Monday, November 23rd, 2015

 

Voice of Dahod (21.11.’15) is Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપની સમક્ષ આજનું તા:21-11-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે ચૂંટણીને આનુષાંગિક ભાગ-3 ”ડોકિયું” છે તો ‘ફીલર’માં સન્માન વિષયક રોહિત શાહનો મજાનો લેખ છે. ‘ગેસ્ટ કોલમ’માં ભારતીય સંસ્કૃતિ વિશે છે તો આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીતગુંજન” પણ છે. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com