Monday, October 19th, 2015

 

New Voice of Dahod now online at www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુને હાલમાં ભારતભરમાં ઉજવાતા નનવરાત્રિની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:17-10-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ‘ડોકિયું’, ‘પ્રકીર્ણ’, ગરબાના ફિલ્મી ગીતો, શ્રી નલિનભાઈ ભટ્ટ લિખિત ગેસ્ટ કોલમ અને ‘સપ્તાહના સાત રંગ’નું રસપ્રદ ભાથું છે. તો સાથે સાથે દાહોદની નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. અત્રે તા:17.10.’15 ના આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com