Saturday, February 7th, 2015

 

07-02-’15 ‘Voice of Dahod” is now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, ”વોઈસ ઓફ દાહોદ” નો તા: 07-02-2015 નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદમાં પાઈપ પાઈનના ખોદકામને લઈને ચોમેર સર્જાયેલ ધૂળિયા વાતાવરણ સંદર્ભે ”ડોકિયું” છે તો નળસરોવર વિષે રસપ્રદ માહિતી આપતો લેખ ”પ્રકીર્ણ” માં છે અને ‘ફીલર’ તરીકે ગુગલ અને વધુ વજન ધરાવતા લોકો માટે સરસ લેખ છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, અત્રે તા: 7 ફેબ્રુઆરી , 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર માત્ર નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટનીRead More