November, 2016

 

Final arrangement Late Arvindbhai Deasai @ Winford Funeral Home, 8514 Tybor Dr., Houston, TX 77074 at Friday November 11 at 3:00 P.M.

Bhajan and funeral Location for Late Arvindbhai Desai. (Father of Mr. Saurabh Desai and Sejal Shah ) Mr.Arvindbhai Desai from 12-15-1935 …to 11-09-2016 Funeral Location: Winford Funeral Home 8514 Tybor Dr., Houston, TX 77074 Tel # 713-771-9999 Date & Time: Friday November 11 at 3:00 P.M. Bhajan at — 5558 Twin Rivers Ln, Sugarland, Tx 77479 Phone: 713-301-1364 cell , 281-778-1170 Home Saturday November 12th from 4:00 p.m. to 5:00 p.m. From: Kanakben , Saurabh and Shreya Desai.


MrutyuNondh of Shree ArvindKumar Natverlal Desai (Nazar) at USA (originally from Dahod )

Our Shradhanjali to Shree Arvindkumar Natverlal Desai Our Beloved Shree Arvindkumar Natverlal Desai (Nazar) just passed away. one of the most kind hearted, humble and great soul. Survived by His Wife Smt. Kanakben Arvindkumar desai, Son Saurabh Desai, Daughter Sejal Snehal Shah and three Granddaughters Sikha, Isha and Khushi, Our most sincere condolences to Desai family. Our thoughts and prayers are with the Family. May GOD bless his Pure soul. JSK. We will post funeral Detail once it is available. Thanks. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103Read More


દાહોદ શહેર ખાતે જલારામબાપાની ૨૧૭મી જન્મજયંતિ તથા શ્રી સાંઇબાબાના ૯માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે આવેલ પરમ પૂજ્ય જલારામ બાપાના મંદિરે સંવત ૨૦૭૩ કારતક સુદ ૭ ને સોમવાર તારીખ ૦૭/૧૧/૨૦૧૬ના રોજ જલારામ બાપાની ૨૧૭મી જન્મ જયંતિ તથા શ્રી સાંઇબાબા નાં ૯માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારમાં ૦૭:૦૦ કલાકે નિત્ય આરતી અને પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૦૯:૩૦ કલાકે સંકીર્તન શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે જલારામબાપાના મંદિરે થી નીકળી માર્કેટ યાર્ડ થઈ પડાવ થી નેતાજી બજાર થઈ દોલતગંજ બજારથી બપોરનાં ૦૨:૧૫ કલાકે મંદિરે પરત ફરી થતી અને ત્યારબાદRead More


સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી નિમિત્તે આજ રોજ દાહોદ શહેરના સિટી ગ્રાઉન્ડ ખાતેથી રન ફોર યુનીટી નો કાર્યક્રમ યોજાયો

KEYUR PARMAR BUREAU DAHOD તારીખ 31 ઓક્ટોબર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રન ફોર યુનિટી – માનવ એકતા દોડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે આ કાર્યક્રમ 31મી ઓકટોબરના રોજ યોજવામાં આવે છે પરંતુ તે દિવસે દિવાળીનો બીજો દિવસ એટ્લે કે નવું વર્ષ હોવાથી આજ રોજ તારીખ ૦૭/૧૧/૨૦૧૬ સોમવારના રોજ આ માનવ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પ્રભારી અમિત ઠાકર, દાહોદ જિલ્લાRead More


પીપલોદ ગ્રામ પંચાયત ખાતેથી દાહોદ જિલ્લાના સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ

  KEYUR PARMAR DAHOD પ્રજાના પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ માટે સેવાસેતુ કાર્યક્રમ ખૂબ જ સાર્થક થશે —રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડ દાહોદઃ-શનિવારઃ- રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતો કે જે રાજય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ/ કર્મચારીઓ દ્રારા નિકાલ કરી શકાય આવી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ આવે તે માટે “સેવા સેતુ“ના કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્રારા તા. ૫/૧૧/૨૦૧૬ થી રાજય ભરમાં કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પ્રાંતના પીપલોદ ગ્રામ પંચાયત ખાતે રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રીશ્રીRead More


