Sunday, August 14th, 2016

 

દાહોદ પોલીસની સફળ કામગીરી 5 દેશી પિસ્તોલ સાથે બે ઈસમોની ધરપકડ કરી આંતર રાજ્ય ગેંગની શક્યતા 

HIMANSHU PARMAR DAHOD           દાહોદ જિલ્લામાં તહેવારો  ધ્યામાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના થી તથા દાહોદ  નાયબ પોલીસ વડા એમ.આર .ગુપ્તાના માર્ગદર્શન હેઠળ દાહોદ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ   આર.એમ. પરમાર અને  ચુનંદા જવાનોએ ભેગા મળી અને સઘન ચેકીંગ અને કોમ્બિંગ ની કામગીરી હાથે ધરતા તેઓ એ બે શંકાસ્પદ લગતા ઈસમો  કરી તેમની પાસેથી પાંચ દેશી પિસ્તોલ અને કાર્ટિસો તથા બે મોબલી અને અન્ય મળી કુલ બે લાખ નો મુદ્દા માલ કબ્જે લીધો હતો. આ ઈસમોની પૈકી એક લીમડી અધો નો છે અને અન્ય એક મધ્યપ્રદેશ ના ઝાબુઆનો હોવાનુંRead More


દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ હોલ અને ઓડિટોરિમનું આધુનિક પાર્કિંગ અને  રસ્તાઓ અને પાર્કિંગ પ્લેસની જગ્યાઓ નો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો 

BHAVIN SARAIYA DAHOD  દાહોદ શહેરના પ્રસન્ગ પાર્ટી પ્લોટ ખાતે સ્વામી વિવેકાનંદ હોલ અને ઓડિટોરિયમનું પાર્કિંગ ગોધરા રોડ થી મુવાલિયા ને જોડ તો રોડ  તેમજ દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોના કુલ 16 જેટલા રસ્તાઓ અને મીની પાર્કિંગની જગ્યાઓનો ખાત મુહૂર્ત કાર્યક્રમ દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ  અને આદીજારી   ભંભોર અને  બચુભાઈ ખાબડના તેમજ જિલ્લા કલેકટર પાડલીયાના વરદ  હસ્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી , ઉપપ્રમુખ ગુલશન બચાણી , સુધીરભાઈ લાલપુરવાલા , દાહોદ તાલુકા પ્રમુખ  પર્વતભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ  આમલીયાર, કાઉન્સિલરો તેમજ અન્ય કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.


દાહોદ મિશન મંગલમ અર્બન યોજના હેઠળ સખી મંડળની બહેનો ઘ્વારા ટાઉન હોલમાં રાખી મેળાનું આયોજન કરાયું , પાલિકા પ્રમુખ અને DSO એ લીધી  મુલાકાત   

BHAVIN SARAIYA DAHOD      દાહોદ મિશન મંગલં અર્બન યોજના હેઠળ દાહોદ સખી મંડળની  ઘ્વારા દાહોદ ટાઉન હોલ  ભવ્ય રાખી મેળાનું આયોજન કરાયું હતું આ મેળો 17મી ઓગસ્ટ સુધી રહશે અને ત્યાં જાત જાતની અને નવી લેટૅસ્ટ ડિઝાઈનર રાખી કિફાયતી કિંમતે આ  વિતરણ કરવામાં છે. આ પ્રસંગે દાહોદ નગર  પ્રમુખ  અને દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી પટેલે પણ નગર પાલિકા ટાઉન હોલની મુલાકાત લઈને સખી મંડળ ની બહેનોની તારીફ કરી હતી અને  દિવસોમાં  કાર્યક્રમો પણ અહીંયાજ ટાઉન હોલમાં યોજવા માટેની સલાહ પણ આપી હતી. અને આ કાર્યક્રમ  સંચાલન જ્યોતિકાબેન શ્રીમાળી અનેRead More