February, 2016

 

20 Feb.,’16 ‘Voice of Dahod’ is now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 20-02-2016 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે આપની ગુજરાતી ભાષાની ગરિમા વિષે લખાયેલ ”ડોકિયું” છે તો હૃદય વિષે રસપ્રદ માહિતી આપતો લેખ ”પ્રકીર્ણ” માં છે અને ‘ગેસ્ટ કોલમ’ તરીકે સમજણપૂર્વક ખર્ચનું મહાત્મ્ય દર્શાવતો સરસ લેખ છે. અત્રે ઘરેણાને લગતા ગીતોનું સંકલન હોય તેવું ”ગીતગુંજન” છે તો આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, તા: 20 ફેબ્રુઆરી, 2016 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આ સાપ્તાહિકનેRead More


Dahod Jilla Patrakar Sangh Sammelan held at Ratanmahal

દાહોદ જિલ્લાના રતનમહાલ મુકામે વન અને પર્યાવરણ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તા:19 ફેબ્રુઆરી,2016 ના રોજ દાહોદ જિલ્લા પત્રકાર સંઘની બેઠક યોજાઈ હતી. રતનમહાલ રીંછ અભ્યારણ મુકામે પત્રકાર સંઘની બેઠકમાં સાંસદ જશવંત ભાભોર, દાહોદ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી અમિતભાઈ ઠાકર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેર સહિત જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા. સંઘના પ્રમુખના આવકાર વકતવ્ય બાદ મહાનુભવોના પ્રાસંગિક ઉદબોધન અને પીઢ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com &Read More


MrutyuNondh of Maneklal M.Kadkia at Nehru Society

દાહોદની નહેરુ સોસાયટી ખાતે રહેતા શ્રી માણેકલાલ મથુરદાસ દેસાઈનું : તા: 20/02/’16 ના રોજ રાતના અવસાન થયું છે.શ્રી હરેશભાઈ તથા શ્રી સુધીરભાઈના પિતાશ્રી માણેકલાલ કડકીયાના આત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com


MrutyuNondh of Vinodchandra K.Desai at Kalyan Soc.

દાહોદના સ્ટેશન રોડ ઉપર આવેલ કલ્યાણ સોસાયટી ખાતે રહેતા શ્રી વિનોદચંદ્ર કલ્યાણદાસ દેસાઈનું : તા: 17/02/’16 ના રોજ અવસાન થયું છે.શ્રી રાજેશભાઈ તથા શ્રી સંદિપભાઈના પિતાશ્રી વિનોદચંદ્ર દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com


13th Feb., 2016 ”Voice of Dahod” is Now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપની સમક્ષ તા:13-02-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે ‘વેલેન્ટાઇન ડે’ ના યુવાનોમાં માનીતા પર્વને આનુષાંગિક ”ડોકિયું” અને તેને જ લાગતું ”પ્રેમ” શબ્દને સાંકળતું ”ગીતગુંજન” છે. તોબચત અને ખર્ચને લગતી બાબતો વિષે માર્ગદર્શન આપતી ”ગેસ્ટ કોલમ’ છે. સાથે જ આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ છે તો પાણીનું મહાત્મ્ય દર્શાવતું ‘પ્રકીર્ણ’ છે. સાથે જ દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. આપ સહુ દાહોદીયનોને www.dahod.com અને ‘વોઈસ ઓફ દાહોદ’ તરફથી વસંતોત્સવ અને ‘વેલેન્ટાઇન ડે’ ની દિલી શુભેચ્છાઓ. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્રRead More


MrutyuNondh of Pravinbhai Parikh (Zalodwala) at Dahod

દાહોદના દેસાઈવાડની પુષ્ટિનગર સોસાયટી ખાતે રહેતા શ્રી પ્રવિણભાઈ વાડીલાલ પરીખ (ઝાલોદ વાલા)નું તા: 04/02 /’16 ના રોજ અવસાન થયું છે. દુબઈ સ્થિત શ્રીમતિ અમિષી મિતેશ દેસાઈ  તથા દાહોદ સ્થિત શ્રીમતિ નેહા બિરેન દેસાઈના પિતાશ્રી પ્રવિણભાઈ પરીખના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &  M: 094265 95111


MrutyuNondh of smt HariGangaben B. Desai (Dhd)

દાહોદના દેસાઈવાડના તળાવ ફળિયા ખાતે રહેતા શ્રીમતિ હરીગંગાબેન બાબુભાઈ દેસાઈનું : 09/02/’16 ના રોજ અવસાન થયું છે. નાસિક સ્થિત શ્રી રાજેન્દ્રભાઈ તથા દાહોદ સ્થિત શ્રી પંકજભાઈના માતૃશ્રી હરીગંગાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &  M: 094265 95111


12th Feb.’16 “Voice of Dahod ” is now online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આપ સહુને આગામી 12 ફેબ્રુઆરી,2016 ના રોજ આવતા વસંતપંચમીના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ…. આ અંકમાં વસંતપંચમી અને વસંત ૠતુ વિશે રસપ્રદ માહિતિ છે. તો હિન્દી ફિલ્મો વિશેની રસપ્રદ માહિતી આપતું ‘પ્રકીર્ણ’ છે. સાથે સાથે કોલમ ”ગીતગુંજન” પણ આપને ગમે તેવી છે. અત્રે ‘સપ્તાહના સાત રંગ’ છે તો રક્ત હ્રદય વિશેની સરસ માહિતિ આપતી કોલમ ‘ફીલર’ પણ છે. દાહોદના અન્ય સકારાત્મક સમાચારોની સાથે અત્રે ‘ટ્રેલર’માં દર્શાવેલ ઉપરોક્ત લેખોનું ભાથું માણવા અને તા:06-02-2016 ના ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.અત્રે આ સાપ્તાહિકનું માત્ર ‘ટ્રેલર’Read More


30th January’s ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, પ્રસ્તુત છે તા:30-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં આજે શહીદ દિન નિમિત્તે થોડું મનોમંથન છે તો ”પ્રકીર્ણ” માં બેટ દ્વારકાના પ્રવાસનો અંતિમ ભાગ છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે. ‘ગીતગુંજન’ કોલમમાં આ વખતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની યાદ આપે તેવા ફિલ્મી ગીતોની સૂચિ છે. આ સિવાય દાહોદ ખાતે થયેલ 26 જાન્યુઆરીની અને દાઉદી વહોરા ધર્મ,ગુરુની જન્મજયંતીની થયેલ ઉજવણીના અને સાથે સેન્ટ મેરી ખાતે થયેલ નિ:શુલ્ક એમ્બુલન્સના લોકાર્પણ સહિતના અનેક સમાચાર છે. આશા છે આ અંક પણ આપને વાંચવોRead More