દાહોદ આર.ટી.ઓ. ખાતે બે પૈડાવાળા વાહનો માટે ૮ મી નવેમ્બરથી નવી સિરીઝ શરૂ થશે

KEYUR PARMAR DAHOD દાહોદ આર.ટી.ઓ. ખાતે બે પૈડાવાળા વાહનો માટે ૮ મી નવેમ્બરથી નવી સિરીઝ શરૂ થશે નવા વાહનમાં પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકો જોગ દાહોદ:ગુરૂવારઃ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, દાહોદ ખાતે ટુ વ્હીલર વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે તા. ૦૮/૧૧/૨૦૧૬ થી GJ20AE-0001 થી 9999 સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જે વાહન માલિકો પોતાના નવા વાહનમાં પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા હોય તેઓએ વાહનના જરૂરી દસ્તાવેજો તા. ૦૭/૧૧/૨૦૧૬ સુધી રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર માટે સીલબંધ કવર ઓફરની રકમના ફક્ત એક ડિમાન્ડ ડ્રાફ્ટ બિડાણ કરવાનો રહેશે. ડિમાન્ડ ડ્રાફ્ટ SBI તથાRead More


દાહોદ ખાતે  પાઇપ લાઇન દુ:ર્ધટના અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર પરિસંવાદ યોજાયો

KEYUR PARMAR DAHOD દાહોદ જિલ્લા વહીવટીતંત્ર આપત્તિ વ્યવસ્થાપન, ગેઇલ ઇન્ડીયા કંપની લિ, દ્રારા ઇન્ડીયન ઓઇલ કંપની, ભારત ગેસ કંપની લી.ના સંયુકત ઉપક્રમે પાઇપલાઇન દુ:ર્ધટના અને આપત્તિ વ્યવસ્થાન ઉપર જિલ્લા કલેકટર શ્રીએલ.પી.પાડલીઆના અધ્યક્ષ સ્થાને પ્રસંગ પાર્ટી પ્લોટના હોલ ખાતે પરિસંવાદ યોજાયો હતો.    આ સેમિનારમાં અધ્યક્ષ સ્થાનેથી શ્રી એલ.પી.પાડલીઆએ ડિઝાસ્ટર ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે જાહેર સલામતી જળવાય તે માટે આવા જાગૃતિ સેમિનાર ખૂબ જ જરૂરી છે. લોકોમાં જાગૃતિ લાવવા માટેનો આ સેમિનાર છે. ગેઇલ ઇન્ડીયા કંપનીની પાઇપલાઇનો વડોદરાથી શરૂ થઇ દાહોદ જિલ્લામાંથી પસાર થઇ રતલામ સુધી જાય છે. ત્યારેRead More


FW: 29-10-’16 VOD is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપણા બે હાથ મળશે તો જરૂર વાગશે મજાની તાળી, વર્ષના અંતે ઉજવી લો સહુ દાહોદીયનો દિલથી દિવાળી આપ સહુને તન, મન અને ધનની સમૃદ્ધિ સાંપડતી રહે તેવી આ દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ… આ સાથે તા:29-09-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. દીપોત્સવ નિમિત્તેના આ વિશેષ અંકમાં દાહોદના વિવિધ માહિતીસભર સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, અને ”ગીત ગુંજન” છે. ”પ્રકીર્ણ” કોલમમાં શ્રી અજય દેસાઈના સિંગાપુર-મલેશિયા-થાઈલેન્ડ પ્રવાસનો રસપ્રદ એવો ભાગ -5 છે. તદ્ઉપરાંત ”ડોકિયું”માં દિવાળી સંદર્ભે વિશેષ માહિતીપ્રદ લેખ છે. તદ્દઉપરાંત દાહોદના સુખ્યાત મહિલા અગ્રણી સુશ્રીRead More


MrutyuNondh of Jayantbhai H.Desai

દાહોદની કલ્યાણ સોસાયટીમાં રહેતા શ્રી જયંતિભાઈ હરિલાલ દેસાઈનું આજે તા: 03-11-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી હર્ષિલભાઈ  તથા ડો સોનલના પિતાશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com


MrutyuNondh of smt Kamlaben C. Parmar (Pradip Art fame)

દાહોદના ગોવિંદનગરના સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં  રહેતા શ્રીમતિ કમળાબેન  ચુનીલાલ પરમારનું આજે તા: 02-11-2016 ના રોજ અવસાન થયું છે. સ્વશ્રી અશ્વિનભાઈ, શ્રી હિતેશભાઈ, પ્રદિપભાઈ તથા રાજેશ(રાજુ)ભાઈ (પ્રદિપ આર્ટ વાળા) ના માતૃશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com