Saturday, April 9th, 2016

 

New ‘Voice of Dahod’ (9th April,’16) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, સૌપ્રથમ તો આપ સહુને ચૈત્રી નવા વર્ષની સહૃદય શુભકામનાઓ. આ સાથે તા:09-04-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. પ્રત્યેક પ્રેરણા આપે તેવી વાત સાથે આજનું ”ડોકિયું” છે તો ‘પ્રકીર્ણ’માં ગાંધીબાપુ વિષેની છે. તો સાથે જ ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીત ગુંજન” કોલમ્સ સાથે દાહોદના વિવિધ માહિતીપ્રદ સમાચાર પણ છે. ‘વોઈસ ઓફ દાહોદ’ ના નિયમિત વાચક તરીકે આપ પ્રતિભાવ રૂપે એક ઇમેઇલ ના કરી શકો? ઈમેઈલ ID અત્રે દર્શાવેલ છે જ. અને તા:09-04-2016 ના આ સાપ્તાહિકનું અહી ટ્રેલર જ દર્શાવ્યું છે. તેને પૂરેપૂરું વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.comRead More


Ujjain KumbhMela & Dahod Vaishanav’s Preparation

ઉજ્જૈન ખાતે આગામી દિવસોમાં આરંભાનાર કુંભ મહાપર્વમાં દાહોદ ખાતેની દેસાઈવાડ સ્થિત વૈષ્ણવ હવેલીના પ્રભુ શ્રી ગોવર્ધનનાથજીને પણ વૈષ્ણવાચાર્ય પૂ. કલ્યાણરાયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ઉત્સાહભેર બિરાજમાન કરાનાર છે અને વૈષ્ણવો કાજે કુંભ પરિસરમાં 2.5 લાખ ચોરસફૂટ વિસ્તારમાં આદ્ય શ્રી વલ્લભાચાર્યજી નગરની થવા પામી છે ત્યારે આ શુભ કાર્યની વિશેષ જાણકારી આ તસ્વીરો દ્વારા માણીએ: Contact person’s: Hariray bawashri 09826039105 Wagdish bawashri 09425054104 Nikunjbhai shah 09429843811 Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


સ્વાદમાં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડાના રસનું સેવન ચૈત્રી માસ બેસતાની સાથે શરુ

Divyesh Jain – Dahod સ્વાદમાં કડવા અને ગુણમાં મીઠા એવા કડવા લીમડાનો રસ ચેત્ર મહિનામાં પીવાથી આખો મહિનો પીવાથી આખું વર્ષ તાવ કફ શરદી અને ખાંસીથી બચી શકાય છે તેવી માન્યતા વર્ષો થી ચાલતી આવી છે ચૈત્ર મહિનાના પ્રારંભ સાથે દાહોદ શહેરના ધોબીવાડ નવયુવક મંડળ દ્વારા લીમડાના રસનું નિઃશુલ્ક વિતરણ શરુ  છે અને કેટલેક સ્થળે સેવાભાવી લોકોએ  લીમડાના રસનું  નગરજનો વહેલી સવારે પહોચી જઈ લીમડાના રસનું પાન કરી તાવ કફ શરદી અને ખાંસી થી બચવાના પ્રયાસ કરી રહ્યા છે.       દાહોદ શહેરમાં ચેત્ર મહિના દરમિયાન લીમડાનું વિશેષ પ્રકારનું જ્યુસ ચેત્ર મહિનાના  આખું 9 દિવસ  પીવાથી આખું વર્ષ તાવ કફ શરદી અને ખાંસી થી બચીRead More