March, 2015

 

New Voice Of Dahod now online on www.dahod.com

Dear Dahodians, New Voice of Dahod is now online at www.dahod.com your comments and suggestions are welcome. Thank you for your wonderful support. Jai Dahod. Click on below image to read full Voice of Dahod. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


New ”Voice of Dahod” of Dt:21-03-’15 is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? માર્ચ એન્ડિંગની તડામાર તૈયારીમાં ડૂબેલા ભારતીયો અને વિદેશ સ્થિત દાહોદીયનો સહુ કોઈ કાજે આ સમસ્ત સપ્તાહ દરમ્યાન બોર્ડની પરીક્ષાઓ સાથે વિવિધ ”ડે” ની ઉજવણી પણ થતી રહે છે. ત્યારે આજનું અર્થાત તા:21-03-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દીકરીઓના માવતરને આંસુ લાવી દે તે શૈલીમાં લખાયેલું ”પ્રકીર્ણ” છે. તો આ સપ્તાહના વિશેષ દિનને આવરી લેવાયેલા વિવિધ ફીલરોની સાથે આજે વૈશ્વિક ઉજવાતા ‘વિશ્વ વન દિવસ’ નિમિત્તે લખાયેલું ”ડોકિયું” છે. સાથે દાહોદની વિવિધ ગતિવિધિઓની માહિતિ આપતા સમાચારો છે.અને આપની પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો ખરીRead More


Vaysk Pravrutti Kendra’s 1st Annual Function Successfully Finished at Dahod

શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા સંતશ્રી પૂ. મૌનીબાબાના આશીર્વાદથી દાહોદના વડીલો કાજે પડાવ વિસ્તારમાં આવેલ શ્રી બનખંડી હનુમાનજીના મંદિર પરિસરમાં ચાલતા શ્રી મૌનીબાબા વયસ્ક પ્રવૃત્તિ કેન્દ્રની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદના સેંકડો વયસ્કો દરરોજ સાંજે વિવધ પ્રવૃત્તિઓ સાથે ધમધમતા આ પરિવારમાં જોડાયા હોઈ વાર્ષિકોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દાહોદ ખાતે રામરોટી, માસિક સિદુ, ધાર્મિક કથાઓ, સમૂહ લગ્નોત્સવ જેવી અનેકવિધ પ્રવૃત્તિ કરતા આ સંતકૃપા સત્સંગ પરિવારના અગ્રણીઓ સહિત આ વયસ્ક પ્રવૃત્તિના શ્રી રમેશભાઈ ખંડેલવાલ, શ્રી બાબુલાલ પંચાલ, શ્રી કિશનભાઈ અગ્રવાલ, શ્રી પંકજભાઈ શેઠRead More


MrutyuNondh of smt Kapilaben K. Shah (Desaiwad)

દાહોદના દેસાઈવાડના ખડાયતાવાડ ખાતે રહેતા શ્રીમતિ કપિલાબેન કૃષ્ણકાંતભાઈ શાહનું તા:18-03-2015 ના રોજ અવસાન થયું છે. શ્રી નીતિનભાઈ અને શ્રીમતિ પારૂલબેન, શિલ્પાબેન તથા સંગીતાબેનના માતૃશ્રી શ્રીમતિ કપિલાબેન કે શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


MrutyuNondh of Subhashbhai R .Desai (PushtiNagar, Dahod)

દાહોદના દેસાઈવાડ પુષ્ટિનગર ખાતે રહેતા શ્રી સુભાષભાઈ રમણલાલ દેસાઈનું આજે તા:20-03-2015 ના રોજ અવસાન થયું છે. હાલ અમેરિકા સ્થિત શ્રીમતિ રીનાબેન અને વડોદરા સ્થિત શ્રી સૌરભના પિતાશ્રી શ્રી સુભાષભાઈ દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


New Voice of Dahod From Sachin Desai @ http://www.dahod.com

Dear Dahodians, નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આ સાથે તા:14-03-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે. આ અંકમાં હાલમાં ચાલતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાની પારાયણ દર્શાવતું ”ડોકિયું” છે તો ગુજરાતી સાહિત્ય અંતર્ગત રચાયેલ અવિસ્મરણીય એવા કેટલાક ગુજરાતી ગીત- સંગીતની રોચક માહિતી આપતું ”પ્રકીર્ણ” છે. સાથે ‘સપ્તાહના સાત રંગ” છે તો ‘સફળતાના પાંચ મંત્રો’ શિર્ષક હેઠળ ‘ગેસ્ટ કોલમ’ છે. અને સાથે જ ટીમવર્કનું મહાત્મ્ય દર્શાવતું ‘ફીલર’ પણ છે. સાથે દાહોદના અન્ય સમાચાર પણ છે. આશા છે કે આપને તા:14-03–2015 નું આ ”વોઈસ ઓફ દાહોદ” પણ ગમશે જ!Read More


MrutyuNondh of smt Nayna(Bhuri)ben Narendrabhai Shah (Vima wala)

દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા શ્રીમતિ નયનાબેન (ભુરીબેન) નરેન્દ્રભાઈ શાહ (વીમાવાળા) નું તા:13-03-2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. નેહલ, નિપુણ તથા નિરાલીના માતૃશ્રી સ્વશ્રી શ્રીમતિ નયનાબેન શાહનું આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલી આ આકસ્મિક આપત્તિ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


MrutyuNondh of Ridham Kalpeshbhai Kadkia (Gokul Sosiety)

દાહોદની ગોકુલ સોસાયટીમાં રહેતા શ્રી કલ્પેશભાઈ ડાહ્યાલાલ કડકિયાના યુવાન પુત્ર શ્રી રીધમ કડકિયાનું તા:14-03-2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સ્વશ્રી રીધમ કડકિયાના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલી આ આકસ્મિક આપત્તિ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


International Womens Day’S Celebration by Dahod Bhagini Samaj

દાહોદ ભગિની સમાજ દ્વારા દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. દાહોદ શહેર અને જીલ્લાની યશસ્વી મહિલાઓનું સન્માન કરવા સાથે નવતર પ્રકારની મ્યુઝીકલ હાઉસી પણ દાહોદના જ સંગીતજ્ઞ શ્રી કપિલદેવ ત્રિવેદીના ગ્રુપ દ્વ્રારા પ્રસ્તુત થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત મહિલાઓ સહ્રદયતાથી ઝૂમી ઉઠી હતી. આ કાર્યક્રમની વિવિધ તસ્વીરો શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી આપણે પણ અત્રે માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com        


Congratulations to all Dahodians our Facebook Dahod Group Reaching 10000 Members with close to 50000 Views

Dear Dahodians, Our Facebook Group called Dahodians reaching 10000 members and total View Count Including Non-members on Public Facebook Group is 50000. thank you for your continue support Our www.dahod.com and Facebook Group at https://www.facebook.com/groups/dahodians/ shows maximum Traffic through Facebook. We are glad that Our Community is Growing. We are also very Happy For Dahod for Receiving Water every day for half an hour from Kadana and Congratulations on Approval of GAS line for Dahod. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email:Read More