November, 2016

 

ધાનપુર તાલુકાના કંજેટા ખાતે ૧૬ ગામોનો સમાવિષ્ટ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો  

 KEYUR PARMAR BUREAU DAHOD  દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ખાતે આજ રોજ પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મંત્રીશ્રીના હસ્તે મહિલાઓને મફત ગેસ, દૂધ ઉત્પાદક મંડળીની બહેનોને ૨ નવિન દૂધ ઘર ભવન બનાવવા માટેના ૧૦ લાખના સહાય ચેકો તથા મહિલા શિક્ષણના પ્રોત્સાહનરૂપે ગરીબ કન્યાઓને મફત ઘઉંનૂં રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડના હસ્તે વિતરણ કરાયું તથા પશુ સારવાર કેમ્પને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વધુ વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતો કે જે રાજય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ દ્રારા નિકાલ કરી શકાય, આવી રજૂઆતો સ્‍થળ ઉપર જRead More


 ઝાલોદ તાલુકાના જેતપુર ખાતે ૧૧ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

KEYUR PARMAR BUREAU DAHOD રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વધુ વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતો કે જે રાજય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ દ્રારા નિકાલ કરી શકાય, આવી રજૂઆતો સ્‍થળ ઉપર જ ઉકેલ આવે તે માટે “સેવાસેતુ” ના કાર્યક્રમો રાજય સરકાર દ્રારા તા. ૫/૧૧/૨૦૧૬થી રાજયભરમાં શરુ કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્‍લાના ઝાલોદ પ્રાંતના ઝાલોદ તાલુકાના જેતપુર ખાતે જેતપુર, કલજીની સરસવાણી, દેવજીની સરસવાણી,  નાનસલાઇ, કદવાળ, વેલપુરા, સહિત ૮ ગામોની સમાવિષ્‍ટ જેતપુર ગ્રામ પંચાયતનો તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ જેતપુર  ખાતે પ્રાંત અધિકારીશ્રી વી.સી.ગામીતના અધ્યક્ષસ્‍થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાંRead More


New Voice of Dahod (19-11-’16) is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, આ સાથે તા: 19-11-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં ભારતભરમાં 500 અને 1000 રુપિયાની નોટોના રદ થવાને લઈને સર્જાયેલી આર્થિક “સર્જીકલ સ્ટ્રાઇક” વિશેની વાત કરતું ”ડોકિયું” છે. તો ”પ્રકીર્ણ”માં સાસણગીર પ્રવાસ વિશેના વર્ણનનો ભાગ-1 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં દોલતને અનુલક્ષીને રચાયેલા ગીતોની સૂચિ છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. ”વર્લ્ડ સીઓપીડી ડે” સંદર્ભે ડો પાર્થ શાહ લિખિત લેખ છે તો દાહોદના સુખ્યાત એવા રાજુલા સિસ્ટર લિખિત મજાની બાળ વાર્તા પણ અહીં છે. આ સિવાય દાહોદના અન્ય સમાચાર વાંચવા માટે તા:19-11-2016 નુંRead More


દાહોદ આરોગ્ય મંડળ અને સંશોધન સંચાલિત અર્બન હોસ્પિટલ ખાતે ૪ પ્રકલ્યોનું લોકાર્પણ-શુભારંભ કરતા કેન્દ્રીય રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર

DAHOD DESK સાંસદ ગ્રાંટમાંથી રૂા. ૧૦ લાખના ખર્ચે એ.સી. એમ્બુલન્સનું શ્રી જશવંતસિંહ ભાભોરે લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યુ. દાહોદ આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર સંચાલિત અર્બન હોસ્પિટલ ખાતે સાંસદશ્રીની ગ્રાંટ માટે દર્દીઓના લાવવા-લઇ જવા માટે સાંસદશ્રીની ગ્રાંટમાંથી રૂા. ૧૦ લાખના ખર્ચે એ.સી. એમ્બુલન્સનું લોકાર્પણ, શેઠશ્રી ગિરધરલાલ બ્લડબેંકનું પુનઃશુભારંભ, સ્વ ઇન્દુભાઇ શેઠ ડાયાબિટીશ કિલનિકનો શુભારંભ અને એકસેર ઇમેજીંગ ટેકનીશીયન કોર્ષનો પ્રારંભ ભારત સરકારના આદિજાતિ વિકાસ બાબતોના રાજયમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે અને રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રી શ્રીબચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં અર્બન  હોસ્પિટલ સંકુલ ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રી આદિજાતિRead More


દાહોદ ખાતે બાળ અધિકાર જવાબદારી આપણી સૈાની વિષય પર એક દિવસીય તાલીમ શિબિર યોજાઇ

DAHOD DESK  આંતર રાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી તા. ૨૦/૧૧/૨૦૧૬ ના રોજ દેશભરમાં કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાં બાળ દિનની ઉજવણી બાળ અધિકાર સંરક્ષણ અને અમલીકરણ માટે જાગૃત્તિના ભાગરૂપે જિલ્લા પ્રશાસન અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્રારા બાળ અધિકારો, જવાબદારી આપણા સૈાની વિષય પર જિલ્લા કક્ષાનો  તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી સુજલકુમાર મયાત્રાના અધ્યક્ષસ્થાને સ્વામી વિવેકાનંદ સંકુલ, પ્રસંગ પાર્ટી પ્લોટ, ચિરાયુ હોસ્પિટલ પાસે, દાહોદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે તજજ્ઞશ્રી સર્વેશ્રી અજીતભાઇ અને અર્જુનભાઇ એ બાળકોના કુપોષણ અંગેની જાણકારી તેમજ તેમાંથી બહાર લાવવાના પ્રયાસ, ર્ડા.જતીનભાઇ એચ.મોદીએRead More


