June, 2016

 

દાહોદની હરિવાટિકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોક દરબાર યોજાયો

KEYUR PARMAR DAHOD  દાહોદ જિલ્લાની શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની વિવિધ સેવાકીય સંસ્થાઓ, વેપારીઓ, ખેડૂતભાઇઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જાહેર જનતાએ જે પ્રશ્નો પોતાનાને અથવા અન્યને નડતાં હોય તે પ્રશ્નોને લઈને આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, માજી પ્રમુખ અર્જુન મોઢવાડીયા તથા માજી કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં લોક દરબાર ભરી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને બધા પ્રશ્નો ભેગા કરી અને તેને લીધા અને તેનો નિકાલ કરવાની બાહેંધરી આપી અને તેના માટે કોંગ્રેસ સરકાર www.lokdarbar.in નામની વેબસાઇટ લોન્ચ કરી રહ્યા છીએ. જે કોઈ પ્રજાજનોનેRead More


દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વોલીબોલ ટુર્નામેંટમાં ગોધરા પોલીસ SP ટીમ વિજેતા બની

KEYUR PARMA DAHOD BUREAU દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.4થી જૂન 2016 શનિવારના રોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નીનામાંની દેખરેખ હેઠળ ચાલતી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાંજે આશરે ૮ કલાકે એક વોલીબોલ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેંટમાં દાહોદની કુલ ૧૫ ટીમ અને ગોધરા પોલીસ SPની ટીમ મળી કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેંટનું ઉદ્દઘાટન દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબે કર્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબે બોલને સર્વિસ કરી ટુર્નામેંટને ખુલ્લી મૂકી હતી. અન્ય મહેમાનોમાં દાહોદ ટાઉન પી.આઈ. એમ. જી. ડામોર,Read More


દાહોદનાં ગરબાડા ચોકડી ઉપર આવેલ નારાયણ સો મિલમાં મધરાત્રીએ સોર્ટ સર્કીટનાં કારણે લાગેલી ભીષણ આગ ( sponsered by- Rahul Honda)

KEYUR PARMAR DAHOD BUREAU દાહોદનાં ગરબાડા બાયપાસ ચોકડી ઉપર આવેલ શો મિલમાં સોમવાર નાં રોજ શોર્ટ સર્કીટથી આગ લાગતા લાકડાની સાઈઝો સાળગી જતા આશરે પાચ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે જ્યારે દાહોદ નગર પાલિકાનાં ફાયર બ્રિગેટ પાંચ કલાક ની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો                  અને પવનના કારણે આગ ઝડપ ભેર પ્રસરી શો મિલમાં  પડેલ લાકડું તેમજ લાકડા ની સાઈઝો ને લપેટ માં લેતા શો મિલો નું લાકડું સળગી જવા પામ્યું હતું આગથી જાણ થતા નગરપાલિકા નાં ફાયર બ્રિગેડ નો સ્ટાફ તેમજ બે ફાયરRead More


04-06-2016 New ‘Voice Of Dahod’ is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, તા:04-06-’16 નું ”વોઈસ ઓફ દાહોદ” આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહ્યું છે. 5 જુનના રોજ ઉજવાનાર ”વિશ્વ પર્યાવરણ દિવસ” સંદર્ભે લખયેલ ‘ડોકિયું’ આજના અંકમાં પ્રસ્તુત છે તો ‘પ્રકીર્ણ’માં પણ પર્યાવરણની રસપ્રદ માહિતિ આ વિશેષ દિન નિમિત્તે છે. ‘સપ્તાહના સાત રંગ’, ”ગીત ગુંજન’ જેવી નિયમિત કોલમ્સ સહિત દાહોદના વિવિધ રંગ દર્શાવતા માહિતિપ્રદ સમાચારોનું ભાથું પણ આજના તા:4-06-‘1 ના ”વોઈસ ઓફ દાહોદ”માં છે. આશા છે આપને આ વિવિધ રસ ધરાવતું સાપ્તાહિક ગમતું જ હશે.આપના સૂચનો- પ્રતિભાવ અમને મોકલશો તો ચોક્કસ અમારા માટે તે ઉત્સાહના ઇન્જેક્શનની ગરજ સારશે. તો આવો, અત્રે આRead More


Paryavaran Jagruti Rally at Dahod by Prakruti Mitra Mandal & Guj.Forest Department

*તા: ૫ જુન, વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ તા:૪ જુનની સાંજે ગુજરાત વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન રોડ સ્થિત ”પ્રકૃતિ ભવન” ખાતેથી એક પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન થયું હતું. અત્રે સચિન દેસાઈ તથા મનિષ જૈનએ લીધેલી આ રેલીની વિવિધ તસ્વીરો માણીએ:* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)* *M:- 610-500-1103 & M: 094265 95111* *Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & * *sachindahod@gmail.com* < sachindahod@gmail.com> [image: Prakruti (1).jpg] [image: Prakruti (2).jpg] [image: Prakruti (3).jpg] [image: Prakruti (4).jpg] [image: Prakruti (5).jpg] [image: Prakruti (6).jpg] [image: Prakruti (7).jpg] [image:Read More


