Tuesday, August 23rd, 2016

 

20-08-’16 New ”Voice of Dahod” is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, દાહોદ ખાતે વરસતા શ્રાવણના સરવરીયાંની સાથે તા:20-08-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં દાહોદની સુખ્યાત એમ.વાય.હાઈસ્કૂલ ખાતે 1978 થી આરંભાયેલ વિજ્ઞાન પ્રવાહની 20 વર્ષની એટલે કે 1998 સુધીની તમામ બેચના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓનું સંયુક્ત એવું સ્નેહ સંમેલન આવતીકાલે રવિવારે નવતર ઢબથી યોજાનાર છે તે સંદર્ભે વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં દાહોદના બહુધા વિસ્તારમાં સગવડ બદલે નડતરરૂપ બની ગયેલ બમ્પરની રસપ્રદ વાત છે તો સાથે સહુને પ્રિય એવી કોલમ્સ ”ગીતગુંજન” અને ”સપ્તાહના સાત રંગ” પણRead More


 ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસનની દાહોદ જિલ્લાની કમિટીની રચના કરતા ગુજરાત પ્રદેશના ચેરપરસન જયા શર્મા

HIMANSHU PARMAR DAHOD  ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસન કે જે  દિલ્હી થી ચાલે છે અને તેનું યુનાઇટેડ નેશન , યુનિસ્કો, અને ઇન્ટરનેશનલ બાર એસોસિએશન સાથે 118 દેશોમાં ફેલાયીલી આ સંસ્થાના ગુજરાતના ચેરપરસન ઘ્વારા ,દિલ્હી સ્થિત  ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસનના  ચેરમેન  ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના સેક્રેટરી નીલકંઠ ઠાકર તેમજ દાહોદ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના મેનેજીંગ ચેરમેન અને માનદ મંત્રી યુસુફી કાપડિયા ની હાજરીમાં આજે બપોરે 12.00 વાગે  દાહોદ જિલ્લા ની  કરવામાં આવી હતી.    જેમાં દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે નેહલ નરેન્દ્રભાઈ શાહ , ઉપપ્રમુખ પ્રેમશંકર વાસુદેવભાઇ કડિયા , મહામંત્રી વી.એમ.પરમાર , સેક્રેટરી ભાવિનRead More


દાહોદ જિલ્લાના અનેક  લૂંટ , ઘરફોડ અને  ધાડ વિથ મર્ડરના સાત  આરોપીઓને જબ્બે કરતી  દાહોદ LCB , પેરોલ ફર્લો અને દેવગઢ બારીયા પોલીસ 

BHAVIN SARAIYA DAHOD દાહોદના દેવગઢ બારીયામાં 14મી ઓગસ્ટના રોજ બાબુ રામસીંગ પટેલના ઘરે ધાડ પડેલ અને તે સબંધી ફરિયાદ દેવગઢ બારીએ પોલી માથેકે  નોંધાયેલ હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને  પોલીસ અધિક્ષક મનોજ નિનામાએ તરત નાકાબંધી કરી  ગોઠવવાની  હતી.અને  ઉકેલવા માટે જિલ્લા એલ.સી.બી. ની ટિમ અને પેરોલ ફર્લો તેમજ સ્થાનિક પોલીસ ને સૂચના આપી હતી  આ સયુંકત  પોલીસની ટીમે જેમાં એલ.સી.બી. પી.આઈ. એચ. પી.પરમાર , ફર્લો પી.એસ.આઈ. જી.આર.ચૌહાણ. તથા દેવગઢ બારીયા પી.એસ.આઈ  કે.કે. રાજપૂત સાથે મળી  બાતમી ના આધારે દેવગઢ બારિયાના કાપડી ફળિયામાં યાકુબ આદમ રેસિડવાલાના ઘરે છાપો મારતા ચોરી અને ધાડના  ગુનાનો મુદ્દામાલRead More


દાહોદ પોલીસ સફળ અને પ્રશંસનીય  કામગીરી ડુપ્લીકેટ નોટો સાથે બે ઈસમોની ધરપકડ કરી 

BHAVIN SARAIYA DAHOD  દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નિનામાને મળેલ બાતમીના આધારે દાહોદ ટાઉન  .એમ.જી. સ્ટાફના  સાથે સ્ટેશન રોડ પર વોચ ગોઠવી ને ઉભા હતા તે દરમયાન મોટરસાયકલ પાર આવતા બે ઇસામાઓ ને શંકા ના આધારે ઉભા રાખી તાપસ કરતા અંગ ઝડતી દરમિયાન  પાસેથી રૂપિયા 100, 500, અને 1000 ના દરની રૂપિયા 22,500/-ની ચલણી નોટો મળી આવતા મહમ્મદ બાકીર મનાગોરી અને તહેરી કુતબુદ્દીન કરાચીવાળા ને અટક કરી અને  પરચો કરતા મોટોરસાયક્લ પણ ચોરી કરી અને લાવેલ  જણાવ્યું હતું, આમ તેમ ની અટક કરી આગળ ની તાપસ તે લોકો નોટ ક્યાંથી લાવ્યાRead More