Tuesday, March 3rd, 2015

 

Annual Day of Dahod Navjivan Arts & Commerce College

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ‘એન્યુઅલ ડે’ ઉજવાયો હતો. આ કાર્યક્રમની તસ્વીરો શ્રી મનિષ જૈનના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે. આવો, તેને માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  


FulFaag Mahotsav at Swami Vivekanand Sankul by Faag Mahotsav Samiti, Dahod

દાહોદના ગોવિંદનગર સ્થિત સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ફાગ મહોત્સવ સમિતિ દ્વારા એક ‘ફાગોત્સવ’ નું આયોજન થયું હતું. દાહોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને આ સમિતિના કન્વીનર એવા શ્રીમતિ રીનાબેન પંચાલ તથા આ સમિતિના સહ-કન્વીનર શ્રીમતિ હર્ષિતાબેન અગ્રવાલના સંનિષ્ઠ પ્રયત્નોથી આયોજિત એવા આ પ્રથમ ‘ફાગોત્સવ”નું દીપ પ્રાગટય રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ, પ્રભારીશ્રી અમિતભાઈ ઠાકર, સુધીરભાઈ લાલપુરવાલા, પંચાયત પ્રમુખશ્રી શંકરભાઈ અમલીયાર, મહેશભાઈ ભુરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયું હતું. આપણી ભારતીય પરંપરાનું જતન થાય તેવા શુભાશયથી આયોજિત થયેલ આ ફાગોત્સવમાં આશરે 15 જેટલી ભજન મંડળીઓની 400 ઉપરાંત મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમની તસ્વીરો શ્રીRead More