July, 2016

 

ઝાલોદની બરોડા-ગુજરાત ગ્રામીણ બેંક માટે રૂટિન મુજબ બેંક ઓફ બરોડામાંથી કેશ લઈ પરત ફરતા બેંક કર્મચારી ધોળે દિવસે લુંટાયા

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ગત તારીખ ૩૦/૦૭/૨૦૧૬ શનિવારના રોજ આશરે ૧૨:૩૦ કલાકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના એક કર્મચારી આસ્તિકકુમાર શાંતિલાલ વસૈયા તેમની જ બેંકના પટાવાળા જોડે પોતાની બેંકમાં કેશ ન હોવાથી રૂટિન મુજબ તેમની બેંકનું એકાઉન્ટ ગામડી રોડ પર આવેલ બેંક ઓફ બરોડા હોઈ કેશ રૂપિયા લેવા ગયેલા અને બેંક ઓફ બરોડામાંથી રૂપિયા ૫૦૦/- ના દરની નોટોના કુલ ૬ બંડલ રૂપિયા ૩,૦૦,૦૦૦/- રોકડા પોતાની પાસેની VIP કંપનીની સૂટકેશમાં મૂકી ઝાલોદ તાલુકા પંચાયતના રસ્તે થઈ જલારામ ભોજનલાય વાળા રસ્તેથી બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકRead More


30th July, ’16 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

> નમસ્કાર દાહોદીયનો, કેમ છો? આ સાથે પ્રસ્તુત છે આજનું એટલેકે તા: 30 જુલાઈ, 2016 નું ‘વોઇસ ઓફ દાહોદ’. આજના અંકમાં દાહોદ ખાતે ચાલતી ચોમાસાની ઋતુને સમર્પિત એક વધુ ”ડોકિયું” છે તો ”પ્રકીર્ણ”માં સુખ્યાત સંગીતકાર નૌશાદજી વિશેની રોચક માહિતી છે. ”ફીલર”માં રેશનલ વિચાર ધરાવતો શ્રી રોહિત શાહનો સરસ લેખ છે, ”સપ્તાહના સાત રંગ” અને ”ગીતગુંજન” પણ રાબેતા મુજબ આપણે ગમશે જ! અને એ સિવાય દાહોદના માહિતીપ્રદ સમાચાર તો ખરા જ! તો તા: 30-07-’16 નું ”વોઇસ ઓફ દાહોદ”નું અત્રે માત્ર ટ્રેલર પ્રસ્તુત છે. સંપૂર્ણ સાપ્તાહિક વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod .comRead More


દાહોદ શહેરમાં ગેરકાયદેસર કતલ કરતાં પશુઓનો વિડીયો વાઇરલ થતા તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો દાખલ કરી દાહોદ ટાઉન P.I. ડામોર એ ઉત્કૃષ્ટ કામગીરી કરી ગેરકાયદેસરનું એક બહુ જૂનું સ્લોટર હાઉસ નગર પાલિકાની ટીમને સાથે રાખી તોડી પાડયું હતું

KEYUR PARMAR – BUREAU DAHOD THIS NEWS IS SPONSERED BY HONDA NAVI  RAHUL MOTORS DAHOD  ગેરકાયદેસર રીતે પશુઓનાં કતલ કરતાં વિડીયો વાઇરલ થતાં દાહોદમાં આખો માહોલ બગડી જાય તેવી પરિસ્થિતિ હતી અને સામાજિક માહોલ ડોહળાય નહિ  તે સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ૨૦૦૮ની સાલ થી એક સ્લોટર હાઉસનું લાઇસન્સ કેન્સલ થઈ ગયું હતુ ત્યાર બાદ તે એમ નું એમ પડ્યું હતું અને તેમાં ગેરકાયદેસર રીતે પશુઓનું કતલ થતી  હતી.પરંતુ આ જગ્યાનો  ગેરકાયદેસર રીતે પશુઓનાં કતલ કરતાં વિડીયો વાઇરલ થતાં દાહોદ પોલીસની ટીમે  નગર પાલિકા દાહોદની ટીમને સાથે રાખીને આ ઓપરેશન ને  સફળ બનાવ્યું હતું. એક જૂનું કતલખાનું હતું જે ગેરકાયદેસર હતુંRead More


