August, 2016

 

MrutyuNondh of Krushnakantbhai D.Gandhi at Kalyan Society

દાહોદની કલ્યાણ સોસાયટી ખાતે રહેતા શ્રી કૃષ્ણકાંતભાઈ દુર્લભદાસ ગાંધીનું આજે તા:31-08-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી ડિમ્પલ ગાંધીના પિતાશ્રી કૃષ્ણકાંતભાઈ ગાંધીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


New ‘Voice of Dahod’ of Dt:27th Aug.’16 is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આ સાથે તા:27-08-2016 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે. આ અંકમાં તાજેતરમાં સંપન્ન થયેલ જન્માષ્ટમીના પર્વનું માહાત્મ્ય દર્શાવતું ”ડોકિયું” છે તો રેશનલ વિચારધારાથી સરસ લેખ આપતા દિનેશભાઇ પાંચાલની કલમે લખાયેલ ‘ફિલર’ કોલમ છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ છે તો ”શ્રીકૃષ્ણ” ને આનુષાંગિક કેટલાક ગીતો ‘ગીતગુંજન’માં છે. સાથે દાહોદના અન્ય માહિતીપ્રદ સમાચાર પણ છે. આશા છે કે આપને તા:27-08–2016 નું આ ”વોઈસ ઓફ દાહોદ” પણ ગમશે જ! પરંતુ અત્રે માત્ર ટ્રેલર છે, આ અંકને પુરેપુરો વાંચવા કાજે આપે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લેવી આવકાર્યRead More


દાહોદ શહેર ખાતે જન્માષ્ટમીની ભક્તજનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી,શહેરમાં નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

KEYUR PARMAR DAHOD BUREAU દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે જન્માષ્ટમીની ભક્તજનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરતાં સમગ્ર દાહોદ શહેર ગોકુલમય બન્યું હતું તથા સમગ્ર શહેરમાં કૃષ્ણ જન્મ સાથે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા અને શહેરમાં નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દાહોદ શહેરમાં દરવર્ષની જેમ આ વર્ષે ભક્તજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોકુળનાથજીની હવેલી, વિઠ્ઠલનાથજીની હવેલી, શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, શ્રી સ્વામિ નારાયણ મંદિર અને શહેરમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરોમાં રાત્રે ૧૨:૦૦ વાગ્યાના ટકોરે શંખનાદ અને “નંદ ઘેર આનંદ ભયોRead More


Successful ReUnion of M.Y.HighSchool’s ’78 TO ’98 Twenty Years HSC Batch

 દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલતી શ્રીમતિ મેમુનાબાઈ યાહ્યાભાઇ હાઈસ્કૂલ એટલેકે એમ.વાય.હાઈસ્કૂલ ખાતે 1978 માં વિજ્ઞાન પ્રવાહનો આરંભ થયો હતો. ત્યારથી લઈને સતત બે દાયકા લગી અર્થાત 1998 સુધીમાં ધોરણ: 12 સાયન્સ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું નવતર પ્રકારનું સ્નેહ સંમેલન હાલમાં નવું રૂપ ધારણ કરી રહેલી એમ. વાય.હાઈસ્કૂલના નિર્માણાધીન ભવન ખાતે યોજાયું હતું. તો સાથે હાલમાં જૂની એમ.વાય.હાઈસ્કૂલના જે વર્ગખંડો બચ્યા છે ત્યાં જ તે સમયના શિક્ષકોએ ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને પોતાની જૂની અને જાણીતી એવી આગવી ઢબથી ફિજીક્સ, કેમેસ્ટ્રી, બાયૉલૉજી, મેથ્સ, ઈંગ્લીશ જેવા પિરિયડ્સ લીધા હતા અને સાથે જેRead More


20-08-’16 New ”Voice of Dahod” is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, દાહોદ ખાતે વરસતા શ્રાવણના સરવરીયાંની સાથે તા:20-08-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં દાહોદની સુખ્યાત એમ.વાય.હાઈસ્કૂલ ખાતે 1978 થી આરંભાયેલ વિજ્ઞાન પ્રવાહની 20 વર્ષની એટલે કે 1998 સુધીની તમામ બેચના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓનું સંયુક્ત એવું સ્નેહ સંમેલન આવતીકાલે રવિવારે નવતર ઢબથી યોજાનાર છે તે સંદર્ભે વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં દાહોદના બહુધા વિસ્તારમાં સગવડ બદલે નડતરરૂપ બની ગયેલ બમ્પરની રસપ્રદ વાત છે તો સાથે સહુને પ્રિય એવી કોલમ્સ ”ગીતગુંજન” અને ”સપ્તાહના સાત રંગ” પણRead More


 ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસનની દાહોદ જિલ્લાની કમિટીની રચના કરતા ગુજરાત પ્રદેશના ચેરપરસન જયા શર્મા

