Friday, October 30th, 2015

 

MrutyuNondh of Shri RamkishorBhai Sharma ( KedarNath Fame)

દાહોદના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રી રામકિશોર રામનાથ શર્મા (કિશોરભાઈ) નું તા:29.10.2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. કેદારનાથ પરિવારના મોભી અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખશ્રી પ્રહલાદજી શર્મા તથા લીમખેડા કોલેજના આચાર્ય શ્રી ગોપાલભાઈ શર્માના ભાઈ શ્રી રામકિશોર શર્માના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. નોંધ: સ્વર્ગસ્થની સ્મશાનયાત્રા આવતીકાલે તા:30.10.’15 ના રોજ બસ સ્ટેશન વિસ્તારના નિવાસસ્થાનેથી નિકળશે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com