Friday, January 23rd, 2015

 

Annual Day Celebration of Godi Road’s ”Sangath” Group

દાહોદના ગોદીરોડ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી મહિલાઓને વિવિધ ક્ષેત્રે નિષ્ણાત બનાવી અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ”સંગાથ” નો વાર્ષિકોત્સવ ગત સપ્તાહે અગ્રસેન ભવન ખાતે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઇન્દુભાઇ શેઠ, શ્રીમતિ કલ્પનાબહેન શેઠ, શ્રી પવનકુમાર અગ્રવાલ, શ્રી દિલીપકુમાર શુક્લ, શ્રીમતિ અરૂણાબહેન શાહ્, શ્રીમતિ નયનાબહેન શેઠ, શ્રીમતિ રાજેશ્વરીબહેન શુક્લ વગેરે મંચસ્થ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્રે એક સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત થયો હતો. આવો, અત્રે આ વાર્ષિકોત્સવની તસ્વીરો નિહાળીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com