Friday, April 17th, 2015

 

MrutyuNondh of Shri Abdullah Burhanbhai Pitolwala (Pitolwala Cement Depot fame)

દાહોદની બુરહાની સોસાયટીમાં રહેતા શ્રી બુરહાન (ગોલો) એચ. પિટોલવાલા (પિટોલવાલા સિમેન્ટ ડેપો વાળા) ના યુવાન પુત્ર શ્રી અબ્દુલ્લાહ પિટોલવાલાનું તા:16-04-2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા યુવાન એવા શ્રી અબ્દુલ્લાહના આત્માને શાંતિ અર્પે અને પિટોલવાલા પરિવારને આ આકસ્મિક આઘાત  કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના. નોંધ: મર્હુમ અબ્દુલ્લાના અવસાન નિમિત્તે આવતીકાલે તા:18-04-’15 ને શનિવારે તેમના નિવાસસ્થાન  7, બુરહાની સોસાયટી, દાહોદ ખાતે સાંજે 5 થી 6.30 દરમ્યાન બેસણું રાખવામાં આવેલ છે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com