December, 2016

 

MrutyuNoondh Of Dahyalal Jadvji Kadkia (Dahyakaka)

*દાહોદના ગોકુળ સોસાયટીમાં રહેતા શ્રી ડાહ્યાલાલ જાદવજી કડકીયાનું તા: 24-12-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી ગોવિંદભાઈ, કલ્પેશભાઈ, સુકેશભાઈ(લાખો) તથા નિલેશભાઈના પિતાશ્રી ડાહ્યાલાલ (ડાહ્યાકાકા)ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *આભાર* *-ગોપી શેઠ (Usa) તથા સચિન દેસાઈ (દાહોદ)*


દાહોદમાં ઉનુજ પ્રીમિયર લીગ દ્વારા સેવ વર્લ્ડ કાર્યક્રમનું આયોજન કરાયું

  HIMANSHU PARMAR DAHOD દાહોમાં કેશવ માધવ રંગ મંચ ખાતે ઉનુજ  પ્રીમિયર લીગ દ્વારા સેવ વર્લ્ડ કાર્યક્રમનું આયોજન વોહર સમાજ ના 53માં દાઈ ની આજ્ઞા અનુસાર આ સમગ્ર આયોજન કરાયું જેમાં 15 થી 30 વર્ષની દીકરીઓ બહેનો અને મહિલાઓ નો સમાવેશ થયો હતો. આ આયોજનમાં શરૂઆતમાં એક બ્લેક ટનલ બનાવવામાં આવી હતી જેનામાંથી પસાર થઇ ને બહાર વ્હાઇટ માં આવાનું છે. જ્યાં 8 વિન્ડોઝ બનાવેલ છે જેમો ડીઝાઇનિંગ , ડેવેલપમેન્ટ ઓફ હુમનીટી, આઈ.ટી , આરોગ્ય, હોમ ઈંડસ્તરીઝ અને હોમ સાયન્સ ના વિન્ડોઝ બનાવાયેલ હતા. તમામ વિન્ડોઝમાં દરેક બહેન દીકરીઓ નીRead More


New ”Voice of Dahod” (24-12-16) is Now online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા: 24-12-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” તથા ”પ્રકીર્ણ”માં સ્વાભાવિક રીતે ઠંડી વિશેનું વર્ણન છે. અને ખુશી વિષયક ગીતોનું લિસ્ટ ધરાવતું ”ગીતગુંજન” છે. તો આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:24-12-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 &Read More


Fun Food & Trade Fair Photos from Dahod By Sachin Desai

આજે તા: 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બરના 4 દિવસ માટે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ધ્વારા “ફન, ફૂડ એન્ડ ટ્રેડ ફેર”નો આરંભ થયો છે. દાહોદ જિલ્લા કલેકટર શ્રી એલ.પી. પાડલીયાના હસ્તે સંસ્થાના શ્રી સુરેશભાઇ શેઠ, પ્રમુખશ્રી શોધનભાઇ શાહ, મંત્રીશ્રી કનૈયાલાલ શાહ, ખજાનચીશ્રી મહેશભાઈ નાયક, સંસ્કાર કેન્દ્રના નિયામકશ્રી શેતલ કોઠારી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અર્બન ક્રીડાંગણ ખાતે યોજાયેલ ઉદઘાટન સમારંભની તસવીરો અત્રે માણીએ: આભાર……………….. – ગોપી શેઠ (Usa) & સચિન દેસાઈ (દાહોદ)


MrutyuNoondh of Chandrakant Damodardaas Sheth at Dahod

*દાહોદના દેસાઈવાડ ખાતે રહેતા શ્રી ચંદ્રકાંતભાઈ દામોદરદાસ શેઠનું આજે તા: 26-12-2016 ના રોજ અવસાન થયું છે. શ્રીમતી પૂર્ણિમાબેન વિમલેશભાઈ દેસાઈ તથા શ્રી મનિષ શેઠના પિતાશ્રી **ચંદ્રકાંતભાઈ દામોદરદાસ શેઠ**ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. * * આભાર………………..* *- ગોપી શેઠ (Usa) & સચિન દેસાઈ (દાહોદ)*


