October, 2016

 

MrutyuNondh of Rasiklal S.Desai at Kalyan Society

દાહોદની કલ્યાણ સોસાયટીમાં રહેતા શ્રી રસિકલાલ સાકરલાલ (R.S.)  દેસાઈનું આજે તા: 29-10-2016 ના રોજ 97 વર્ષની વયે અવસાન થયું છે. સુશ્રી કલ્પનાબેન ઈન્દુભાઈ શેઠ, સુશ્રી શીલાબેન સુરેશભાઈ શેઠ, તથા અમેરિકા સ્થિત શ્રી અપૂર્વભાઈ અને ભરતભાઈના પિતાશ્રી તથા અર્બન હોસ્પિટલના માજી પ્રમુખ અને દાતા એવા ગુજરાત સરકારના તત્કાલીન ઉચ્ચ અધિકારીશ્રી રસિકલાલ દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના.નોંધ: સ્વશ્રી રસિકલાલ દેસાઈની સ્મશાનયાત્રા તા: 31.10.’16 ના રોજ બપોરે 2 કલાકે રાખવામાં આવી છે.     ****************************          -ગોપી શેઠ (U.S.A.) &  સચિન દેસાઈ (દાહોદ)


MrutyuNondh of Vinodbhai R.Kadkiya of Gujaratiwad

દાહોદના ગુજરાતીવાડમાં રહેતા શ્રી વિનોદભાઈ  રમણલાલ કડકીયાનું આજે તા: 28-10-2016 ના રોજ અવસાન થયું છે. ભરુચ સ્થિત શ્રી ગૌરાંગ (ગોપી)  કડકીયાના પિતાશ્રી વિનોદભાઈના  આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના.   ************************-ગોપી શેઠ (U.S.A.) &  સચિન દેસાઈ (દાહોદ)


Dahodians at Diwali Party organized by Dahod- Jhalod Samaj of North East of America

Dear Dahodians, Wish all of you a Very Happy Diwali and New year. See attached photos and Video of Dahodians at Diwali Party organized by Dahod- Jhalod Samaj of North East of America Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com Here is the Direct Party video link from Facebook www.facebook.com/GopiNRinku/videos/10154610708548209/ & From youtube https://www.youtube.com/watch?v=TfvSifYnfro Here is the Direct Party video link from Facebook www.facebook.com/GopiNRinku/videos/10154610708548209/ & From youtube https://www.youtube.com/watch?v=TfvSifYnfro Here is the Direct Party video link from Facebook www.facebook.com/GopiNRinku/videos/10154610708548209/ &Read More


MrutyuNondh of smt Hemlataben Hiralal Shah at Desaiwad

*દાહોદના દેસાઈવાડ પુષ્ટિનગરમાં રહેતા એડવોકેટશ્રી પિયુષ શાહના માતૃશ્રી શ્રીમતિ હેમલતાબેન હીરાલાલ શાહનું તા: 21-10-2016 ના અવસાન થયું છે. સદગતના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


MrutyuNondh of Achal Nareshkumar Sheth (S/o Nareshbhai Morar)

દાહોદના ગુજરાતીવાડમાં રહેતા શ્રી અચલ નરેશકુમાર શેઠનું આજે તા: 22-10-2016 ના રોજ યુવાનવયે અવસાન થયું છે. દાહોદ ભાજપના અગ્રણી સ્વશ્રી નરેશભાઈ મોરારના સુપુત્ર અચલ શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે અને સ્વર્ગસ્થના પરિવાર જનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે  તેવી પ્રાર્થના.      ****************************-ગોપી શેઠ (U.S.A.) &  સચિન દેસાઈ (દાહોદ)


MrutyuNondh of Achal Nareshkumar Sheth (S/o Nareshbhai Morar)

