December, 2015

 

26 Dec.’15 ‘Voice of Dahod’ is online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 26-12-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદ તંત્ર અને પ્રજાની માનસિકતા સંદર્ભે ”ડોકિયું” છે તો ઉત્તર ભારત પ્રવાસના વર્ણનનો ભાગ-4 ”પ્રકીર્ણ” માં છે. ‘ફીલર’ માં શ્રી રોહિતભાઈ શાહ લિખિત લેખ છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” અને ‘ઠંડી’ વિષયક ”ગીતગુંજન” એટલે કે ‘સબ્જેક્ટ સોંગ્સ’ પણ છે જ! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, આ વર્ષના અંતિમ એવા, તા: 26 ડિસેમ્બર, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટનીRead More


MrutyuNondh of Rasiklal N. Shah (Ghee wala)

દાહોદના દેસાઈવાડ, ખડાયતાવાડ ખાતે રહેતા શ્રી રસિકલાલ નારણદાસ શાહ (ઘી વાલા) નું તા:28/12/’15 ના રોજ અવસાન થયું છે.  શ્રી નૈનેશ (ગોપાલ) શાહના પિતા અને પૂર્વ શિક્ષક શ્રી રસિકલાલ શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &  M: 094265 95111


MrutyuNondh of Haridasbhai Sheth at Nehru Soc.

દાહોદની નહેરુ સોસાયટી ખાતે રહેતા શ્રી હરિદાસ મથુરદાસ શેઠનું તા:26/12/’15 ના રોજ અવસાન થયું છે. શ્રી પંકજભાઈ શેઠ & મયુરભાઈ શેઠ તથા અમેરિકા નિવાસી શ્રીમતિ  અંજુબેનના પિતાશ્રી શ્રી હરિદાસ શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &  M: 094265 95111


Dt. 19 Dec. ’15, New ‘Voice of Dahod’ is now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપની સમક્ષ આજનું તા:19-12-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં પ્રવાસ વર્ણન ભાગ -3 ધરાવતું “પ્રકીર્ણ” અને શિયાળા વિશેનું ”ડોકિયું” છે તો ”ફીલર”માં જીવન ઉત્સવ વિશે છે તો આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીતગુંજન” પણ છે. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com


MrutyuNondh of Jayantilal Hotelwala at USA

દાહોદના દેસાઈવાડના ખડાયતાવાડ નિવાસી અને હાલ અમેરિકાના એટલાન્ટા ખાતે રહેતા શ્રી જયંતિલાલ હીરાલાલ શાહ(હોટલવાળા) નું તા:20/12/’15 ના રોજ અવસાન થયું છે.  શ્રી મિનેશભાઈ શાહ & મયુરભાઈ શાહ તથા શ્રીમતિ  છાયાબેન ગાંધી (ત્રણે અમેરિકા સ્થિત) તથા શ્રીમતિ નિશાબેન (નાંદેડ, મહારાષ્ટ્ર  નિવાસી) ના પિતાશ્રી શ્રી જયંતિલાલ હોટલવાળાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &  M: 094265 95111


Samyuktabem Modi is new 2015 President of Dahod

દાહોદ નગર પાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો પૈકી ભાજપના 22, કોંગ્રેસના 13 અને 1 અપક્ષ ઉમેદવારો વિજયી નિવડ્યાં હતા. જેની નવી બોર્ડના પ્રમુખ – ઉપપ્રમુખ માટે આજે તા: 12.12.’15 ના રોજ પાલિકા હોલમાં ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ સ્વરૂપ નવનિયુક્ત નગરપ્રમુખ તરીકે સુશ્રી સંયુક્તાબેન મોદી તથા ઉપપ્રમુખ તરીકે શ્રી ગુલશન બચાણી વિજેતા જાહેર થયા હતા.બાદમાં કારોબારી ચેરમેન તરીકે શ્રી અરવિંદ ચોપરા અને શ્રીમતિ સલમાબેન આંબાવાલા પક્ષના નેતા તરીકે જાહેર થયા હતા. આ તમામ ચાર મુખ્ય હોદ્દેદારોની ભવ્ય વિજયયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ કાર્યક્રમની અને તે સાંજે જ દાહોદRead More


12th Dec.-2015 ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, આપ સહુને સરસ મજાના શિયાળાની શુભેચ્છાઓ. આ સાથે આજનો તા:12-12-2015 નો ‘વોઈસ ઓફ દાહોદ’ નો અંક પ્રસ્તુત છે. તાજેતરમાં સંપન્ન થયેલ નગરપાલિકાની ચૂંટણી બાદ જાહેર થયેલા પરિણામો દ્વારા વિજયી નીવડેલા તમામ 36 નગરસેવકોના નામ અને હવે તેઓએ કરવા જેવા કાર્યો વિષે અભ્યાસ બાદ લખાયેલ ‘ડોકિયું’, ઉત્તર ભારતના પ્રવાસનો ભાગ-2 દર્શાવતું ‘પ્રકીર્ણ’, ”ગીતગુંજન”, ‘સપ્તાહના સાત રંગ’, ‘ફીલર’ જેવી નિયમિત કોલમ્સ તો છે જ! આ ઉપરાંત દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ”પ્રતિબધ્ધતા દિવસ” ની ઉજવણી સહિતના વિવિધ સકારાત્મક સમાચાર પણ છે. આશા છે આપને આ વાંચન ગમતું હશે. આપનાRead More


New ‘Voice of Dahod’ (Dt:05-12-’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:05-12-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ”ડોકિયું”માં દાહોદ નગર પાલિકાની ચૂંટણીના પરિણામો વિશે છે અને ‘પ્રકીર્ણ’માં ભારતના ઉત્તર વિભાગના પ્રવાસ વર્ણન વિષે માહિતિ છે. તો ‘સપ્તાહના સાત રંગ’, ‘અબ્રાહમ લીંકનનો તેના પુત્રને હૃદયસ્પર્શી પત્ર’ નું ફીલર અને ‘નીંદ’ શબ્દ વિશેનું ”ગીતગુંજન” છે. તો સાથે સાથે દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 &Read More


MrutyuNondh of K.K.Shah at Desaiwad

દાહોદના દેસાઈવાડના ખડાયતાવાડમાં રહેતા શ્રી કૃષ્ણકાંત કેશવલાલ શાહ (K.K.Shah)નું તા: 03/12/’15 ના રોજ દુ:ખદ અવસાન થયું છે.  શ્રી નીતિનભાઈના પિતાશ્રી    કે.કે. શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &   M: 094265 95111 — 


MrutyuNondh of smt Rasilaben Nikunjbhai(Sir) Shah

હાલ અમેરિકા ફરવા ગયેલા દાહોદના દેસાઈવાડના વચલા ફળિયામાં રહેતા શ્રીમતિ રસિલાબેન નિકુંજભાઈ શાહ (N.C.Shah, નિકુંજસરના પત્ની)નું તા: 05/12/’15 ના રોજ અમેરિકા ખાતે આકસ્મિક  દુ:ખદ અવસાન થયું છે.  શ્રી મયંકભાઈ, મિલનભાઈના મિનેશભાઈના માતૃશ્રી    રસિલાબેન નિકુંજભાઈ શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021  &   M: 094265 95111