Monday, December 12th, 2016

 

New “Voice of Dahod”(10-12-’16) is now online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:10-12-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ વૃદ્ધો માટેની નિવૃત્તિની સમય મર્યાદા દર્શાવતું ”ડોકિયું”, ”પ્રકીર્ણ” અને ”ગીતગુંજન” છે. તો આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:10-12-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


MrutyuNondh of Gitaben Nalinbhai Desai(Chhosalawala) at Desaiwada

*દાહોદના દેસાઈવાડના મથુર દેસાઈની ખડકીમાં રહેતા સુશ્રી ગીતાબેન નલીનભાઇ દેસાઈ (ચોસાલાવાલા)નું આજે તા:12-12-2016 ના રોજ આકસ્મિક અવસાન થયું છે. શ્રી હેતલ દેસાઈ (રેતીવાળા)ના માતૃશ્રી અને પૂર્વ મ્યુનિ. કાઉન્સીલર શ્રીમતિ ગીતાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com <dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com <sachindahod@gmail.com>*


MrutyuNondh of Nareshbhai Dhuliya (Patel) at Jalvihar Soc.

*દાહોદની જલવિહાર સોસાયટીમાં રહેતા ને દાહોદ ખાતે અગાઉ લેબોરેટરીના વ્યવસાય સાથે સંકળાયેલ શ્રી નરેશભાઈ ધૂલીયા(પટેલ)નું આજે તા:12-12-2016 ના રોજ આકસ્મિક અવસાન થયું છે. સિંગાપુર ખાતે રહેતા ચિંતન પટેલના પિતાશ્રી નરેશભાઈ ધૂલીયાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*