June, 2015

 

40th Anniversary of Emergency (कटोकटीना ४० वर्षनी पूर्व संध्याऐ) Celebration At Dahod by BJP Yuva Morcha

૧૯૭૫ની ૨૫ જૂને લદાયેલી કટોકટીની પૂર્વ સંધ્યાએ 24 જુનની મોડી સાંજે દાહોદ ટાઉન હોલ ખાતે સુખ્યાત લેખક અને કટોકટી કાળના એક સાક્ષી એવા ઇતિહાસકાર શ્રી વિષ્ણુ પંડ્યાના વક્તવ્યનું આયોજન દાહોદ ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણમાં પણ શ્રી વિષ્ણુ પંડ્યાને સાંભળવા અનેક દાહોદીયનો આવ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર ખાસ કરીને ઇન્દિરા ગાંધીની કટોકટી સમયની માનસિકતા સંદર્ભે અનેક રોચક વાતો પ્રસ્તુત કરી હતી. તેમને એ સમયને ભારતના સૌથી અંધકારમય સમયગાળા પૈકી એક ગણાવતાં કહ્યું હતું કે તે સમયે દેશ, જેલમાં ફેરવાઇ ગયો હતો. આ કાર્યક્રમનીRead More


World Yoga Day celebration Dahod (Part-2)

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં તા.૨૧ મી જુનને “વિશ્વ યોગ દિવસ”  તરીકે ઉજવણી  કરવાના ભાગરૂપે દાહોદમાં “વિશ્વ યોગ દિવસ”  ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.  આ કાર્યક્રમની શ્રી મનિષ જૈન તથા સચિન દેસાઈએ લીધેલી તસ્વીરો અત્રે માણીએ.                     (સમાચાર સૌજન્ય: દાહોદ જીલ્લા માહિતિ વિભાગ) (Part:2)Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com 


1st InterNational Yoga Day’s Celebration at Dahod (Part-1)

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં તા.૨૧ મી જુનને “વિશ્વ યોગ દિવસ”  તરીકે ઉજવણી  કરવાના ભાગરૂપે દાહોદ જિલ્લામાં “વિશ્વ યોગ દિવસ”  ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વહેલી સવારથી જ વિદ્યાર્થી-બાળકો સહિત નાગરિકો ઉત્સાહભેર જોડાઈ ગયા હતા. દાહોદ જિલ્લા મથકે પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન પર્યાવરણ અને મત્યોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ તથા સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે ઉપસ્થિત રહીને યોગનો શુભારંભ કરાવી યોગને રોજિંદી ક્રિયાનો એક ભાગ બનાવી જીવન સાથે વણી લેવા જણાયું હતુ.                અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદમાં આ ઉજવણી માટે ૯ મેદાનોની વ્યવસ્થાRead More


20 June, ’15 ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, તા:20-06-’15 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૂચિત ”વિશ્વ યોગ દિવસ” ની આવતીકાલે અને હવેથી દર વર્ષની 21 જુને, વૈશ્વિક ઉજવણી થશે. આ અંકમાં યોગ સંદર્ભે રસપ્રદ માહિતી દર્શાવતું ”ડોકિયું” છે તો જૂની ફિલ્મોના ગીતો, માણતી વેળાનું જે જનમાનસ હતું તે વિષે ”પ્રકીર્ણ” છે. સાથે એક પ્રેરણાત્મક બોધકથા છે તો રૂખડો (ગોરખ આમલી) વિષેની માહિતી પણ છે. અને વિવિધ માહિતિસભર સમાચારો અને ‘સપ્તાહના સાત રંગ’ કોલમ તો છે જ. તા:20-06-’15 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.comRead More


MrutyuNondh of Navinbhai M.Shah (Stamp Vendor)

દાહોદના દેસાઈવાડના શ્રી  વિઠ્ઠલેશ એપાર્ટમેન્ટમાં રહેતા શ્રી નવીનભાઈ મણિલાલ શાહ (ગુજરાતીવાડના દસ્તાવેજ વાળા) નું તા:18 -06-2015 ના રોજ મધરાત્રે અવસાન થયું છે.   શ્રી નિખિલભાઈ તથા શ્રી  અનિશભાઈ શાહના  પિતાશ્રી સ્વશ્રી શ્રી નવીનભાઈ મણિલાલ શાહ (સંત)ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.        Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