દાહોદના સંસ્કાર સોશ્યિલ ગ્રુપ દ્વારા ડોકી પ્રાથમિક શાળામાં ગરીબ આદિવાસી બાળકોને મફત સ્વેટર અને ટોપી નું વિતરણ કરાયું

HIMANSHU PARMAR DAHOD દાહોદ સંસ્કાર સોશ્યિલ ગ્રુપ આમ તો અનેક સેવા કર્યો કરેજ છે અને દર વર્ષે શાળાઓમાં નોટે બુક પેન્સિલ અને અન્ય વસ્તુઓ નું વિતરણ કરે છે પણ આ વર્ષે તેમના દ્વારા દાહોદથી 10કી.મી દૂર આવેલ ડોકી પ્રાથમિક શાળામાં ગરીબ આદિવાસી  બાળકોને ગણવેશના કલરના સ્વેટર અને ટોપીનું વિતરણ કરાવ્યું। પેહલા શાળામાં જઈ અને બાળકોને બોલાવી અલ્પાહાર કરવામાં આવ્યો અને ત્યાર બાદ આ બાળકોને ગ્રુપના તમામ મેમ્બેરો દ્વારા સ્વેટર અને ટોપી પહેરવામાં આવી હતી. આ વિતરણ કરવાથી બાલાકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને ગરીબ આદિવાસી બાળકોએ આ સ્વેટર અનેRead More


દાહોદ પોલીસ લાઈનમાં મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભગવદ ગીતા સપ્તાહ ઉજવાયો 

DESK DAHOD દાહોદ ચાકલીયા રોડ સ્થિત પોલીસ લાઈનના મહાદેવ મંદિર ખાતેશ્રીમદ ભગવદ ગીતા સપ્તાહનું આયોજન કર્યું હતું.આ દિવસો દરમિયાન મંદિર ખાતે મોટી સનાકહ્વામાં ભક્તો ઉમટ્યા હતા અને શ્રીમદ ભાગવત કથાનો ભરપૂર લાભ લઇ અને રસપાન કર્યું હતું.ગીતા જ્ઞાન નું રસપાન વિજય વ્યાસે કર્યું હતું અને સમગ્ર લોકો બપોરનુ 2 થી સાંજના 6 વાગ્યા સુધી આ ભગવત જીની કથા નો આભ લેતા હતા.


દાહોદ નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ઘરેઘરે-વ્યકિગત શોચાલયો બનાવી સ્‍વચ્છતા જાળવી નિરોગી જીવન જીવી શકાય

Himanshu parmar dahod પવર્તમાન વહીવટી તંત્રના વધારાની વ્યવસ્‍થાનો ઉમેરો કરી રાજયના નાગરિકોને સ્‍પર્શતી વ્યકિતલક્ષી   રજૂઆતોનો સ્‍થળ ઉપર જ ઉકેલ લાવવાની વહીવટ ગતિશીલ ,પાશદર્શિતા તથા સંવેદન શીલતાની અનુભૂતિ પ્રજાને થાય તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે પારદર્શીત પ્રશાસન માટે પ્રતિબધ્ધ સરકાર પ્રજાની લાગણી-માગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે દાહોદ નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ દાહોદ આઈ.ટી.આઈ ખાતે યોજાયો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા ના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા.


MrutyuNondh of smt Pushpaben Kanubhai Desai at Gujaratiwad

*દાહોદના ગુજરાતીવાડ ખાતે રહેતા સુશ્રી પુષ્પાબેન કનુભાઈ માધવલાલ દેસાઈનું આજે તા: 23-12-2016 ના રોજ અવસાન થયું છે. શ્રીમતી સંગીતાબેન, શ્વેતા(વડોદરા) તથા રૂપલ(સુરત)ના માતૃશ્રી પુષ્પાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. * *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


Mrutyunondh of shri Maneklal N Shah from Dahod living in Chicago

Dear Dahodians, Shri Maneklal n shah husband of suryakanta and father of mahesh, late nayan , nitina (chicago) and Mayuri passed away today this morning he was survived by 10 grand kids and 11 great grand kids he was 92 year old. our sincere condolences to shah family. May GOD bless his pure soul. Jai shri Krishna Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com