ધાનપુરના માહુનાળાના તલાટી કમ મંત્રીને રૂ.1500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પડ્યા

KEYUR PARMAR – BUREAU DAHOD                                                NEWS SPONSERD BY HONDA NAVI RAHUL MOTORS DAHOD દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં મગનભાઇ સવલાભાઈ પારગી રહે. મેડિયા ફળિયા, મહુનાળા તા. ધાનપુર પાસેથી તેજ ગામના તલાટી–કમ–મંત્રી નાનાભાઇ રૂપાભાઈ મકવાણા (ક્લાસ – III) ગૃપ ગ્રામ પંચાયત મહુનાળા તા. ધાનપુર રહે. દેવગઢ બારિયા કે જેઓનું મૂળ વતન પટેલના મુવાડા તા. બાયડ જિલ્લો અરવલ્લીના વતની છે તેઓની પાસે ફરિયાદી મગનભાઇ સવલાભાઈ પારગી પોતાના મકાનના આકારણી પત્રકRead More


New ‘Voice of Dahod’ (23 july, ’16) is Now online on www.dahod.com

> પ્રિય દાહોદીયનો, > આપની સમક્ષ આજનું તા:23-07-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં ચોમાસાની ઋતુને આનુષાંગિક છત્રી વિશેનું ”ડોકિયું” છે તો નિયમિત કૉલમ્સ ”ગીતગુંજન” અને ‘સપ્તાહના સાત રંગ’ પણ છે. તો ભૂતપ્રેતની અંધશ્રધ્ધા વિષયક ‘ફીલર” છે. સાથે જ ‘પ્રકીર્ણ’માં આ ઋતુમાં વિશેષ જોવાતા આગિયા વિષે સરસ માહિતીપ્રદ લેખ છે. સાથે જ દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. > આપ સહુ દાહોદીયનોને www.dahod.com અને ‘વોઈસ ઓફ દાહોદ’ તરફથી દિલી શુભેચ્છાઓ. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાતRead More


MrutyuNondh of smt Manormaben Jatibhai Parikh at Hariray Society

*દાહોદની શ્રી હરિરાય મહાપ્રભુજી સોસાયટીમાં રહેતા સુશ્રી મનોરમાબેન જતીનભાઈ પરીખનું તા: 22- 07- 2016 ના રોજ અવસાન થયું છે. શ્રી સંજયભાઈ તથા શ્રી સમીરભાઈ પરીખ (ટ્રકવાળા)ના માતૃશ્રી મનોરમાબેનના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


દાહોદ શહેરમાં ગૌરીવ્રત દરમિયાન રોઅમિયોની ખેર લેતા દાહોદ ટાઉન પી.આઈ.એમ.જી.ડામોર 

KEYUR PARMAR – BUREAU DAHOD દાહોદ શહેરમાં હાલમાંજ ગૌરીવ્રત દર્મિયાન દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિસ્તારોમાં જેવાકે બાગ ,મંદિરો સ્ટેશન રોડ, રાત્રી બઝાર વગેરે જગ્યાએ બહેનો દીકરીઓ  આવે તે માટે દાહોદ ટાઉન પી.આઈ.એમ.જી.ડામોરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો.  આમ બહેનો અને દીકરીઓ શાંતિથી ગૌરીવ્રત ઉજવીશકે તે માટેની તમામ વવ્યવસ્થાઓ રાખવામાં આવી હતી. છતાં એકલદોકલ  ઘટના સ્વરૂપે રાત્રી બઝારમાં રોડ રોમિયો અને ધૂમ બાઈકર્સ ની ગેંગના અમુક તત્વો  હતા અને ત્યાં ફરતી બહેન  ખોટી નઝર રાખી તેમની  હોઈ આ બાબતે પી.આઈ.ડામોરને જાણ થતાંજ તેઓ સ્થળપર પહોંચી જઈને રોમિયોની આખી ટીમને જાહેર માં બોધRead More