દાહોદના ગુજરાતીવાડમાં રહેતા શ્રી અચલ નરેશકુમાર શેઠનું આજે તા: 22-10-2016 ના રોજ યુવાનવયે અવસાન થયું છે. દાહોદ ભાજપના અગ્રણી સ્વશ્રી નરેશભાઈ મોરારના સુપુત્ર અચલ શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે અને સ્વર્ગસ્થના પરિવાર જનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે  તેવી પ્રાર્થના.      ****************************-ગોપી શેઠ (U.S.A.) &  સચિન દેસાઈ (દાહોદ)


MrutyuNondh of Pramodrai Desai (F/o Bimal Munna) at Desaiwad

*દાહોદના દેસાઈવાડના અખાડા વિસ્તારમાં રહેતા પૂર્વ સરકારી અધિકારી શ્રી પ્રમોદરાય નવનીતલાલ દેસાઈનું આજે તા: 19-10-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી બિમલ (મુન્ના) દેસાઈના પિતાશ્રી પ્રમોદરાય દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


New ”Voice of Dahod” (Dt:15-10-’16) is Now Online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, આ સાથે તા: 15-10-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં શરદપૂર્ણિમાના શ્વેતરંગી સપરમા પર્વ ટાણે સ્વભાવિક રીતે શરદપૂનમનું માહાત્મ્ય દર્શાવતું ”ડોકિયું” છે. તો ”પ્રકીર્ણ”માં સિંગાપોર-મલેશિયા- થાઈલેન્ડ પ્રવાસ વિશેના મજાના વર્ણનનો ભાગ- 4 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં ચંદ્રમાને અનુલક્ષીને રચાયેલા કેટલાક જાણીતા ગીતોની સૂચિ છે. આ અંકમાં જ બિપીનભાઈ દેસાઈ લિખિત લેખ છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. સાથે સકારાત્મક સમાચાર વાંચવા માટે તા:15-10-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)Read More


દાહોદ શહેરના મજૂર સંઘ દ્વારા દાહોદ થી પાવાગઢ પગપાળા યાત્રા નીકળી

KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આજ રોજ અનાજ માર્કેટ યાર્ડ ખાતેથી દાહોદ મજૂર સંઘ દ્વારા દાહોદ થી પાવાગઢ પગપાળા યાત્રા નીકાળવામાં આવી. આ યાત્રામાં આશરે ૩૦૦ જેટલી નાની મોટી ઉમરની નાના બાળક થી લઈને અબાલ વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિએ ભાગ લીધો છે. આજરોજ આશરે બપોરના ૧૦:૦૦ કલાકે અનાજ માર્કેટ યાર્ડ ખાતે આરતી કરવામાં આવી ત્યારબાદ ત્યાંથી દોલતગંજ બજાર સ્થિત ગૌશાળા પોલીસ ચોકીથી મજૂર સંઘ દ્વારા પણ આરતી કરવામાં આવી અને ત્યારબાદ “બોલ મારી અંબે, જય જય અંબે” ના નારા સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં હતો.Read More


દાહોદ શહેરમાં ધામધૂમ થી દશેરાની ઉજવણી

  KEYUR PARMAR DAHOD BUREAU દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મૂખ્ય મથક દાહોદ શહેરમાં નવરાત્રીના નવલા નોરતાના દશમો દિવસ એટલે દશેરો. આ દિવસે લોકોના ત્યાં સવારથી જ ફાફડા અને જલેબીનો સ્વાદ માણે છે. દાહોદ માં આજે સાંજના સમયે પરેલ વિસ્તારના સાત રસ્તા પર અને સિનિયર ઇન્સ્ટીટ્યુટ સામેના મેદાનમાં, બસ સ્ટેશનની સામે, ગુજરાતીવાડ, ગોવિંદ નગર, દરજી સોસાયટી, મંડાવાવ રોડ વગેરે સ્થળોએ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે દાહોદ શહેર અને તેની આજુબાજુના ગામડાના લોકો પણ દાહોદ શહેરમાં રાવણ દહનને દેખવા ઉમટી પડ્યા હતા. પરેલ વિસ્તારના સિનિયર ઇન્સ્ટીટ્યુટ ખાતે દાહોદ જિલ્લાનો સૌથીRead More