ગુજરાત વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળના સંયુકત ઉપક્રમે યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેની પૂર્વ સંધ્યાએ પર્યાવરણ જાગૃતિ રેલી નિકાળવામાં આવી

Keyur Darmar Dahod Bureau ૫મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ હેતુ ગુજરાત વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે તેની પૂર્વ સંધ્યાએ એક રેલીનું આયોજન થયુ હતું. સમસ્ત વિશ્વમાં પર્યાવરણની કથળતી હાલતની સામે લોકજાગૃતિ આવે અને લોકો વનશ્રીના વિવિધ પાસાઓને સમજી જળ, વૃક્ષો અને સ્વચ્છતા પ્રત્યે સભાનતા દાખવે તેવા શુભાશયથી વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે દાહોદ ખાતે ૧૯૮૪ થી સતત પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો કરતી સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિનની પૂર્વ સંધ્યાએ તારીખ ૪થી જૂન ૨૦૧૬ શનિવારના રોજ સાંજના ૪:૩૦ કલાકે સ્ટેશન રોડ સ્થિત પ્રકૃતિRead More


New Voice of Dahod is now on www.dahod.com

આ સાથે આજનું તા:05-08-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, ”ગીત ગુંજન” ઉપરાંત ”ડોકિયું” અને ”પ્રકીર્ણ” કોલમમાં છે. તે સિવાય રોકાણ માટેનું દિશાસૂચન કરતી ”ગેસ્ટ કોલમ” છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103Read More


દાહોદના હનુમાન બજારમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરના ૧૯માં પાટોત્સવ નિમિત્તે મોઢીયા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી 

  KEYUR PARMAR DAHOD BUREAU દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરના હનુમાન બજાર સ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરનો આજ રોજ તારીખ ૦૨.૦૬.૨૦૧૬ના ગુરૂવારના શુભ દિવસે ૧૯માં પાટોત્સવ નિમિત્તે મોઢીયા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં મોઢીયા સમાજનું દાહોદ વરિષ્ઠ મહિલા મંડળ, લીમડી મહિલા મંડળ તેમજ મોઢિયા સમાજના નાના થી માંડીને ઉમરલાયક દરેક વ્યક્તિ આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં પુરુષોએ સફેદ ઝભ્ભા ઉપરા લાલ કોટિ પહેરી હતી જ્યારે મહિલાઓ પણ પોતાના મંડળ પ્રમાણે પોતાના વસ્ત્ર-પરિધાન કર્યા હતા. આ શોભાયાત્રા હનુમાન બજાર સ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરેથી આશરે સાંજના ૪:૩૦ કલાકે નીકળી નેતાજીRead More


દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ધ્વારા પાર્શ્વનાથ જિનાલયની 40મી વર્ષગાઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી 

KEYUR PARMAR DAHOD BUREAU દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ધ્વારા પાર્શ્વનાથ જિનાલયની 40મી વર્ષગાઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ જૈન સમાજ ધ્વારા વેહલી સવારે ધ્વજાજી સાથે  કાઢવામાં આવી હતી અને આ શોભા યાત્રા બાદ સત્તરભેદી પૂજા ભણાવવામાં આવી હતી અને પૂજાના સમાપન બાદ દેરાસર ના શિખરે ધ્વજાજી નો કાર્યક્રમ કરવામાં હતો. ત્યાર બાદ દાહોદ દોલતગંજ બજારના જૈન ઉપાશ્રય  ખાતે શ્રી સંઘ નું  સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.


MrutyuNondh of Shree Indubhai Girdharlal Sheth

દાહોદના નવજીવન મીલ સાથે સંકળાયેલા શેઠ પરિવારના મોભી એવા અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા શ્રી ઈન્દ્રવદનભાઈ ગિરધરલાલ શેઠનું તા: 1-6-2016 ના રોજ મોડી રાત્રે નિધન થયું છે. શ્રી શ્રેયસભાઈ શેઠના પિતાશ્રી અને દાહોદ અનાજ મહાજન, અર્બન હોસ્પિટલ, દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અર્બન બેંક, દાહોદ ભગિની સમાજ સહિત અનેક સંસ્થાઓના સક્રિય અગ્રણી અને હંમેશા શુભેચ્છક દાતા એવા શ્રી ઈન્દુભાઈ શેઠની ખોટ સાચેજ પૂરી ન શકાય. વ્યપારથી લઈ વિજ્ઞાન, શિક્ષણથી લઈ સંવેદના જેવા તમામ ક્ષેત્રે અદભૂત જ્ઞાન અને વિચક્ષણ બુધ્ધિમતા ધરાવતા પૂ. ઈન્દુકાકાના આત્માને શાંતિ અર્પે અને શેઠ પરિવારને આ આઘાત સહનRead More