Wednesday, April 6th, 2016

 

દાહોદ જીલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિન નિમિત્તે લહેરાતા ત્રિરંગા સાથે “ભારતમાતા ગૌરવ કુચ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું 

Keyur Parmar – Dahod Bureau ભાજપના સ્થાપના દિન ૬ઠી એપ્રિલ ના રોજ દાહોદ ખાતે સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ ઉપરથી દાહોદ જીલ્લા ભાજપ દ્વારા એક ભવ્ય ભારતમાતા ગૌરવકુચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવા, બચુભાઈ ખાબડ, અમિતભાઈ ઠાકર, વિછીયાભાઈ ભુરીયા, શબ્દશરણ બ્રમ્હભટ્ટ વગેરેની ઉપસ્થિતિમાં પહેલા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલોની માળા પહેરાવી ત્યારબાદ પાચ થી છ સીનીયર સિટીઝનો અને સંનિષ્ઠ કાર્યકરોની હાજરીમાં અને તેમજ ઉપર જણાવેલ તમામ નેતા ઉપનેતા તથા કાર્યકર્તાઓની સાથે મળીને આશરે સવા પાંચ વાગે આ ભારતમાતા ગૌરવકુચને ભાજપનો ધ્વજ બતાવીને રવાના કરવામાં આવી હતી. રેલી સ્વરૂપે નીકળેલRead More