Sunday, October 4th, 2015

 

New ‘Voice of Dahod’ (Dt:03-10-’15) is Now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુને હાલમાં ભારતભરમાં ઉજવાતા શ્રાદ્ધ પક્ષના દિવસોની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:03-10-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ”ડોકિયું” અને ”પ્રકીર્ણ” બંને કોલમ્સમાં દાહોદથી નજદીક આવેલા માંડુ, મહેશ્વર, ઓમકારેશ્વર જેવા દર્શનીય સ્થળો વિશેની રોચક માહિતી છે.તે સિવાય અંધશ્રદ્ધા વિશે મસ્ત ફીલર, ગાંધી જયંતિ નિમિત્તે ”શબ્દ એક, ગીત અનેક” કોલમ અને ‘સપ્તાહના સાત રંગ’નું રસપ્રદ ભાથું છે. તો સાથે સાથે દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્યRead More