HIMANSHU PARMAR DAHOD  ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસન કે જે  દિલ્હી થી ચાલે છે અને તેનું યુનાઇટેડ નેશન , યુનિસ્કો, અને ઇન્ટરનેશનલ બાર એસોસિએશન સાથે 118 દેશોમાં ફેલાયીલી આ સંસ્થાના ગુજરાતના ચેરપરસન ઘ્વારા ,દિલ્હી સ્થિત  ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસનના  ચેરમેન  ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના સેક્રેટરી નીલકંઠ ઠાકર તેમજ દાહોદ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના મેનેજીંગ ચેરમેન અને માનદ મંત્રી યુસુફી કાપડિયા ની હાજરીમાં આજે બપોરે 12.00 વાગે  દાહોદ જિલ્લા ની  કરવામાં આવી હતી.    જેમાં દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે નેહલ નરેન્દ્રભાઈ શાહ , ઉપપ્રમુખ પ્રેમશંકર વાસુદેવભાઇ કડિયા , મહામંત્રી વી.એમ.પરમાર , સેક્રેટરી ભાવિનRead More


દાહોદ જિલ્લાના અનેક  લૂંટ , ઘરફોડ અને  ધાડ વિથ મર્ડરના સાત  આરોપીઓને જબ્બે કરતી  દાહોદ LCB , પેરોલ ફર્લો અને દેવગઢ બારીયા પોલીસ 

BHAVIN SARAIYA DAHOD દાહોદના દેવગઢ બારીયામાં 14મી ઓગસ્ટના રોજ બાબુ રામસીંગ પટેલના ઘરે ધાડ પડેલ અને તે સબંધી ફરિયાદ દેવગઢ બારીએ પોલી માથેકે  નોંધાયેલ હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને  પોલીસ અધિક્ષક મનોજ નિનામાએ તરત નાકાબંધી કરી  ગોઠવવાની  હતી.અને  ઉકેલવા માટે જિલ્લા એલ.સી.બી. ની ટિમ અને પેરોલ ફર્લો તેમજ સ્થાનિક પોલીસ ને સૂચના આપી હતી  આ સયુંકત  પોલીસની ટીમે જેમાં એલ.સી.બી. પી.આઈ. એચ. પી.પરમાર , ફર્લો પી.એસ.આઈ. જી.આર.ચૌહાણ. તથા દેવગઢ બારીયા પી.એસ.આઈ  કે.કે. રાજપૂત સાથે મળી  બાતમી ના આધારે દેવગઢ બારિયાના કાપડી ફળિયામાં યાકુબ આદમ રેસિડવાલાના ઘરે છાપો મારતા ચોરી અને ધાડના  ગુનાનો મુદ્દામાલRead More


દાહોદ પોલીસ સફળ અને પ્રશંસનીય  કામગીરી ડુપ્લીકેટ નોટો સાથે બે ઈસમોની ધરપકડ કરી 

BHAVIN SARAIYA DAHOD  દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નિનામાને મળેલ બાતમીના આધારે દાહોદ ટાઉન  .એમ.જી. સ્ટાફના  સાથે સ્ટેશન રોડ પર વોચ ગોઠવી ને ઉભા હતા તે દરમયાન મોટરસાયકલ પાર આવતા બે ઇસામાઓ ને શંકા ના આધારે ઉભા રાખી તાપસ કરતા અંગ ઝડતી દરમિયાન  પાસેથી રૂપિયા 100, 500, અને 1000 ના દરની રૂપિયા 22,500/-ની ચલણી નોટો મળી આવતા મહમ્મદ બાકીર મનાગોરી અને તહેરી કુતબુદ્દીન કરાચીવાળા ને અટક કરી અને  પરચો કરતા મોટોરસાયક્લ પણ ચોરી કરી અને લાવેલ  જણાવ્યું હતું, આમ તેમ ની અટક કરી આગળ ની તાપસ તે લોકો નોટ ક્યાંથી લાવ્યાRead More


MrutyuNondh of Mr Balinbhai N.Sheth ( Paperwala)

*દાહોદ ખાતે નહેરુ સોસાયટીમાં રહેતા શ્રી બાલીનભાઈ નવનીતલાલ શેઠ (પેપરવાળા)નું આજે તા:22-08-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી નીતિનભાઈ (અમદાવાદ) અને શ્રી સંજયભાઈ (વડોદરા)ના પિતાશ્રી બાલીનભાઈ શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


Besnu information of smt leelaben shuthar

Besnu of smt. Leelaben shuthar date 21/8/2016..on Sunday Venue@ Ipkowala Banquet Near Ambamata Temple College road Nadiad Time 12 To 2 pm Our sincere condolences to shuthar family jai shree krishna Regards Gopi & sachin desai