MrutyuNondh of Sanjay K.Talati at Dahod

દાહોદની શ્રી  હરીરાય મહાપ્રભુજી સોસાયટીમાં  રહેતા  શ્રી સંજયભાઈ  કૃષ્ણકાંત તલાટી (ભૂરીયો રીક્ષાવાળો) નું  તા:14-6-2015 ના રોજ અવસાન થયું છે. સ્વશ્રી સંજયભાઈ  કૃષ્ણકાંત તલાટીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  & sachindahod@gmail.com


MrutyuNondh of Shri BalKrushna Punjalal Kadkia at A’bad

દાહોદના શ્રી અરવિંદભાઈ કડકીયા તથા હાલોલ નિવાસી શ્રી  ડૉ અશોકભાઈના ભાઈ શ્રી  બાલકૃષ્ણ  પૂંજાલાલ  કડકીયાનું  આજે  તા: 15-06-2015 ના રોજ મોડી રાત્રે  અવસાન થયું છે. અમદાવાદ  નિવાસી શ્રી  કેતનભાઈ, શ્રી સમીરભાઈ અને ઓમાન સ્થિત શ્રી  નીલમ (નીલ) કડકીયાના પિતાશ્રી સ્વશ્રી બાલકૃષ્ણ  પૂંજાલાલ  કડકીયાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Voice Of Dahod (Dt:13-06-’15) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, તા:13 જુન, 2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં તાજેતરમાં ભારતભરમાં જેનામાં વર્ષોથી લીડ (સીસું) મોટા પ્રમાણમાં વપરાતું હોવાના પુરાવા મળ્યા અને આખરે બાળકોમાં અત્યંત પ્રચલિત એવી ‘મેગી’ને બજારમાંથી પરત ખેંચવાનો વારો ચાલ્યો છે તેના વિષે રસપ્રદ માહિતી દર્શાવતું ”ડોકિયું” છે તો આપણી પ્રાથમિક સુવિધાઓ સંદર્ભે ચુપકીદી રાખી આપણે સહન જ કરતા આવ્યા છે તે વિષે ”પ્રકીર્ણ” છે. સાથે આપની સંસ્કૃતિમાં માતા તરીકે પૂજનીય એવી ગાય અને તેના દુધના ફાયદા વર્ણવતું ફીલર છે. સાથે ટેક્ષ સેવિંગ વિષે માહિતીપ્રદ ‘ ગેસ્ટ કોલમ’ છે. અને વિવિધRead More


Proud to Present My Cinematography, , Editing & Camera Work on IIFA 2015 Bollywood Stars Interview from Malaysia. watch my all-stars Interviews at http://www.bollywoodhungama.com/index/searchvideos/q/gopi+sheth

Proud to Present My Cinematography, , Editing & Camera Work on IIFA 2015 Bollywood Stars Interview from Malaysia. watch my all-stars Interviews at http://www.bollywoodhungama.com/index/searchvideos/q/gopi+sheth You can also click on below images to watch our Interviews.


Dt;6th June, 2015 ”Voice of Dahod” is Now Online on www.dahod.om from Malaysia Singapore Dubai

Dear Dahodians, Apology for late posting as I was travelling નમસ્કાર દાહોદીયનો, આજે તા:06 જુન, 2015. આ સાથે પ્રસ્તુત છે આજનું ”વોઈસ ઓફ દાહોદ”. સુજ્ઞ વાચકો, આ અંકમાં આપ પૈકી જે લોકો હરદ્વાર ગયા હશો તેઓને પોતાના એ પ્રવાસની મધુર સ્મૃતિઓ અને જેઓ હરદ્વાર જવાનું વિચારે છે તેવોને સરસ મજાની ‘ગાઈડ લાઈન” દર્શાવતું ”ડોકિયું” છે તો આપણી જૂની રંગભૂમિના સંસ્મરણો ધરાવતું ”પ્રકીર્ણ” છે. સાથે વડીલો અને સંતાનો વચ્ચે આ જમાનાની સ્વાર્થસભર વાસ્તવિકતા દર્શાવતી એક અત્યંત હૃદયસ્પર્શી લઘુકથા છે. તો અન્ય નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે. સાથે સાથે ધોરણRead More