દાહોદ પોલીસ સફળ કામગીરી વાહન ચોર ને અટક કરી ત્રણ મોટરસાયકલ કબ્જે લીધી વધુ ભેદ ઉકેલવાની શક્યતા 

Keyur Parmar – Bureau Dahod  દાહોદ જિલ્લા તેમજ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જુદાજુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવો વધવા પામેલ હતા જેથી દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ. આર. ગુપ્તાની સૂચનાનાં આધારે તા.૧૩/૦૭/૨૦૧૬નાં રોજ રૂટિન કોમ્બિંગ ગોઠવવામાં આવેલ જે આધારે દાહોદ ટાઉન PI એમ.જી.ડામોર  તથા PSI એમ.જી.ઢોડીયા અને PSI રઝાત  તથા તેઓની સાથે સ્ટાફના માણસોની ટીમ બનાવી વડબારા, આગાવાડા ચોકડી તથા ગરબાડા ચોકડી ખાતે વાહનો ચેકીંગ કરવામાં આવતા હતા તે દરમિયાન જુદીજુદી જગ્યાએથી કુલ ૧૫ શંકાસ્પદ હાલતમાં મોટરસાઇકલો મળી આવતા દાહોદ પોલીસRead More


ગુરુ પુર્ણિમાના પવિત્ર તહેવાર નિમિત્તે આપ સર્વ ગુરુજનોને મારા વંદન : દાહોદ નગર સેવા સદનના પ્રમુખ સંયુકતાબેન મોદી (SPONSERED BY-HONDA NAVI)

KEYUR PARMAR DAHOD BUREAU ગુરુ પુર્ણિમાના પવિત્ર તહેવાર નિમિત્તે આપ સર્વ ગુરુજનોને મારા વંદન. મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી તેને શિક્ષિત કરનાર શિક્ષક – ગુરુનુ સ્થાન વિશિષ્ઠ હોય છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે. એવુ પાયાનુ જ્ઞાન આપનાર તથા અક્ષર જ્ઞાન આપનાર એવા મારા ગુરુધર્મ “પ્રમોદિની બહેન” ને ગુરુ પુર્ણિમાના શુભ પ્રસંગે નમન વંદન કરુ છું. તથા મારા વિધ્યાભ્યાસના ઉત્તરાર્ધમા મારી કારકિર્દી ઘડવાના છેલ્લા તબક્કામાં મારા જીવન ઘડતરમાં જેમનો ફાળો છે તેવા ” શ્રી વાલજીભાઇ મેડા” સાહેબને પણ આજના શુભ પ્રસંગે હું નમન વંદન કરુRead More


રવિવારના રોજ રોટરી ઇન્ટરનેશનલ ક્લબના પ્રમુખ સી .વી. ઉપાધ્યાય અને મંત્રી હરેશભાઈ ત્રિપાઠીની PDG નરેન્દ્રજી જૈનની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

KEYUR PARMAR DAHOD BUREAU દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોદી રોડ પર આવેલ અગ્રસેન ભવન ખાતે ગઈ કાલે તારીખ ૧૭/૦૭/૨૦૧૬ રવિવારના રોજ રોટરી ઇન્ટરનેશનલ ક્લબના પ્રમુખ સી .વી. ઉપાધ્યાય અને મંત્રી હરેશભાઈ ત્રિપાઠીની PDG નરેન્દ્રજી જૈનની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ શહેરના Dy.SP ગુપ્તા સાહેબ, દાહોદ નગર સેવા સદનના પ્રમુખ સંયુકતાબેન મોદી, કાઉન્સીલર પ્રશાંત દેસાઇ, કાઇદ ચુનવાલા તથા નગર સેવા સદન ના અન્ય સભ્યો તથા માજી રોટેરીયન કિશનભાઈ અગ્રવાલ, લાયન્સ ક્લબના માજી પ્રમુખ ફિરોજભાઈ લેનવાલા તથા નવા નિમાયેલ પ્રમુખ ધર્મેન્દ્ર સોલંકી તથા ગોધરા, ડેરોલ કાલોલ,Read More