Monday, February 8th, 2016

 

12th Feb.’16 “Voice of Dahod ” is now online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આપ સહુને આગામી 12 ફેબ્રુઆરી,2016 ના રોજ આવતા વસંતપંચમીના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ…. આ અંકમાં વસંતપંચમી અને વસંત ૠતુ વિશે રસપ્રદ માહિતિ છે. તો હિન્દી ફિલ્મો વિશેની રસપ્રદ માહિતી આપતું ‘પ્રકીર્ણ’ છે. સાથે સાથે કોલમ ”ગીતગુંજન” પણ આપને ગમે તેવી છે. અત્રે ‘સપ્તાહના સાત રંગ’ છે તો રક્ત હ્રદય વિશેની સરસ માહિતિ આપતી કોલમ ‘ફીલર’ પણ છે. દાહોદના અન્ય સકારાત્મક સમાચારોની સાથે અત્રે ‘ટ્રેલર’માં દર્શાવેલ ઉપરોક્ત લેખોનું ભાથું માણવા અને તા:06-02-2016 ના ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.અત્રે આ સાપ્તાહિકનું માત્ર ‘ટ્રેલર’Read More