Sunday, October 25th, 2015

 

New ‘Voice of Dahod’ of Dt:24-10-’15 is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:24-10-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ”ડોકિયું”માં અ-મૂલ્ય દાહોદ વિશે છે તો ‘સપ્તાહના સાત રંગ’, અંધશ્રદ્ધા વિષેનું ફીલર અને હોમ લોન વિષે ‘ગેસ્ટ કોલમ’ છે. આ વખતે આકર્ષણમાં આ 1 ઓક્ટોબરથી દાહોદ ખાતે આવતી-જતી ટ્રેનોનું અમલી બનેલ લેટેસ્ટ ગુજરાતી રેલ્વે ટાઈમ ટેબલ છે. ( ગતાંકે હિન્દીમાં જે ટાઈમ ટેબલ પ્રકાશિત થયેલું તેમાં કોઈક ક્ષતિ રહી ગયેલી તેથી આ વખતે ગુજરાતીમાં જ આ સમય પત્રક આપ્યું છે જેની નોંધ લેવી.) તો સાથે સાથે દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. અત્રે આRead More