરણ કરે છે પણ આ વર્ષે તેમના દ્વારા દાહોદથી 10કી.મી દૂર આવેલ ડોકી પ્રાથમિક શાળામાં ગરીબ આદિવાસી  બાળકોને ગણવેશના કલરના સ્વેટર અને ટોપીનું વિતરણ કરાવ્યું। પેહલા શાળામાં જઈ અને બાળકોને બોલાવી અલ્પાહાર કરવામાં આવ્યો અને ત્યાર બાદ આ બાળકોને ગ્રુપના તમામ મેમ્બેરો દ્વારા સ્વેટર અને ટોપી પહેરવામાં આવી હતી. આ વિતરણ કરવાથી બાલાકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને ગરીબ આદિવાસી બાળકોએ આ સ્વેટર અનેRead More


દાહોદ પોલીસ લાઈનમાં મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભગવદ ગીતા સપ્તાહ ઉજવાયો 

DESK DAHOD દાહોદ ચાકલીયા રોડ સ્થિત પોલીસ લાઈનના મહાદેવ મંદિર ખાતેશ્રીમદ ભગવદ ગીતા સપ્તાહનું આયોજન કર્યું હતું.આ દિવસો દરમિયાન મંદિર ખાતે મોટી સનાકહ્વામાં ભક્તો ઉમટ્યા હતા અને શ્રીમદ ભાગવત કથાનો ભરપૂર લાભ લઇ અને રસપાન કર્યું હતું.ગીતા જ્ઞાન નું રસપાન વિજય વ્યાસે કર્યું હતું અને સમગ્ર લોકો બપોરનુ 2 થી સાંજના 6 વાગ્યા સુધી આ ભગવત જીની કથા નો આભ લેતા હતા.


દાહોદ નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ઘરેઘરે-વ્યકિગત શોચાલયો બનાવી સ્‍વચ્છતા જાળવી નિરોગી જીવન જીવી શકાય

Himanshu parmar dahod પવર્તમાન વહીવટી તંત્રના વધારાની વ્યવસ્‍થાનો ઉમેરો કરી રાજયના નાગરિકોને સ્‍પર્શતી વ્યકિતલક્ષી   રજૂઆતોનો સ્‍થળ ઉપર જ ઉકેલ લાવવાની વહીવટ ગતિશીલ ,પાશદર્શિતા તથા સંવેદન શીલતાની અનુભૂતિ પ્રજાને થાય તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે પારદર્શીત પ્રશાસન માટે પ્રતિબધ્ધ સરકાર પ્રજાની લાગણી-માગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે દાહોદ નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ દાહોદ આઈ.ટી.આઈ ખાતે યોજાયો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા ના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા.