January, 2016

 

Dahod Nagarpalika’s New Chairman’s list


Dt: 23’16 ‘Voice Of Daod’ is Now Online on www.dahod.com

> પ્રિય દાહોદવાસીઓ, દાહોદ ખાતેની ઠંડી લહેરખીઓની સાથે તા:23-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. > આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં સ્વાભાવિક રીતે આગામી મંગળવારે આવતા ભારતના પ્રજાસત્તાક 26 જાન્યુઆરીના પાવન પર્વ સંદર્ભે વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં લેખકશ્રી અજયભાઈ દેસાઈના બેટ દ્વારકાના પ્રવાસનો ભાગ-2 છે તો સાથે સહુને પ્રિય એવી કોલમ્સ ”ગીતગુંજન” અને ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સિવાય હૃદયરોગ ટાણે મહત્વના ગણાતા વિવિધ પરિક્ષણોની સરસ માહિતી આપતો દર્શાવતો ‘આપણું સ્વાસ્થ્ય’ માંથી સાભાર એવો એક લેખ ‘ફીલર’ તરીકે છે તો સાથે જRead More


New “Voice of Dahod” Dt: 16’16 is Now Online on www.dahod.com

> નમસ્કાર દાહોદવાસીઓ, > તા:16-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. નવા પ્રવાસ વર્ણનના પ્રથમ ભાગ રૂપે ‘પ્રકીર્ણ’ છે. સાથે ”ગીતગુંજન” કોલમમાં “બાબુલ” શબ્દને લગતા ગીતોની સૂચિ છે. અને હા, આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ પણ છે જ! આ સિવાય દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે આ વખતે સંજોગોવશાત્ “ડોકિયું” નથી. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે. > Regards……આભાર…. > Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) > M:- 856-438-0021 & M: 094265 95111


MrutyuNondh of Nainesh Pandya at A’bad

અમદાવાદ ખાતે રહેતા દાહોદવાળા શ્રીમતિ  અંજનાબેન(શશીબેન તથા બાબુલાલના પુત્રી) તથા શ્રીમતિ મુક્તિ પિયુષકુમાર પરીખના પતિ શ્રી નૈમેશ અશોકભાઈ પંડ્યાનું આજે તા: 18.01.2016 ના રોજ યુવાન વયે આકસ્મિક અવસાન થયું છે.  ઇશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: mailto:dostiyaarki@gmail.com  &  sachindahod@gmail.com


MrutyuNondh of smt UmaBen B.Desai (Madhuram parivar)

દાહોદના દેસાઈવાડની પુષ્ટિનગર સોસાયટી ખાતે રહેતા શ્રીમતિ ઉમાબેન બચુભાઈ દેસાઈનું :16/01/’16 ના રોજ અવસાન થયું છે.  મધુરમ જ્વેલર્સવાળા શ્રી સંકેત & સ્નેહલ દેસાઈના માતૃશ્રી ઉમાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &  M: 094265 95111


New ‘Voice of Dahod’ of Dt:09’16 is Now Online on www.dahod.com

*પ્રિય દાહોદીયનો, આપની સમક્ષ આજનું તા:09-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે ઉત્તરાયણના પર્વને આનુષાંગિક ”ડોકિયું” અને ”ગીતગુંજન” છે. તો આપણી કેટલીક અંધશ્રધ્ધાઓ વિષયક ‘ફીલર” છે. સાથે જ આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ * *અને ‘પ્રકીર્ણ’ ની ગેરહાજરીમાં હૃદયની કાર્યશૈલી વિષે સરસ માહિતીપ્રદ લેખ છે. સાથે જ દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. આપ સહુ દાહોદીયનોને **આગામી ગુરુવારે આવતા** ઉત્તરાયણના સપરમા પર્વ**ની** www.dahod.com અને ‘વોઈસ ઓફ દાહોદ’ તરફથી દિલી શુભેચ્છાઓ. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટેRead More


MrutyuNondh of smt Savitriben M.Kadkia at Nehru Society

દાહોદની નહેરુ સોસાયટી ખાતે રહેતા શ્રી સાવિત્રીબેન માણેકલાલ કડકીયાનું તા:09/01/’16 ના રોજ અવસાન થયું છે.  શ્રી હરેશભાઈ & સુધીરભાઈ કડકીયાના માતૃશ્રી સાવિત્રીબેન કડકીયાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &  M: 094265 95111


New ”Voice of Dahod”(Dt:02’16) is Now Online on www.dahod.com

નમસ્કાર… દાહોદવાસીઓ, તા:02-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે નવા વર્ષને વધાવતું ‘ડોકિયું’ છે. ઉત્તર ભારતના પ્રવાસ વર્ણનના અંતિમ ભાગ-5 રૂપે ‘પ્રકીર્ણ’ છે. સાથે ”ગીતગુંજન” કોલમમાં ‘નસીબ’ અથવા ‘તકદીર’ શબ્દને લગતા ગીતોની સૂચિ છે. અને હા, આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ તો છે જ! તો ભૂતપ્રેત વિશેની અંધશ્રદ્ધા વિષે ડો જેરામ દેસાઈનો ખુબ જ સરસ લેખ ‘ફીલર’ તરીકે છે. આ સિવાય દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્ર ટ્રેલર જ છે, જેને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.comRead More