દાહોદ રેલ્વે અન્ડર બ્રીજમાં ભરાતા પાણીના નિકલ માટેના રૂા. ૩૫.૬૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવિન સમ્પનું ખાત મુર્હત કરતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર

DAHOD DESK આ સમ્પ બનવાથી રેલ્વે અંડર બ્રીજમાં આવતા પાણીના નિકાલ થવાથી આજુબાજુના ગામો તથા દાહોદ શહેરની વસ્તીને બારમાસી વાહનવ્યવહારનો લાભ મળશે. કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર દાહોદઃ શનિવારઃ દાહોદ-લીમડી-પેથાપુર-ચાકલીયા, ખરોદા રાણાપુર, દાહોદ રોડ ૧૫.૮૦ કિ.મીની લંબાઇનો હયાત ડામર સપાટી અન્ય જિલ્લા માર્ગ કક્ષાનો રસ્તો છે. દાહોદ-રાજસ્થાનને જોડતા આ મુખ્ય માર્ગ પર દાહોદ ખાતે રેલ્વેની નીચે પસાર થતો ૧ કિ.મી.નો અંડર બ્રીજ છે. જેમાં વારંવાર પાણી ભરાઇ જવાની સમસ્યાને લીધે દાહોદ અને ગોદીરોડ વિસ્તારના રહીશોના વાહનો તથા અન્ય વાહનો કે લોકોને આવવા જવામાં મુશ્કેલી પડતી રહે છે. આ સમસ્યાનાRead More


New Voice Of Dahod (12-11-’16) is Now online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:12-11-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું”, ”પ્રકીર્ણ” અને ”ગીતગુંજન” છે. તો સાથે દાહોદ રેલવે સ્ટેશન ખાતે ઉભી રહેતી ટ્રેનોનું નવું સમયપત્રક પણ આ અંકમાં છે. અને તાજેતરમાં વડાપ્રધાને રદ કરેલી 500 અને 1000 રુપિયાની નોટો થકી સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભે દાહોદના નાણાકીય તજજ્ઞશ્રી સમીર દેસાઈ લિખિત ગેસ્ટ કોલમ છે.આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:12-11-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’Read More


MrutyuNondh of RajniKant Desai (Rixawala)

દાહોદના દેસાઈવાડના વચલા ફળિયામાં  રહેતા શ્રી રજનીકાંત વિઠ્ઠલભાઈ દેસાઈ (રીક્ષાવાળા)નું આજે તા: 16-11-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી કિશનભાઈ દેસાઈના પિતાશ્રી રજનીભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના. -ગોપી શેઠ તથા સચિન દેસાઈ 


દેવગઢબારીયા સિવીલ હોસ્પ્‍િટલ ખાતે દીન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો શુભારંભ કરતા રાજ્યમંત્રીશ્રી બચુભાઇ  ખાબડ

KEYUR PARMAR DAHOD હવે મોંઘી દવાઓના કારણે કોઇપણ રોગ માટે સારવાર અટકી જવાનો દર્દીને ભય નહીં રહે કોઇપણ રોગના તમામ દર્દીઓને આ યોજના હેઠળ ઓછા ભાવે દવાઓ આ સ્ટોર પરથી મળી રહેશે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડના દાહોદઃ સોમવારઃ રાજ્ય સરકાર દ્વારા જનેરીક દવાઓ ગરીબ દર્દીઓને ઓછાભાવે મળી રહે તે માટે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર યોજના રાજ્યના તમામ જિલ્લાઓની મુખ્ય હોસ્પિટલોમાં અમલમાં મૂકવામાં આવી છે. રાજયભરની આવી હોસ્‍પિટલોમાં એકી સાથે ૫૨ જેટલી જગ્યાએ આવા સ્ટોરનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શંકરભાઇRead More


દાહોદ જનરલ હોસ્પિટલ ખાતે દીન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર

KEYUR PARMAR DAHOD     દીન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર તમામ વર્ગના લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થશે કોઇપણ રોગના તમામ દર્દીઓને આ યોજના હેઠળ ઓછા ભાવે ૨૪ કલાક ૩૬૫ દિવસ રજાના દિવસોએ પણ  દવાઓ આ સ્ટોર પરથી મળી રહેશે કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર  રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જેનેરીક દવાઓ ગરીબ દર્દીઓને ઓછાભાવે મળી રહે તે માટે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર યોજના રાજ્યના તમામ જિલ્લાઓની મુખ્ય હોસ્પિટલોમાં અમલમાં મૂકવામાં આવી છે. રાજયભરની આવી હોસ્‍પિટલોમાં એકી સાથે ૫૨ (બાવન) જેટલી જગ્યાએ આવા સ્ટોરનો શુભારંભ રાજ્યનાRead More