Sunday, October 11th, 2015

 

Voice of Dahod (Dt:10-10-’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુને આગામી સપ્તાહે મંગળવારે આરંભતા નવરાત્રિ મહોત્સવની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:10-10-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ”ડોકિયું”માં સ્વભાવિક રીતે ગરબા વિષે અવનવી વાતો છે તો ”પ્રકીર્ણ” માં દાહોદથી નજદીક આવેલા માંડુ, મહેશ્વર, બાવન ગજા, ઓમકારેશ્વર જેવા દર્શનીય સ્થળોની ટુરના બીજા ભાગનું વર્ણન છે. તે સિવાય ‘સપ્તાહના સાત રંગ’ તો છે જ! પરંતુ આ વખતે આકર્ષણમાં આ 1 ઓક્ટોબરથી દાહોદ ખાતે આવતી-જતી ટ્રેનોનું અમલી બનેલ લેટેસ્ટ રેલ્વે ટાઈમ ટેબલ છે. (માફ કરશો, આ સમયપત્રકમાં 2 ટ્રેનના સમયમાં ભૂલ થઇ ગઈ છે, જેથી આRead More