Sunday, February 21st, 2016

 

Dahod Jilla Patrakar Sangh Sammelan held at Ratanmahal

દાહોદ જિલ્લાના રતનમહાલ મુકામે વન અને પર્યાવરણ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તા:19 ફેબ્રુઆરી,2016 ના રોજ દાહોદ જિલ્લા પત્રકાર સંઘની બેઠક યોજાઈ હતી. રતનમહાલ રીંછ અભ્યારણ મુકામે પત્રકાર સંઘની બેઠકમાં સાંસદ જશવંત ભાભોર, દાહોદ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી અમિતભાઈ ઠાકર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેર સહિત જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા. સંઘના પ્રમુખના આવકાર વકતવ્ય બાદ મહાનુભવોના પ્રાસંગિક ઉદબોધન અને પીઢ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com &Read More