November, 2015

 

Happy Diwali and New Year to all Dahodians ….. Here are the Photos and Video link….from Dahod Jhalod Diwali Party At New Jersey

Dear Dahodians, Wish you a and your Family a Very Happy Diwali and Happy New year. आपको एवं आपके परिवार को दीपोत्स्व की हार्दिक शुभकामनाएँ। ईश्वर आपके परिवार को सुख समृद्धि प्रदान करें एवं आपकी सभी मनोकामनाएं पूर्ण करें। Please click on below link to view Full Dahod Jhalod Diwali Party Video Please click on below link to view Full Party Video Please click on below link to view Full Party Video Please click on below link to view Full Party Video Please click on below link to view FullRead More


New ‘Voice of Dahod’ (07-11-’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુને આજે અગિયારસથી આરંભતા દીપોત્સવના પાવન પર્વની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ આજનું તા:07-11-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે દિવાળીના પર્વને આનુષાંગિક ”ડોકિયું” છે તો આ પાવન પર્વથી હિંદુ શાસ્ત્રમાં જેની ઉપયોગિતાનો ખ્યાલ નવી પેઢીને પણ આવે છે તેવા પંચાંગો વિષયક ”પ્રકીર્ણ” છે. સાથે જ ‘ગેસ્ટ કોલમ’ અને આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીતગુંજન” પણ છે. દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. આપ સહુ દાહોદીયનોને ઉજાસના આ પર્વે અંતરમાં પણ ઉજાસ રેલાય અને સ્વજનથી લઇ વતન સુધી અનન્ય ભાવRead More


New ”Voice of Dahod” of Dt:31-10-’15 is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 31-10-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદ નગર પાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે ”ડોકિયું” છે તો ધાર- માંડુ પ્રવાસના વર્ણનનો ભાગ-4 ”પ્રકીર્ણ” માં છે. ‘ગેસ્ટ કોલમ’ માં શ્રી વસંત દવે લિખિત લેખ ‘વ્હીસલ બ્લોઅર’ છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” અને ”શબ્દ એક ગીત અનેક” એટલે કે ‘સબ્જેક્ટ સોંગ્સ’ પણ છે જ! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, તા: 31 ઓક્ટોબર, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટનીRead More